પ્રેમી પંખીડા વિડીયો બનાવી કેનાલમાં કુદી પડ્યા, અંતિમ વીડિયોમાં આ શબ્દો સાંભળીને તમારું એક એક ટાંટ્યું ધ્રુજી જશે….

પ્રેમી પંખીડા વિડીયો બનાવી કેનાલમાં કુદી પડ્યા, અંતિમ વીડિયોમાં આ શબ્દો સાંભળીને તમારું એક એક ટાંટ્યું ધ્રુજી જશે….

આજના સમયમાં યુવક અને યુવતીઓ તેમની જાતે પ્રેમ સંબંધ બનાવી રહ્યા છે અને પરિવારની મરજી વિરુદ્ધ જઈને પ્રેમી પ્રેમિકાઓ પણ પોતાના પ્રેમ સંબંધ અને આગળ વધારી રહ્યા છે તેમજ તેઓ પોતાની સાથે એવી ઘટનાઓ પણ કરી રહ્યા છે કે તેઓ પોતાના પરિવારને પણ મુશ્કેલીમાં મૂકી દે છે. અત્યારે આ પ્રકારની જ એક ઘટના આપણી સામે આવી રહી છે

મિત્રો આ સમગ્ર ઘટના રાજસ્થાની અંદર આવેલા શંકરપુર ગામની અંદર રહેતા યુવક અને યુવતી કરી હતી. એક જ ગામની અંદર બંને રહેતા હતા અને પોતાના પરિવાર સાથે ખૂબ જ રાજી ખુશીથી રહેતા હતા. તેમજ યુવકનું નામ કનુજી ઠાકર હતું અને 25 વર્ષની ઉંમર હતી તેમજ તેના પ્રેમિકાનું નામ પૂનમ હતું. તેમની ઉંમર માત્ર ને માત્ર 18 વર્ષની હતી અને બંને ઘણા લાંબા સમયથી પ્રેમ સંબંધમાં હતા

એક જ ગામની અંદર રહેતા હોવાને કારણે તેઓ અવારનવાર એકબીજાને મળવા માટે પહોંચતા હતા અને પોતાના પ્રેમ સંબંધને લઈને ખૂબ જ વધારે ચોક્કસ અને ગાઢ નિશ્ચય હતા. તેઓ એકબીજાને લગ્ન પણ કરવા માંગતા હતા પરંતુ પરિવારના લોકો લગ્નની ના કહેતા પૂનમને પરિવારની અંદર માતા અને ચાર બહેનો તેમજ એક ભાઈ હતા અને વિશાલ પૂનમની સાથે લગ્ન કરવા માગતા હતા

તેના કારણે બંનેએ પોતાના પરિવારના લોકોને તેના પ્રેમ સંબંધની વાત જણાવી હતી અને પરિવારના લોકો આ સંબંધથી પણ નારાજ નહોતા અને લગ્ન પણ ક્યારેય નહીં થાય તેવું પણ કહ્યું હતું. તેના કારણે એક દિવસ પૂનમ અને વિશાળ પોતાના ગામની બહાર નીકળી ગયા હતા અને ગામની બહાર આવેલી કેનાલની પાસે પહોંચી ગયા હતા. કેનાલમાં જઈને 19 સેકન્ડ નો એક વિડીયો બનાવ્યો હતો અને વિશાલે તેના ફોનમાં વિડીયો બનાવીને કેનાલના કિનારે ચપ્પલ અને મોબાઈલ ફોન મૂક્યા હતા

ત્યારબાદ બંનેએ પોતાની કમર ઉપર એક જ દુપટ્ટો બાંધીને એક દુપટ્ટા નો છેડો પોતા વિશાલે પોતાની કમર ઉપર બાંધી દીધો હતો. બીજો છેડો પૂનમે પોતાની કમર ઉપર બાંધ્યો હતો અને બંને ગુમ થયા હતા અને થોડા દિવસો પછી ત્યાંથી પસાર થઈ રહેલા ગામના એક યુવાને કેનાલમાં મૃતદેહ જોયા હતા. જેના કારણે તેઓએ ગામના લોકોને આ પ્રકારની ઘટના વિશે જાણકારી આપી હતી અને ગામના તમામ લોકો કેનાલના કિનારે પહોંચી ગયા હતા અને જોયું તો આ મૃતદેહ બીજા કોઈના નહીં પરંતુ

વિશાલ અને પૂનમના હતા અને બંને પરિવારના લોકોને ગામના લોકોને પણ આ ઘટના વિશે જાણકારી આપી હતી તેમજ બંનેના પરિવારના લોકો પણ ઘટના સ્થળે આવ્યા હતા. ના પરિવારના લોકોની અંદર માતા સહિત ચાર બહેનો અને ભાઈઓ રડતા રડતા પહોંચી આવ્યા હતા અને પોલીસને પણ આ ઘટના વિશે જાણકારી આપવામાં આવી હતી. મૃતદેહને જ્યારે બહાર કાઢ્યા ત્યારે બંને પોતાની કમાલ ઉપર દુપટ્ટો બાંધ્યો હતો અને તેમના કિનારેથી મોબાઇલ ફોન આને ચપ્પલ મળી આવ્યા હતા તેમજ મોબાઇલ ફોનનો તપાસ કરતા એક વિડીયો પણ મળી આવ્યો હતો

વીડિયોની અંદર એકબીજાની સાથે આગળની જિંદગી જીવવા ન હોવાને કારણે તેને આપઘાટ કર્યો હતો. ત્યારબાદ બંનેના મૃતદેહની હોસ્પિટલ ની અંદર લઈ જવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને પોલીસે આગળની તપાસ પણ શરૂ કરી દીધી હતી. પોલીસને આગળની તપાસ પણ શરૂ કરી દીધી હતી અને પ્રેમ સંબંધમાં સફળ ન થવાને કારણે આ પ્રકારની ઘટનાઓ કરી રહ્યા છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM