“હું મારા જીવનથી કંટાળી ગયો છું”, આવું કહીને ડોક્ટરે બેહોશીના ઇન્જેક્શન લઈને આપઘાત કરી લીધો.., 7 પાનાની અંતિમ નોટ વાંચીને બધા હલબલી ગયા…

“હું મારા જીવનથી કંટાળી ગયો છું”, આવું કહીને ડોક્ટરે બેહોશીના ઇન્જેક્શન લઈને આપઘાત કરી લીધો.., 7 પાનાની અંતિમ નોટ વાંચીને બધા હલબલી ગયા…

અવાર નવાર આપણા સમાજની અંદર ધ્રુજાવી નાખે તેવા ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે. લોકો પોતાની જિંદગીથી એટલા બધા કંટાળીને ગંભીર પગલા ભરી લેતા હોય છે કે તેના પરિવારને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આ પ્રકારની જ એક ઘટના આચાર્ય આપણી સામે આવી રહી હતી. ડોક્ટર હંમેશાથી લોકોના જીવ બચાવી રહ્યા છે અને ક્યારેક એવી પણ દુર્ઘટના બની જાય છે.

જેમાં ડોક્ટરો પણ પોતાના શિવ ગુમાવી રહ્યા છે અને આ પ્રકારની એક ઘટના અલવાર ની અંદર આવેલા બેહરોળમાંથી સામે આવી હતી. ગુરુગ્રામની અંદર આવેલા ફારુક નગર ની અંદર એક હોસ્પિટલ ની અંદર કૈલાશ પાર્ક સોસાયટી ની અંદર ડોક્ટર રહેતા હતા અને ડોક્ટર નું નામ મનીષભાઈ હતું. એની ઉંમર માત્ર 28 વર્ષ હતી અને મનીષભાઈ ના માતા પિતા હરિયાણામાં રહેતા હતા અને પોતાના પરિવારની અંદર મોટાભાઈ અને માતા પિતા તેમજ મનીષભાઈ રહેતા હતા

મનીષભાઈ એ ડોક્ટરનો વ્યવસાય કરે છે અને અલવર જિલ્લાની અંદર નોકરી કરતા હતા. મનીષભાઈ ના મોટાભાઈ નું નામ પવન છે અને એન્જિનિયર છે તેમાં તેના પિતાનું નામ લાલસિંહ છે તેમજ ખાનગી નોકરી કરીને પોતાનું જીવન ચલાવી રહ્યા છે. મનીષભાઈ તેમના પરિવાર સાથે ખૂબ જ રાજી ખુશીથી રહેતા હતા અને પરિવારના લોકોએ પણ ઘણી બધી મુશ્કેલી નો સામનો કરીને મનીષભાઈ ને ડોક્ટર બનાવ્યા હતા

મનીષભાઈ ની સાત થી આઠ મહિના પહેલા જ કૈલાશ ભાગ હોસ્પિટલ ની અંદર સગાઈ કરવામાં આવી હતી અને ડોક્ટર મનીષભાઈ સૈનિ ગુરુગ્રામથી બદલી કરવામાં આવી હતી. બદલી બાદ હોસ્પિટલ પરીક્ષાની અંદર બનેલા ફ્લેટની અંદર લેવો રહેતા હતા અને બીજા સાથે બે ડોક્ટર હતા. સવારના 9:00 વાગ્યા થી લઈને સાંજના છ વાગ્યા સુધી નોકરી કરતા હતા.

મનીષભાઈ હોસ્પિટલ ની અંદર મેનેજમેન્ટનું કામકાજ જોતા હતા અને તે કોઈ વાતથી પોતાની જિંદગીથી કંટાળી ગયા હતા. તેઓ અવારનવાર પોતાના પરિવારના લોકોને પણ વળતર આપી રહ્યા નથી તેવું કહી રહ્યા હતા. એક દિવસ તેમને પોતાના ઘરે પાછા આવીને પોતાની નિષ્ફળતાથી કંટાળીને મનીષભાઈએ પોતાના ડાબા હાથની અંદર ઇન્જેક્શન લગાવી દીધું હતું અને જમીન ઉપર ઢળી પડ્યા હતા. ત્યારબાદ સવાર થતા મનીષભાઈ નોકરી ઉપર ગયા નહોતા

હોસ્પિટલના લોકોએ મનીષભાઈના ઘરે આવીને તપાસ કરીએ તો જાણવા મળ્યું કે, મનીષભાઈ નો દરવાજો અંદરથી બંધ હતો અને બધા લોકોને લાગ્યું કે મનીષભાઈ જમીનની અંદર ઢળેલા પડ્યા હતા. જેના કારણે એમ્બ્યુલન્સને પણ ફોન કરવામાં આવ્યો હતો અને હોસ્પિટલ ની અંદર લઈ જવામાં આવ્યા હતા.

તેમણે આપઘાત કરી લીધો છે અને પોલીસને પણ આ ઘટના વિશે જાણકારી આપવામાં આવી હતી. તેમજ પોલીસે પણ ઘટના સાથે પહોંચી આવી હતી. પોલીસને મનીષભાઈ ના રૂમમાંથી સાંજ પાનાની સુસાઇડનો પણ મળી હતી અને અંતિમ નોટ વાંચતા સૌ કોઈ લોકોને હોશ ઉડી ગયા હતા. મનીષભાઈ ના પરિવારના લોકોએ પણ આઘાતમાં આવી ગયા હતા. મનીષભાઈ લખ્યું હોય તો કે હું મારી જિંદગીથી ખૂબ જ કંટાળી ગયો છું અને હું ઘણા લાંબા સમયથી આવું બધું સહન કરતો રહ્યો હતો પરંતુ હવે મારે આ પ્રકારનું પગલું ભરી લેવાનું હતું. હવે મારે શું કરવું તે પણ મને ખબર નથી

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM