જાણો શા માટે, શારીરિક સંબંધ બાંધ્યા પછી પેશાબ કરવો ખુબજ જરૂરી હોય છે??, જાણો શું છે તેના ફાયદાઓ ??

જાણો શા માટે, શારીરિક સંબંધ બાંધ્યા પછી પેશાબ કરવો ખુબજ જરૂરી હોય છે??, જાણો શું છે તેના ફાયદાઓ ??

મિત્રો તમને જણાવી દઈએ કે, શારીરિક સંબંધ તે પતિ પત્નીના સંબંધોને ખૂબ જ વધારે મજબૂત બનાવે છે. સંબંધ બાંધવાથી પતિ પત્નીની નજીકના પણ ખૂબ જ વધારે ઘટી જાય છે અને બંનેની વચ્ચે પ્રેમ પણ ખૂબ વધે છે. ના આ ઇન્ટરનેટ ભર્યા યુગની અંદર લોકો નું જીવન ભાગદોડ ભર્યું બની ગયું છે તેવામાં, લોકો પોતાના જીવનસાથી એટલે કે પાર્ટનરની સાથે વધારે સમય આજના સમયમાં પસાર કરી શકતા નથી.

જોકે પતિ-પત્નીના સંબંધ માટે શારીરિક સંબંધ ખૂબ જ વધારે જરૂરી હોય છે. જો આ પ્રકારના સંતોષકારક સંબંધો પતિ પત્નીની વચ્ચે હોય તો દાંપત્ય જીવન સુખમય બની રહે છે અને પતિ પત્નીના સંબંધોને કારણે તેમની વચ્ચે પ્રેમ પણ ગાઢ બને છે. આપણું અંગત જીવન સારું રહે તે માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ વધારે જરૂર બને છે.

મોટાભાગના લોકો ઓછામાં અને ઉત્સાહમાં સંબંધ તો બાંધી લે છે અને સંબંધ બાંધ્યા પછી તેના સંતોષના કારણે ઘણી વખત સ્વચ્છતા નું ધ્યાન રાખતા નથી. બેદરકારીને કારણે ઘણી વખત માણસને પોતાના જીવનની અંદર મોટી બીમારીઓનો સામનો પણ કરવો પડે છે. લાંબા સમય સુધી આ બાબતે, જો ધ્યાન આપવામાં ન આવે તો ભવિષ્યમાં, કડી અમથી બેદરકારીને કારણે પણ ઘણા વખત મોટા ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે.

મોટાભાગના લોકો આ સમગ્ર બાબતે વાત કરવા નું અવારનવાર ટાળતા હોય છે. પરંતુ વાત એવી છે કે જેના વિશે જો જાગૃત ન હોય તો ઘણી વખત ગંભીર રોગ પણ થઈ શકે છે. જ્યારે આપણે શરીર સંબંધ બાંધતા હોઈએ ત્યારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ વધારે જરૂરી બને છે. ખાસ કરીને, યોન સંબંધો પછી પોતાના અંગત ભાગની સ્વચ્છતા નું ખૂબ જ વધારે ધ્યાન રાખવું જરૂરી છે

આજના સમયમાં એવા ઘણા બધા લોકો હોય છે કે જે, સંબંધો બાંધ્યા પછી પોતાના આંતરિક ભાગની સરખી રીતે સફાઈ કરતા નથી. તેના કારણે તેના સ્વાસ્થ્ય પણ ખૂબ જ વધારે ગંભીર અસર પડે છે. પરંતુ તેના કારણે પાર્ટનરને પણ વધારે તકલીફ પણ થઈ શકે છે. આપણા શરીરના અન્ય અંગોની સરખામણીમાં આપણા પ્રાઇવેટ પાર્ટ ખૂબ જ વધારે સંવેદનશીલ હોય છે.

તેના કારણે આ ભાગની સફાઈ કરવાનું ખૂબ જ વધારે ધ્યાન રાખવું જોઈએ અને સફાઈ અંગે ખૂબ જ વધારે સતર્ક રહેવું જોઈએ. જ્યારે પણ પાર્ટનરની સાથે શરીર સંબંધ બંધાય ત્યાર પછી કેટલી ખાસ વાતોનો ખૂબ જ વધારે લોકોએ ધ્યાન રાખવું જોઈએ. જેમકે શરીર સંબંધ બનાવ્યા પછી પોતાના અંગત ભાગોની સ્વચ્છતા નું ખૂબ જ વધારે ધ્યાન રાખવું જોઈએ. જો અંગત ભાગને સ્વચ્છ રાખવામાં ન આવે તો પેશાબમાં સંક્રમણ પણ થઈ શકે છે અને ઘણી વખત ઇન્ફેક્શન પણ લાગી શકે છે

નાનકડી બેદરકારી કરીને કારણે થયેલા સંક્રમણને લઈને, જ્યારે સંબંધ બંધાય ત્યારે તે સંક્રમણ તમારા પાર્ટનર સુધી પણ પહોંચી શકે છે. તેના કારણે બંનેને યુરિન માર્ગે સંક્રમણ થઈ શકે છે. આ સંક્રમણ શરીર સંબંધ બંધાવતી વખતે તમારા શરીરની અંદર પણ પ્રવેશ કરી શકે છે તેને કારણે તમારે ઘણી બધી વાતોનું ધ્યાન રાખવું પડે છે. પુરુષોને માટે આ પ્રકારનો જોખમી સંક્રમણ થવાનું ખૂબ જ જોખમ ઓછું રહે છે. મહિલાઓને તેની સરખામણીમાં ખૂબ જ વધારે રહે છે.

તેના કારણે શરીર સંબંધ આ પછી પેશાબ કરી આવવું જોઈએ. જેનો સૌ કોઈ લોકોએ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે પણ પોતાના પાર્ટનરની સાથે શરીર સંબંધ બનાવો, તે પછી સરખી રીતે અંગત ભાગોની સફાઈ કરવી જરૂરી છે. જેનાથી સંક્રમણ શરીરની અંદર સુધી ફેલાઈ નહીં અને પાર્ટનરને પણ સંક્રમણ થી બચાવી શકાય. વાતનું ધ્યાન સૌ કોઈ લોકોએ રાખવાની ખૂબ જ વધારે જરૂર છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM