દીકરાને ભણાવવા માટે પિતાએ મકાન પણ વેચી દીધું અને પેટ્રોલ પંપ ઉપર કામ કરવા લાગ્યા.., દીકરા એ 23 વર્ષની ઉંમરે IAS અધિકારી બની સમગ્ર દેશમાં માતા પિતાનું નામ રોશન કર્યું..

દીકરાને ભણાવવા માટે પિતાએ મકાન પણ વેચી દીધું અને પેટ્રોલ પંપ ઉપર કામ કરવા લાગ્યા.., દીકરા એ 23 વર્ષની ઉંમરે IAS અધિકારી બની સમગ્ર દેશમાં માતા પિતાનું નામ રોશન કર્યું..

આજના સમયમાં યુવા પેઢી ભણવા બાબતે નહીં પરંતુ મોબાઇલની અંદર હંમેશા ગેમ રમવામાં વધારે રચ્યા પચ્યા રહેતા હોય છે. આજની પેઢીમાં ઘણા યુવાનો એવા પણ છે કે, અભ્યાસ ક્ષેત્રે પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે કંઈ પણ કરી શકે છે. આપ મહેનત અને પરિશ્રમ કરીને પોતાની સફળતા સુધી પહોંચી જાય છે. પરંતુ યુવા પેઢીઓમાં કેટલાય લોકો એવા છે કે, જીવન સફળ બનાવવા માટે બીજા લોકોને ગેરમાર્ગી દોરી રહ્યા છે. ઘણા યુવકો એવા પણ છે કે જે આજના બીજા યુવાનોને પ્રેરણા પણ આપે છે

આજે આપણે એક એવા યુવાન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, કે આ યુવાન વિશે જાણીને આપણને પણ ગર્વ થશે અને આપણને પણ તેમાંથી બે વસ્તુ જાણવા મળશે. આલેખની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ કે, એક યુવાનના પિતા પેટ્રોલ પંપ ઉપર કામકાજ કરે છે અને પોતાના જીવન ગુજરાન ચલાવી રહ્યા છે. તેનો દીકરો યુપીએસસીની પરીક્ષાની અંદર પહેલા જ પ્રયાસ એ પાસ થયો છે અને જે પણ સપનું હતું તે તેમણે સાકર કરીને બતાવ્યું છે

આપણે સૌ કોઈ લોકો જાણીને આશ્રમમાં મુકાઈ ગયા છીએ. પરંતુ આ યુવકની સફળતા જોઈને આપણને પણ ગર્વ થશે. યુવક વિશે વધુમાં વાત કરવામાં આવે તો, આ યોગનું નામ પ્રદીપસિંહ અને તેઓ મૂળ બિહારના વતની છે. પરંતુ તેમના પરિવાર અત્યારે ઈન્દોરમાં રહે છે અને બાર પછી યુપીએસસી ની તૈયારી કરવા માટે દિલ્હી આવા માંગતા હતા. પરંતુ કહેવાય છે કે, કોના પ્રકારની મજબૂરી થી કંઈક કરવા માગતો હોય તે માટે વિચારવું જરૂર પડે છે

ત્યારે આ પરિવારની હાલત ખૂબ જ ખરાબ બની ગઈ હતી અને તેના પિતા પેટ્રોલ પંપ ઉપર કામકાજ કરતા હતા તેમજ ઘરની પરિસ્થિતિ એટલી બધી સારી ન હતી કે તેઓ પોતાના બાળકને દિલ્હી ભણવા માટે મોકલી શકે. પણ આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે માતા-પિતા પોતાના બાળક માટે કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે

પોતાનું બાળક ભણી ગણીને આગળ વધે તે માટે દરેક માતા-પિતાઓ કંઈક ને કંઈક પોતાના બાળકો માટે કરતા હોય છે. બાળકો પણ તેમના માતા-પિતાના સપના સાથે કરવા માટે ખૂબ જ વધારે મહેનત કરતા હોય છે અને, સપના પૂરા થયા પછી હંમેશા પોતાના માતા પિતા નું નામ રોશન કરતા હોય છે. એવામાં પ્રદિપસિંહ ના પિતાને પોતાના દીકરાની ઉપર વિશ્વાસ હતો કે તેનો દીકરો યુપીએસસી ની પરીક્ષા ની અંદર જરૂરથી પાસ થઈ જશે

પ્રદીપ ના પિતા પૈસાની વ્યવસ્થા કરવા માટે પોતાનું ઘર પણ વેચી નાખ્યું હતું અને પ્રદીપ સારું એવું કોચિંગ દિલ્હીમાં લીધું હતું. વર્ષ 2018 ની અંદર તેઓએ પહેલી વખત યુપીએસસીની પરીક્ષા આપી હતી અને તેમાં પહેલી ટ્રાય ની અંદર તેઓ પાસ થયા હતા. અખિલ ભારતમાં ટાણું સ્થાન મેળવ્યું હતું અને આઈએએસ માટે પસંદગી નહોતી થઈ તેમનો રેન્ક 96 મો હતો

તેના કારણે પ્રદીપને એપોઇન્ટમેન્ટ ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં પદ મળ્યું હતું. ત્યારે તેઓએ જણાવ્યું હતું કે યુપીએસસી 2018 ની અંદર પાસ થયા પછી હવે આઈએએસ માત્ર એક જ કામ બાકી રહ્યું છે. તેને માટે પણ વર્ષ 2020 ની અંદર વિકસિત દેશ ોમાં પરીક્ષા પાસ કરીને આઈએએસ બની ગયા હતા. તેઓએ પોતાના માતા પિતા નું નામ રોશન કર્યું હતું અને ઓલ ઇન્ડિયા ની અંદર પ્રદીપ એ 26મો ક્રમ મેળવ્યો હતો

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM