ઘરમાંથી એક જ પરિવારના 6 લોકોના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા મચ્યો ભારે ખળભળાટ…, એક ઘરમાંથી 4 બોડી અને બીજા ઘરમાંથી 2 બોડી મળતા…

ઘરમાંથી એક જ પરિવારના 6 લોકોના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા મચ્યો ભારે ખળભળાટ…, એક ઘરમાંથી 4 બોડી અને બીજા ઘરમાંથી 2 બોડી મળતા…

આજે દિવસેને દિવસે સામે આત્મહત્યાના કિસ્સાઓ પણ અવારનવાર આપણી સામે આવી રહ્યા છે. ઘણી વખત પારિવારે ઝઘડાવો અને ઘણી વખત આર્થિક સંકળામણવાને કારણે પણ આખો પરિવાર એક સાથે આત્મહત્યા કરવા માટે મજબૂર બનતો હોય છે. દિવસના દિવસે આ પ્રકારની સામે એક આત્મહત્યાના કિસ્સાઓમાં વધારો થતા થોડી ચિંતા જેવા માહોલ બન્યો છે.

ઘણી વખત પારિવારિક ઝઘડાઓ તેમજ ઘણી વખત ધંધાકીય ટેન્શન અથવા તો ઘણી વખત આર્થિક રીતે મુશ્કેલીનો સામનો ના કરી શકવાને કારણે પણ આખો પરિવાર એક સાથે જીવન ટૂંકાવી આવી લેતા હોય છે. આ પ્રકારની એક ઘટના જમ્મુ કશ્મીરમાંથી આપણી સામે આવી છે. જમ્મુ કાશ્મીર માંથી ખૂબ જ વધારે કરૂણ અને ચોકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જમ્મુ કાશ્મીર ની અંદર આવેલા એક જ સીધરા વિસ્તારમાંથી એક જ પરિવારના છેલ્લા લોકોના મૃતદેહ મળી આવતા આસપાસના વિસ્તારની અંદર ભળે ખળભરાટ મચી ગયો છે

સમગ્ર ઘટના અંગે પોલીસને જાણકારી મળતાની સાથે તાત્કાલિક ધોરણે એવો ઘટના સ્થળે હાજર થયા હતા અને જરૂરી પંચનામાની કાર્યવાહી કરીને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી છે કે, એક સાથે છ લોકોના મૃત્યુ પામેલી હાલતમાં મૃતદેહ મળી આવતા આસપાસના વિસ્તારની અંદર ભારે ખળભરાટ મચી ગયો છે.

આ સમગ્ર ઘટના અંગે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. નોંધની આ વાત તો એ છે કે તમામ લોકોના પાર્થિવ દેહને સરકારી હોસ્પિટલ ની અંદર પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને એક સાથે પરિવારના છ લોકોના મૃત્યુ કઈ રીતે થયા તે અંગે પોલીસ પણ હજુ વધુમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસના નિવેદન પ્રમાણે જાણવા મળી ગયો છે કે હજુ પણ કોઈ સચોટ જાણકારી સામે આવી નથી.

ઘટનાને લઈને લોકોની અંદર પણ વિવિધ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે અને ભય ફેલાઈ. નોંધનીય વાતો એ છે કે કાશ્મીર ની અંદર આવેલા સોફિયા વિસ્તારની અંદર મંગાવાના દિવસે બે પંડિત ભાઈઓને ટાર્ગેટ કરીને તેના ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને જેમાંથી એકનું મૃત્યુ થયું છે. આ સમગ્ર ઘટના અંગે હજુ પણ તપાસ શરૂ કરી દેવામાં આવી રહી છે અને જંબુ ની આ ઘટનાથી પોલીસ તંત્રની અંદર પણ ભારે ખળભળાટ મચી ગયો છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM