પતિને બેડ ઉપર સુતેલો મૂકી, બ્યુટી પાર્લર ચલાવનારી મહિલાએ 3 વર્ષની દીકરીને ફાંસીએ લટકાવી પોતે પણ લાડકીને આપઘાત કર્યો…, કાળજુ ધ્રુજાવી દે તેવી ઘટના….

પતિને બેડ ઉપર સુતેલો મૂકી, બ્યુટી પાર્લર ચલાવનારી મહિલાએ 3 વર્ષની દીકરીને ફાંસીએ લટકાવી પોતે પણ લાડકીને આપઘાત કર્યો…, કાળજુ ધ્રુજાવી દે તેવી ઘટના….

અત્યારે દિવસેના દિવસે આત્મહત્યા ના કિસ્સાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં વધવા લાગ્યા છે. ધીરે ધીરે માણસની અંદર સહનશક્તિ ખૂટી જતી હોય તેવું લાગી રહ્યું છે અને સહેજ પણ દુઃખ આવી પડે કે અંતે જીવન કંટાળીને આપઘાતનું પગલું ભરી જીવન ટૂંકાવી દે છે. જેને કારણે પાછળના પરિવારના લોકોને મોઢા હંમેશા ફાટેલા ને ફાટેલા જ રહી જતા હોય છે.

આખરે કોઈ વ્યક્તિને ખૂબ જ વધારે મોઢું દુઃખ આવી પડે ત્યારે પરિવારના અન્ય સભ્યોની પાસે મદદ માગવાને બદલે તેઓ પોતાના મનોમન ખૂબ જ વધારે મૂંઝાઈ જતા હોય છે અને અંતે ખૂબ જ મોટું પગલું ભરીને અન્ય વ્યક્તિઓને પણ મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે. આ પ્રકારની જ એક ઘટના મધ્યપ્રદેશની અંદર આવેલા ભોપાલમાંથી સામે આવી છે

પાની અંદર આવેલા છિદવાળા વિસ્તારની અંદર રાજેન્દ્ર રાવત તેના પરિવારની સાથે રહે છે અને પરિવારની અંદર તેની પત્ની વર્ષા અને ત્રણ વર્ષની દીકરી પૃથ્વીનો સમાવેશ થાય છે. જ્યારે વર્ષા રાઉત બ્યુટી પાર્લર ચલાવીને જીવન ગુજરાન ચલાવતી હતી અને પતિ આઈટીઆઈ માં શિક્ષણ તરીકે ફરજ નિભાવતો હતો તેમ જ વર્ષાની માતા તેને મળવા માટે ઘરે આવવાની હતી

સવારના સમયે ઘરે આવી અને દરવાજો ખખડાવ્યો ત્યારે દરવાજો તેના જમાઈએ રાજેન્દ્ર એ ખોલ્યો હતો, તેમજ બેડરૂમનો દરવાજો જ્યારે ખોલ્યો હતો ત્યારે જોયું તો, વર્ષા અને તેની ત્રણ વર્ષની દીકરી પૃથ્વી બંને લટકતી હાલતમાં જોવા મળ્યા હતા અને તેની સાથે વર્ષાની માતા એકાએક ચીસો પાડીને ત્યાં ને ત્યાં ઢળી પડી હતી.

રાજેન્દ્ર પણ માથે હાથ પકડીને ત્યાં બેસી ગયો હતો, વિચાર કરવા લાગ્યો હતો કે આખરે અચાનક તેની સાથે શું બની ગયું. વર્ષા અને પૃથ્વી બંને એક સાથે લડકીના આત્મહત્યા કરી લીધી હતી અને આ બનાવવાની જાણકારી પોલીસને પણ આપવામાં આવી હતી તેમજ પોલીસનો કાફલો ઘટના તાત્કાલિક ધોરણે દોડી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે હાજર થઈને આસપાસના પાડોશીઓનો પણ નિવેદન લીધું હતું અને પાડોશીનું કહેવું છે કે, ગઈકાલે સાંજના સમયે વર્ષા અને તેના પતિ વચ્ચે એક ખૂબ જ મોટો ઝઘડો થયો હતો.

તેમની ત્રણ વર્ષની દીકરી બહાર જવા માટે જીદ કરતી હતી અને રાજેન્દ્ર એ બહાર જવાની ચોખ્ખી ના પાડી હતી ત્યારે બંને પતિ પત્નીની વચ્ચે ખૂબ જ મોટો ઝઘડો થયો હતો. જેમાં વર્ષાએ કંટાળીને તેની ત્રણ વર્ષની દીકરીને પણ ઢોર માર માર્યો હતો અને ત્યાર પછી પરિવાર સૂઈ ગયો હતો ત્યારે, વર્ષાએ પતિને બેડ ઉપર સૂતેલી હાલતમાં મૂકીને પહેલા પોતાની દીકરીને મોતને ઘાટ ઉતારી અને પછી પોતે પણ લટકી ગઈ હતી

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM