પૂજારીએ મંદિરના પાછળના ભાગે ખોદેલો ખાડો જોઈને નજીક જોવાની કોશિશ કરી, નજીક જઈને જોયું તો દેખાયું એવું કે લોકોને બૂમ પાડી પાડીને બોલાવવાનો વારો આવ્યો….

પૂજારીએ મંદિરના પાછળના ભાગે ખોદેલો ખાડો જોઈને નજીક જોવાની કોશિશ કરી, નજીક જઈને જોયું તો દેખાયું એવું કે લોકોને બૂમ પાડી પાડીને બોલાવવાનો વારો આવ્યો….

કોઈપણ ચીજ વસ્તુ કે જગ્યા અથવા વ્યક્તિઓનું માન સન્માન જાળવી રાખવું એ આપણા સંસ્કાર છે અને પરંતુ કેટલાક લોકો અત્યારે ઓછા સમયમાં વધારે પૈસા કમાવાની લાલચમાં ઘણી બધી ચીજ વસ્તુઓની ગરીમાં જાળવી રાખતા નથી અને બીજા વ્યક્તિઓની ઉપર પણ મન ફાવે તેવી રીતે વહેવાર કરે છે અને બિલકુલ ખોટી વાત કહેવાય છે

અત્યારે એક વ્યક્તિએ ગામની અંદર રહેલા મંદિરના પાછળના ભાગે ન કરવાના કામ કરી નાખ્યા છે અને મંદિર જેવી પવિત્ર વસ્તુઓની ગરીમાને શરમ અનુભવ આવી છે અને આ બનાવ મનાલાના ગામનો છે. આ ગામની અંદર આવેલા મંદિરની અંદર હરિનાથભાઈ નામનો પૂજારી દરરોજ ભગવાનની સેવા સાકરી કરવા માટે અહીંયા આવતો હોય છે

સવારના સમયે જ્યારે મંદિરમાં આવ્યા હતા ત્યારે તેને જોયું તો એ, મંદિરના પાછળના ભાગે ખૂબ જ મોટો પહોળો ખાડો ખોદાયેલો છે અને આ ખાડો ગઈકાલે સાંજનો હતો અને અચાનક જ કોઈ વ્યક્તિએ ખોદકામ કર્યું હોય તેવું દેખાઈ આવતા આ ખાડાની નજીક ગયા હતા અને એક નજરે જોયું તો આ ખાડા ની અંદર એવું દેખાઈ આવ્યું હતું કે.

તેઓએ ભારે બૂમો બુમો પાડીને આસપાસના લોકોને પણ પોતાની પાસે બોલાવી લીધા હતા તેમજ આ ઘટના સવારના સાત વાગ્યાની આસપાસ બની હતી અને મંદિરના પાછળના ભાગે લંબચોરસ આકારનો એક ખાડો ખોદીને જોયો હતો. જ્યારે તેઓ ત્યાં નજીક ગયા હતા અને થોડીક માટી ખસેડીને જોયું તો આ ખાડો શા માટે ફોલવામાં આવ્યો છે અને કોને ખોદ્યો હશે તેવું જોવાની કોશિશ કરી હતી??

ત્યારે ખાડા ની અંદર થી થોડી ઘણી માટી ખસેડતા ત્યાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી અને મંદિર જેવી પવિત્ર ધરતી ઉપર પણ આ પ્રકારની ચીજ વસ્તુઓને સંતાડનાર વ્યક્તિ કોણ હશે. તેને જાણવા માટે પૂજારીએ બુમો બુમો પાડીને આસપાસના લોકોને પણ પોતાની પાસે બોલાવી રહ્યા હતા અને તરત જ ગામના સરપંચને પણ બોલાવ્યા હતા. પ્રકારની નીજ હરકત કોણે કરી છે તે જાણવાની કોશિશ કરી હતી

અને તેને તરત જ પકડીને પોલીસમાં પણ આપવામાં આવે તેને માટે પૂજારીના ભારે ગુસ્સામાં ભરાઈ ગયા હતા. તેઓએ તરત જ સરપંચને પણ બોલાવ્યા હતા અને આ ઘટના વિશે કડક માં કડક કાર્યવાહી પણ થવી જોઈએ અને તેવા આદેશમાં આપી દીધા હતા. સરપંચે આ ઘટનાની જાણકારી પોલીસ સુધી પહોંચાડી હતી અને ગામની અંદર રહેલા મંદિરના પાછળના ભાગે ખોદકામ કરીને દારૂની બોટલ સંતાડવા હતા આવતા હતા.

જેનો પડદા ફાસ્ટ અત્યારે થઈ ચૂક્યો છે અને પોલીસે તરત જ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આસપાસના લોકોનો પણ નિવેદન નોંધવા લાગી હતી. જેની અંદર કેટલાક લોકોએ જણાવ્યું હતું કે રાત્રિના સમયે કેટલાક લોકો મંદિરની આ જગ્યામાં પ્રવેશ મેળવતા હતા અને વહેલી સવારે કે ત્યાંથી બહાર નીકળી જતા હતા.

પરંતુ ગઈકાલે રાત્રિના સમયે અહીંથી ત્રણથી ચાર જેટલા યુવકો ઉતાવળમાં હાલી રહ્યા હતા અને કદાચ આ પ્રકારની ઘટનાની જાણકારી અન્ય લોકો સુધી પહોંચી ગઈ હશે. તેઓએ દારૂની બોટલ બહાર કાઢે તે પહેલા ક્યાંથી ભાગવાની નોબત આવી પડી હશે અને એટલા માટે માલ સામાન ત્યાં બચી ગયો હતો

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM