આ રૂપાળી વહુએ સાસુ સસરાને એવા રોડે ચડાવ્યા કે જાણીને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ, પતિના તો ડોળા ફાટી ગયા….

આ રૂપાળી વહુએ સાસુ સસરાને એવા રોડે ચડાવ્યા કે જાણીને પોલીસ પણ ચક્કર ખાઈ ગઈ, પતિના તો ડોળા ફાટી ગયા….

અત્યારે કેટલાક લોકો પોતાની મોંઘી અને કીમતી ચીજ વસ્તુઓ સાચવવા માટે પરિવારની સાથે એવી ગોળ ગોળ રમત કરતા હોય છે કે જેમાં પરિવારના લોકોને જાણકારી મળી હતી કે, આ સભ્યએ આપણા પરિવારને ટોપી પહેરાવી દીધી છે અને આપણી સાથે ખૂબ જ મોટી છેતરપિંડી કરી છે. ત્યારે તેમને ખૂબ જ દુઃખ થાય છે.

પરંતુ આ દુઃખ અને તેઓ સહન કરી શકતા નથી અને અત્યારે મધ્યપ્રદેશની અંદર આવેલા ગ્વાલિયર ના ભવડાપુરા વિસ્તારમાંથી એક માથાભારે વહુએ તેના પરિવારના લોકોને ધંધે લગાડી દીધા છે. આ સમગ્ર ઘટના ઝીલ પહાડી વિસ્તારમાં રહેતા એક પરિવારની છે અને પરિવારના દીકરાના માત્ર દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા.

વાત કરવામાં આવે તો પરિવાર ખૂબ જ રાજી ખુશીથી જીવન જીવતો હતો અને એક દિવસ જ્યારે આ નવી વહુના સાસુ સસરા અને તેનો પતિ તેમજ અન્ય વ્યક્તિના લગ્ન કાર્યક્રમની અંદર ગયા હતા ત્યારે, જ્યારે આખો પરિવાર ઘરે પાછો આવ્યો ત્યારે નવી વહુ ખૂબ જ જોર જોરથી રડવા લાગી હતી અને કહ્યું હતું કે આપણા ઘરે 10 થી 12 જેટલા લૂંટારો ઘૂસી આવ્યા હતા અને તમામ પ્રકારની કીમતી ચીઝ વસ્તુઓ ચોરી કરીને ભાગી ગયા છે.

તેમાંથી કેટલાક વ્યક્તિઓએ મારા ઉપર દુષ્કર્મ પણ આચર્યું હતું, જ્યારે પરિવારના લોકોએ પોતાની વહુના મોઢે આ પ્રકારના શબ્દો સાંભળ્યા ત્યારે ધ્રુજી ઉઠ્યા હતા અને પોલીસને પણ જાણકારી આપવામાં આવી હતી તેમજ ચોરીની ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ ની આધારે તપાસ શરૂ કરી હતી અને આસપાસના વિસ્તારમાં રહેલા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ જગ્યા ઉપરથી ઘરે 10 થી 12 લોકો ઘરની અંદર પ્રવેશ કર્યાના હોય તેવું લાગતું હતું

આ ઉપરાંત ચોરીની આ ઘટના બિલકુલ ખોટી હોય તેવું લાગતા વધુમાં તપાસનો ધમ ધમાલ શરૂ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ આ મહિલા વારંવાર એવું કહેતી હતી કે તેના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ ગઈ છે અને શરૂઆતમાં જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેના ઘરની અંદર 10 થી 12 જેટલા લોકો ઘુશી આવ્યા હતા તેવું જણાવ્યું હતું, પરંતુ જ્યારે કડકમાં કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે તેના ઘરની અંદર ૨૦ જના ઘૂસી આવ્યા હતા તેવું જણાવતા મહિલાએ પોતાનું નિવેદન બદલતી હતી.

જ્યારે મહિલાને એકલી બેસાડીને કડકમાં કડક પૂછપરછ કરવામાં આવી કે, શા માટે વારંવાર નિવેદન બદલી રહ્યા છો આ પાછળ કદાચ તમારો હાથ પણ હોઈ શકે છે, જ્યારે મહિલા સાવ ઢીલી પડી ગઈ હતી અને તેને એક પછી એક વાતો કહેવાની શરૂ કરી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે જ્યારથી તેના લગ્ન થયા છે ત્યારથી તેના સાસુ અને સસરા તેની પાસે રહેલા સોના ચાંદીના દાગીના ને લઈને પોતાની પાસે લઈ લેવા માટે ઇચ્છતા હતા. આ સોના અને ચાંદીના દાગીના તેઓ ખૂબ જ વધારે ગમતા હતા અને એટલા માટે તેમણે આ દાગીના ઘરમાંથી કાઢીને એક વ્યક્તિને સાચવવા માટે આપી દીધા હતા

તેના ઘરે ખૂબ જ મોટી ચોરી થઈ ગઈ છે તેવું જણાવીને સાસુ સસરાને ગોળ ગોળ રમાડવાની રમત શરૂ કરી હતી અને આ ઉપરાંત દુષ્કર્મ ગુજારવાની પણ ઘટના બિલકુલ ખોટી છે. આવી ઘટનાઓનો ઉલ્લેખ તેને કર્યો હતો અને પરિવારના લોકો પણ સહેલાઈથી ફસાઈ ગયા હતા અને ઘટનાની ફરિયાદ પોલીસ સુધી પહોંચી ગઈ હતી

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM