પોલીસ કોન્સ્ટેબલનો દેશી ગીતો ઉપર ઠુમકા મારતો આ વીડિયો તમે જોયો ???, વિડીયો જોઈને હસી રોકી નહિ શકો…

પોલીસ કોન્સ્ટેબલનો દેશી ગીતો ઉપર ઠુમકા મારતો આ વીડિયો તમે જોયો ???, વિડીયો જોઈને હસી રોકી નહિ શકો…

આજકાલના આધુનિક જમાનામાં, સોશિયલ મીડિયા ઉપર લાખો વિડીયો અવાર નવાર વાયરલ થતાં હોય છે. તેવામાં મુંબઇ પોલીસ તેની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા લોકોને જાગૃત કરવા માટે હેડલાઇન્સ માં આવી રહી છે. દરરોજ તેની ફિલ્મી ડાયલોગ નો ઉપયોગ કરે છે. અને અલગ અલગ પ્રવૃત્તિઓ કરીને લોકોને જાગૃત કરે છે. કોરાણા ના સમયગાળા દરમિયાન મુંબઇ પોલીસે તેમની પોસ્ટ દ્વારા લોકોને જાગૃત રહેવા માટે સતત કરી રહી હતી.

આપણે સૌ કોઈ ની વચ્ચે, મુંબઈ પોલીસના એક કોન્સ્ટેબલને વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોની અંદર એક કોન્સ્ટેબલ પોતાના જબરદસ્ત ડાન્સ થી દરેક લોકોનું દિલ જીતી લે છે. જે પણ લોકો આ વિડીયો જોઇ રહ્યા છે તે કોન્સ્ટેબલના ખૂબ જ સારા વખાણ કરી રહ્યા છે.

તમે જણાવી દઈએ કે, વાયરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કોન્સ્ટેબલ કેવી રીતે સુંદર ડાન્સ કરી રહ્યો છે. તેના ડાન્સ ની સામે બોલીવૂડના ઘણાં મોટા મોટા કલાકારો પણ નિષ્ફળ જાય. મુંબઈ પોલીસના કોન્સ્ટેબલ નો વિડીયો સોશિયલ મીડિયા ઉપર અત્યારે ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. અને ઘણા લોકો આ કોન્સ્ટેબલના ફ્રેન્ડ બની ગયા છે.

માહિતી મળી રહી છે કે આ પોલીસ કોન્સ્ટેબલ નું નામ અમોલ કાંબલે છે. અને તેમણે ૩૦ જુલાઇના રોજ ઇંસ્ટાગ્રામ ઉપર એક વીડિયો શેર કર્યો હતો. તમને જણાવી દઇએ કે આ વીડિયોમાં તેલ ફિલ્મ અપ્પુરાજા ના ગીત ઉપર, આયા હે રાજા ઉપર જબરદસ્ત ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. તમને એ પણ જણાવી દઈએ કે આ ફિલ્મનું નામ કમલ હસન ઉપર રાખવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક કોન્સ્ટેબલ પોલીસ યુનિફોર્મ પહેરીને, અમોલ કામ્બ્લે નામ ના વ્યક્તિ, ખૂબ જ સારો એવો ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સન ગ્લાસીસ અને યુનિફોર્મ પહેરીને મુંબઈ પોલીસનો પોતાનો સ્વરૂપ દેખાઈ રહ્યો છે. આ ડાન્સ ને કારણે અમોલ કાંબલએ સોશિયલ મીડિયા ઉપર સનસનાટી મચાવી દીધી છે.

તમને જણાવી દઇએ કે આ વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. માહિતી મળી રહી છે કે અમોલ યશવંત કાંબલે જે નાયગાવ પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવે છે. પોતાની ફરજ પૂરી કર્યા પછી, મળતા સમયમાં ડાન્સ કરે છે. તેનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર અત્યારે શેર કરીને ઘણી હેડલાઇન્સ બનાવી છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM