આ વૃદ્ધ માજી એકલવાયું જીવન જીવી રહ્યા છે.., દુનિયામાં માજીનો કોઈ સહારો નથી.., ત્યારે એક વ્યક્તિએ કરી એવી મદદ કે..

આ વૃદ્ધ માજી એકલવાયું જીવન જીવી રહ્યા છે.., દુનિયામાં માજીનો કોઈ સહારો નથી.., ત્યારે એક વ્યક્તિએ કરી એવી મદદ કે..

આજના સમયમાં લોકો સ્વાર્થી બની ગયા છે અને લોકો પોતાના સ્વાર્થ ની વાત જ કરતા હંમેશા નજરે જડે છે. જેમાં ઘણા યુવકો પોતાની પુત્ર વધુ આવતા ની સાથે જ ઘણી વખત માતા-પિતા અથવા તો સાસુ સસુર ને તેમનાથી અલગ કરી નાખતા હોય છે. વખત બાળકો પોતાના માતા પિતા નો ઘડપણનો સથવારો બનવાની જગ્યાએ તેમનો સાથ છોડી દેતા હોય છે. આપણે આ લેખની અંદર એક માજી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

વાત કરીએ તો, સામે એક એવો હજુ તો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં, આજ ના જમાનામાં માનવતા મહેક આવતી એક ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના નડિયાદ થી આપણી સામે આવી છે જેમાં એક સંસ્થાએ વૃદ્ધ મહિલા માટે દીકરાની ફરજ નિભાવી છે. માત્ર એટલું જ નહીં, થોડા દિવસો પહેલા જય માનવસેવા પરિવારને એવી માહિતી મળી હતી કે નડિયાદ તાલુકાની અંદર આવેલા ભૂમેલ ગામની સીમ ની અંદર એક વૃદ્ધમાંથી ખૂબ જ તકલીફમાં પોતાનું જીવન વિતાવી રહ્યા છે.

જ્યારે માજી વિશે માહિતી મળતાની સાથે જ આ સંસ્થાના લોકો તેમ આજીની મુલાકાતે પહોંચી જાય છે. વાત એમ છે કે મહિલા ગામની સીમની અંદર એકલા રહે છે અને એક તૂટેલી ફૂટેલી ઝૂંપડી ની અંદર પોતાનું જીવન વ્યતિક કરી રહ્યા છે ત્યારે સંસ્થાના સંસ્થાપક એવા મનુભાઈ અને તેમની ટીમ તેમજ તેમની પત્ની આ વૃદ્ધ મહિલા ને લેવા માટે પોતાની ગાડી લઈને બીજા દિવસે ત્યાં પહોંચી જાય છે

ત્યારે તેઓએ જોયું હતું કે, સાવ સુમસાન અને વગડા જેવા વિસ્તારની અંદર તેમ આજે ઝુંપડી ની અંદર જીવન વિતાવી રહ્યા છે, તેમજ આ માજીની ઉંમર આશરે 70 થી 75 વર્ષની હતી. મનુભાઈ અને તેમની પત્નીએ વિજુબેન નામની મહિલાને એટલો બધો પ્રેમ આપ્યો હતો કે તેમને પોતાના પરિવારની પણ કમી મહેસુસ થવા દીધી નહોતી. આ વૃદ્ધ મહિલા ની આગળ પાછળ કોઈ લોકો નહોતા

આ વૃદ્ધમાંથી એક નાનકડી ચોપડીમાં પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા અને મનુભાઈ અને તેની પત્ની વિજુબેન ને, આ માજી ને પોતાની સાથે આવવા માટે જણાવ્યું હતું. પોતાના ઘરની અંદર લાવીને પંખા અને સારી રૂમની અંદર સારું જીવન વીતી જ કરી શકે તે માટે પોતાની સાથે લઈ ગયા હતા. આ દંપતીના કારણે બીજું બેન નું જીવન આખું બદલાઈ ગયું હતું અને ખુશીથી ભરપૂર થઈ ગયું હતું

મનુભાઈ અને તેની પત્નીએ સાબિત કરી બતાવ્યું છે કે માનવતા હજુ પણ આ સમાજની અંદર જીવંત છે. આવા જમાનાની અંદર પણ યુવકો અને યુવતીઓ જેવો તેમના બાળકોને ઘડપણની અંદર તરછોડી દેતા હોય છે. ત્યારે માતા પિતાની સેવા કરીને આ દંપતી માનવતા મહેકાવી આવી રહ્યા છે. એવામાં આ મનુભાઈ અને તેની પત્નીએ ખરેખર આવું કાર્ય કરીને ખૂબ જ ઉમદા અને સરસ કાર્ય કરી રહ્યા છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM