કરોડપતિ ઘરની વહુ 45 વર્ષે પતિને સૂતેલો મૂકી રિક્ષાવાળાની સાથે પ્રેમ કરી ભાગી ગઈ…, ભાગતા ભાગતા કરતી ગઈ મોટો કાંડ પછી થયું તે જાણીને…

કરોડપતિ ઘરની વહુ 45 વર્ષે પતિને સૂતેલો મૂકી રિક્ષાવાળાની સાથે પ્રેમ કરી ભાગી ગઈ…, ભાગતા ભાગતા કરતી ગઈ મોટો કાંડ પછી થયું તે જાણીને…

અમુક વ્યક્તિઓ પૈસા કમાવા અને પૈસા મેળવવાની લાલચમાં કોઈપણ વ્યક્તિની સાથે રહેલા સંબંધોને પણ ભુલાવી દઈને તેને દગો આપી જતા હોય છે. પૈસાવાળા ઘરની વહુની પાસે ખૂબ જ વધારે અને પૈસા હોવા છતાં પણ પોતાના પતિને સુતેલો મૂકી 13 વર્ષના રિક્ષાવાળા ની સાથે ભાગી ગઈ છે.

જ્યારે આ સમગ્ર ઘટના બની ત્યારે પરિવારના ઈજ્જતના કાંકરા થઈ ગયા હતા. કારણકે પરિવારના મોભી પ્રોપર્ટી લે વેચ કરવાનો ખૂબ જ મોટો ધંધો કરે છે અને તેની ઓળખાણો પણ ખૂબ જ મોટા મોટા લોકોની સાથે છે. તેમના પરિવારની ગરના સમાજના મોટા લોકોમાં થતી હતી અને ઘરની મહિલાએ 45 વર્ષની ઉંમરે પરિવારના લોકોની ચુનો ચોપડીને ભાગી ગયા હતા. તેનાથી સૌ કોઈ લોકોનું માથું શરમથી નીચું થવાનો વારો આવ્યો હતો

આ બધા મધ્ય પ્રદેશની અંદર આવેલા ઈન્દોર માંથી સામે આવ્યો છે અને ઇન્દોર ની અંદર આવેલા ખજાના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર પૈસા વાળા ઘરની વહુએ 45 વર્ષની ઉંમરે પોતાના જ પતિને બેડ ઉપર સૂતેલી હાલતમાં મૂકીને તિજોરીમાં રહેલા 47 લાખ રૂપિયા રોકડા લઈને, કીમતી ઘરેણા લઈને ભાગી ગયા હતા અને 13 વર્ષ નાના પ્રેમીની સાથે ભાગી ગઈ.

આ મહિના છેલ્લા આઠ દિવસથી તેમના ઘરે પરત આવી નહોતી અને શરૂઆતના ત્રણથી ચાર દિવસોની અંદર પરિવારના લોકોએ શોધક કોણ કરી હતી પરંતુ મહિલાનો કોઈપણ જગ્યા ઉપર મહિલા નો પતો લાગ્યો નહોતો. તેઓએ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે મોબાઈલ ના લોકેશન ના આધારે મહિલા ને ટ્રેક કરવાનું શરૂ કર્યું હતું

જેમાં તેઓએ ચાવડા રતલામ અને ઉજ્જૈન સહિતના લોકેશન ઉપર મહિલાનું સ્થાન મેળવ્યું હતું અને આ તમામ જગ્યાએ તપાસ કરતા કોઈ પણ જગ્યા ઉપરથી મહિલા મળી આવી નહોતી. આ મહિલા તેના પ્રેમીની સાથે ભાગી ગયા હતા અને ઘરના મોટા લોકોનું કહેવું છે કે, થોડા સમયમાં જ તેઓએ ખૂબ જ મોટી ડીલ કરી હતી અને દિલના નફા પેટે 47 લાખ રૂપિયા રોકડા તેને મળ્યા હતા

તમામ રૂપિયાઓ તેઓએ તિજોરીમાં મૂક્યા હતા અને તમામ રૂપિયાની સાથે તેઓ અંદાજે 10 લાખ રૂપિયા સોનાના ચાંદીના દાગીના પણ ઘરમાં હતા તે પણ ગાયબ થઈ ગયા છે. આ તમામ ચીજ વસ્તુઓ લઈને એના ઘરની વહુ 35 લાખ રૂપિયાની સાથે ભાગી ગઈ હતી અને પોલીસે તપાસ ચલાવીને રિક્ષાવાળા ના પ્રેમીના મિત્રોની પાસેથી 35 લાખ પણ મેળવી લીધા હતા.

પરંતુ બાકીના રૂપિયા લઈને મહિલા હજુ પણ ફરાર થઈ ગઈ છે. મહિલાની પાસે ખૂબ જ શુભ સગવડ તમામ ચીજ વસ્તુઓ હતી તેમજ ખૂબ જ મોટો બંગલો અને ગાડી દરેક વસ્તુ હોવા છતાં, બેઠા બેઠા ખાઈ પાંચ પેટી સુધી ખૂટે નહીં તેટલો પૈસો હોવા છતાં પણ આ મહિલાએ પોતાના પ્રેમીને પસંદ કર્યો હતો અને તેની સાથે ભાગી ગઈ હતી. પરિવારની બદનામી પણ શરૂ થઈ ચૂકી છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM