ફરવા માટે ગયેલા પાટીદાર પરિવાર ઘરે આવતા જ ચીસો પાડવા લાગ્યો, બેડરૂમમાં દરવાજો ખોલતા જ માથે હાથ દઈને રોવાનો આવી ગયો….

ફરવા માટે ગયેલા પાટીદાર પરિવાર ઘરે આવતા જ ચીસો પાડવા લાગ્યો, બેડરૂમમાં દરવાજો ખોલતા જ માથે હાથ દઈને રોવાનો આવી ગયો….

મિત્રો અત્યારે શિવ ગણેશ સોસાયટી ની અંદર એવો કિસ્સો અત્યારે આપણી સામે આવી રહ્યો છે. આ સમગ્ર ઘટનાની અંદર મધ્યમ વર્ગીય પરિવાર સવાર પડતાની સાથે કામ ધંધે લાગી જાય છે અને મોડી રાત્રે પોતાના કામ ધંધા ઉપરથી વ્યસ્ત રહે છે અને જે પણ પૈસા કમાય છે તેનાથી પરિવારનું જીવન ગુજરાન ચાલતું હોય છે. પરંતુ દિવસ રાત મહેનત કરીને કમાયેલા રૂપિયા જોઈએ એક ઝાટકે જતા રહે તો આ પ્રકારનું દુઃખદ ઘટનાનું દુઃખ કોઈ પણ વ્યક્તિથી સહન થતું નથી

મિત્રો અત્યારે પરિવારની માટે ખૂબ જ મોટી આફત આવી પડી છે. શિવ ગણેશ સોસાયટી ની અંદર મકાન નંબર 13 ની અંદર રહેતા પ્રતાપભાઈ નામના વ્યક્તિ પોતાના પરિવારની સાથે રહે છે અને ખાનગી કંપનીની અંદર મેન મેનેજર તરીકે નોકરી કરે છે તેમજ દીકરો હાર્ડવેર ની દુકાન ની અંદર કામકાજ કરીને ચલાવી રહ્યો છે

એક દિવસ તેઓએ સમગ્ર પરિવારની સાથે લઈને ફરવા જવાનું નક્કી કર્યું હતું અને તે પ્રમાણે તેઓ પરિવાર સાથે એક અઠવાડિયા માટે ફરવા માટે જતા રહ્યા હતા. જ્યારે તેઓ ફરીને પોતાના ઘરે પાછા આવ્યા હતા ત્યારે ઘરે આવતા સાથે જ તેઓ ચીસો પાડવા લાગ્યા હતા કારણ કે તેમના ઘરની અંદર રહેલો તમામ સામાન વેર વિખેર થઈ ગયો હતો

જ્યારે પ્રતાપ ભાઈના દીકરાને તેના બેડરૂમમાં દરવાજો ખોલ્યો હતો ત્યારે માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો હતો. કારણકે બેડરૂમની અંદર રહેલા કબાટ ની અંદર ની તિજોરી નો તાળો તૂટેલું હતું અને અંદર મુકેલા સોના ચાંદીના દાગીના ની સાથે સાથે રોકડા રૂપિયા પણ ગાયબ થઈ ગયા હતા અને તેઓ અત્યાર સુધીની તમામ પ્રકારની જમા પહોંચી તેમાં ભેગા કરી હતી

એ તમામ પ્રકારની જમાપુંજી તેમણે તિજોરી ની અંદર મૂકી હતી અને પરિવારની સાથે ફરીને ઘરે પાછા આવ્યા હતા ત્યારે તમામ પ્રકારની ચીજ વસ્તુઓની ચોરી થઈ ગઈ હતી. અને તેમને ખૂબ જ વધારે મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો અને ઘરના આગળના ભાગનો દરવાજો વ્યવસ્થિત હતો ત્યારે ભાષાના ભાગે તપાસ કરી હતી ત્યારે ખબર પડી કે પાછળની બાલકની માંથી કોઈ લોકોએ પ્રવેશ કર્યો હતો

પાછળના ભાગે રહેલો દરવાજા નો તાળો તૂટેલું હતું અને ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ ગઈ હતી તેમજ અત્યારે પોલીસ સ્ટેશનની અંદર હાજર થઈને ઘરની અંદર થયેલી ચોરીની ફરિયાદ નોંધાવી હતી તેમજ પોલીસે સીસીટીવી કેમેરા ની મદદથી શોધખોળ પણ શરૂ કરી દીધી છે. તેમજ આ પ્રકારના ચોર લુટાડવો ક્યાંથી પ્રવેશ કર્યા છે તેની પણ જાણકારી મેળવી લીધી છે.

તેમજ કે ચોર લુંટાડવા કોણ છે અને ત્યાંથી તેઓએ પ્રવેશ મેળવ્યો હતો તેની જાણકારી એ લોકો મેળવી રહ્યા છે. પરિવારની અંદર દુઃખદના ઊંડા આઘાતમાં આખો પરિવાર ચાલ્યો ગયો હતો અને કારણ કે તેમની પાસે રહેલી તમામ પ્રકારની જીવન જીવવાની અને મૂડી ની ચોરી થઈ ગઈ છે અને દીકરીના લગ્ન માટે સાચવેલા રૂપિયા પણ ચોરી થઈ ગયા હતા તેમજ પરિવારના લોકો પણ ભારે આઘાતમાં આવી ગયા હતા

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM