પિતા-દીકરી એક સાથે અંતિમસફરે :- સવારે દીકરીને બ્રેઇનસ્ટોક આવવાથી થયું કરુણ મોત.., આઘાત માં આવીને પિતાને હાર્ટ એટેક થી….

પિતા-દીકરી એક સાથે અંતિમસફરે :- સવારે દીકરીને બ્રેઇનસ્ટોક આવવાથી થયું કરુણ મોત.., આઘાત માં આવીને પિતાને હાર્ટ એટેક થી….

આજના સમયમાં પળભર માં કઈ વસ્તુ થઈ જતા થોડી ઘણી પણ વાર લાગતી નથી. આજના સમયમાં દિવસેને દિવસે સ્વાસ્થ્ય સંબંધી બીમારી થવાના કારણે ઘણી વખત લોકોએ પોતાનો જીવ પણ વારો આવે છે. અમુક વખત એવા પણ કિસ્સા સામે આવતા હોય છે કે જેમાં, પોતાના પરિવાર નું કોઈ પ્રિય સભ્ય જ્યારે કુદરતી રીતે મૃત્યુ પામ્યા વિદાય લે છે ત્યારે એના આઘાતમાં આવી ને પરિવારમાંથી કોઇ અન્ય વ્યક્તિ પણ ઘણી વખત પોતાના શરીર ઉપરથી કાબૂ ગુમાવીને હાર્ટ એટેક આવી જતો હોય છે.

આવી જ ઘટના માંડવીમાંથી આજે આપણે સામે આવી છે. ખરેખર માંડવી ની અંદર પુત્રનું અવસાન થતાં ની સાથે જ, તેમના આઘાત માં સરી પડેલા પિતાને હદય રોગનો હુમલો આવવાને કારણે પિતા અને દિકરી ની આજે એકસાથે અંતિમયાત્રા નીકળશે તેનાથી આખા પંથક ની અંદર ભારે અરેરાટી ફેલાઇ ગઇ છે. વહાલસોયી દીકરી અને તેમના પિતા નો એક સાથે ન થવાને કારણે સૌ કોઈ લોકો અચંબિત થઈ ચૂક્યા છે.

માંડવી શહેર ની અંદર આવેલી નામાંકિત મૈત્રી ગેસ્ટ નામના નામથી ચલાવતા હતા. તેમજ તેની પુત્રી મૈત્રી ત્રણ દિવસથી ભુજની અંદર આવેલી હોસ્પિટલની અંદર સારવાર લઇ રહી હતી તે સમયે અચાનક તેની દીકરીને બ્રેઇન સ્ટ્રોકનો હુમલો આવ્યો હતો. આ પ્રકારના ભયંકર હોવાને કારણે શનિવારના દિવસે ભુજની અંદર હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી મૈત્રીનું મૃત્યુ થયું હતું.

પોતાની વહાલસોયી દીકરીના મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ પિતા મહેશભાઈ નાનાલાલ શાહ,જેમની ઉંમર ૬૫ વર્ષ છે. તેઓ પણ પોતાની દીકરીના વિયોગ માં સરી પડ્યા હતા. એકની એક પુત્રી નું અવસાન થતાં ની સાથે જ વિયોગમાં મહેશ ભાઈ ને પણ હદય રોગનો હુમલો આવી ગયો હતો, અને તેમનું મૃત્યુ થયું હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. વાલી દીકરી અને એના પિતાનું નિધન થતાં ની સાથે આખા પરિવારને ઉપર આભ ફાટી પડ્યું છે.

મહેશભાઈ નું અજય રોગના હુમલાને કારણે દુઃખદ નિધન થતાં પરિવાર સહિત સમસ્ત જૈન સમાજની અંદર દુઃખની લાગણી વ્યાપી ગઈ છે. તેમજ આજે સવારે આઠ કલાકની આસપાસ મૈત્રી ગેસ્ટ હાઉસ તેમના નિવાસસ્થાનેથી પિતા અને પુત્રીની એકસાથે અંતિમયાત્રા નીકળશે તેની અંદર આખા શહેરની અંદર માતમ છવાઇ ગયો છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM