નાના માણસનો ધંધો દબાવવા મોટા મોટા વેપારીઓ એવું દબાણ કરતાં કે અંતે યુવકે આપઘાત કરીને જીવન ટુંકાવી નાખ્યું..!, ધ્રુજાવી નાખે તેવી દુર્ઘટના…

નાના માણસનો ધંધો દબાવવા મોટા મોટા વેપારીઓ એવું દબાણ કરતાં કે અંતે યુવકે આપઘાત કરીને જીવન ટુંકાવી નાખ્યું..!, ધ્રુજાવી નાખે તેવી દુર્ઘટના…

આજકાલ લોકો પોતાના કામ માટે અને બીજા લોકોને હેરાન કરવા માટે તેમજ માનસિક રીતે ત્રાસ આપીને પોતાના સ્વાર્થ માટે કામો કઢાવી રહ્યા છે. આ પ્રકારના ઘણા બધા કિસ્સાઓ આજકાલ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. દિવસેને દિવસે આ પ્રકારના કિસ્સાઓ વધવાને કારણે અત્યારે આપણી સામે એક એવો કિસ્સો આવ્યો હતો જેને જોઈને દરેક લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા.

મિત્રો આ દુર્ઘટના મુસાફર નગર ની અંદર આવેલા રહેતા એક પરિવારના યુવકની સાથે બની હતી. આ શહેરની અંદર કોતવાલી વિસ્તારની અંદર આવેલા કથેરા મોજીયામાં યુવક ઘણા લાંબા સમયથી દુકાન ચલાવી રહ્યા હતા અને યુવકનું નામ અર્જુનસિંહ હતું અને તેના પરિવારની અંદર પત્ની સાથે રહેતા તેની પત્ની નું નામ પણ મંજુ હતું. અર્જુનસિંહ ની ઉંમર 40 વર્ષ હતી

અને તે ઘણા લાંબા સમયથી નશીલા પદાર્થ ની દુકાન ચલાવી રહ્યો હતો અને અર્જુનસિંહ ઘણા લાંબા સમયથી આ પ્રકારનો ધંધો કરતો હોવાથી ઘણા બધા વેપારીઓ તેની દુકાન પર આવતા હતા. અર્જુનસિંહ કેટલાક વેપારીઓને સારી રીતે ઓળખતા હતા પરંતુ આ વેપારીઓ અર્જુનસિંહ ની દુકાને લઇ લેવા માંગતા હતા અને વેપારીઓ પણ અવારનવાર અર્જુનસિંહ ને ત્રાસ આપતા હતા

વેપારીઓ દુકાન પોતાને સોંપી દેવા માટે દબાણ કરતા હતા અને વેપારીઓને પણ ખૂબ જ ત્રાસ વધી ગયો હતો. મોટા વેપારીઓ પણ અર્જુનસિંહ ની દુકાને હડફવાનો પ્રયત્ન કરતા હતા અને અર્જુનસિંહ પોતાની દુકાન પોતાની પાસે રાખતો હતો અને એક દિવસ એક વેપારીએ તેને ખૂબ જ ધમકાવ્યો હતો અને દુકાન પોતાના નામે ન કરી દે તો

તેના ઉપર ફોટા આરોગો લગાવવામાં આવશે તો એવું કહ્યું હતું. જેના કારણે અર્જુનસિંહ ઉપર ફોટા આરોપ લગાવવામાં આવ્યા હતા અને અર્જુનસિંહ પાસેથી 550 ગ્રામ સોનુ પણ લઈ લીધું હતું અને તે પણ પાછું આપી રહ્યા નહોતા. એવા આરોપણ લગાવીને અર્જુનસિંહ. ને લાઈન પોલીસે વિસ્તારની અંદર બોલાવીને ધમકાવવામાં આવ્યો હતો

જેના કારણે અર્જુનસિંહ ખૂબ જ કંટાળી ગયો હતો અને આઘાતમાં આવી ગયો હતો. એક દિવસ તેમણે આઘાતમાં આવીને પોતાના ઘરે આવી ગયો હતો અને તળાવમાં ખૂબ જ કંટાળી ગયો હતો અને પત્ની ઘરે ન હોવાથી તેનો એકતાનો લાભ ઉઠાવી અર્જુનસિંહ ઝેરી દવાના ઘૂંટડા ગટગટાવી લીધા હતા. અને આપકા કરી લીધો હતો તેમ જ ઘરે આવીને જોયું તો તેનો પતિ મૃત્યુ હાલતમાં પડ્યો હતો.

જેના કારણે પત્ની ખૂબ જ ચિંતામાં આવી ગઈ હતી અને તેના સિવિલ લઈને અંદર આ વેપારીઓની સામે ફરિયાદ દાખલ કરાવ્યા હતી તેમજ વેપારીઓએ પણ અવારનવાર તેના પતિ ઉપર દબાણ કરીને દુકાન પોતાના નામે કરાવવાનું નક્કી કર્યું હતું. તેના ઉપર ખોટા આરોપણ લગાવવામાં આવ્યા હતા અને પછી માનસિક રીતે તણાવવામાં આવીને આપઘાત કરી લીધો હતો

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM