મામાના ઘરે ઉતરાણ કરવા આવેલો ભાણિયો ઘરની બહાર નીકળતા ની સાથે જ તેની સાથે બની એવી ઘટના કે…., જાણીને આખો પરિવાર ઉભા રોડે દોડતો થઈ ગયો…

મામાના ઘરે ઉતરાણ કરવા આવેલો ભાણિયો ઘરની બહાર નીકળતા ની સાથે જ તેની સાથે બની એવી ઘટના કે…., જાણીને આખો પરિવાર ઉભા રોડે દોડતો થઈ ગયો…

મિત્રો આજના સમયમાં ક્યારે કોની સાથે ઘટના બની જાય તેનું કંઈ કહી શકાતું નથી અને સવાર-સવાર દરેક વિસ્તારોમાંથી એક એવા કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે. અને હાલમાં ઉતરાયણનો તહેવાર ચાલી રહ્યો હતો અને ઘણા બધા વ્યક્તિઓ પતંગની દોરીઓ ના કારણે જીવ ગુમાવ્યા છે જેમાં ઘણા બધા હાલમાં અત્યારે એવા કિસ્સાઓ અત્યારે સામે આવી રહ્યા છે

અત્યારે સુરત શહેર ની અંદર આવેલા કામરેજ માંથી એક એવી ઘટના બની છે, સુરતની અંદર આવેલા કામરેજ ચાર રસ્તા પાસે યુવક પોતાની બાઈક પર લઈને પસાર થઈ રહ્યો હતો અને આ યુવક જુનાગઢ જિલ્લાનો રહેવાસી હતો તેમ જલસાડ ગામની અંદર તેના મામાને ત્યાં રહેવા માટે આવ્યો હતો. આ નામ રાઠોડ સંજય કરશનભાઈ હતું

ઉતરાયણના દિવસે સંજયભાઈ પોતાના મામાના ઘરે કામરેજ ચાર રસ્તા પાસે બાઈક લઈને આટો મારવા માટે નીકળ્યો હતો અને મામાના ઘરે પહોંચ્યો હતો તેની ખુશીથી ઉતરાણ કરવા માટે આવ્યા હતા અને ઉતરાયણનો તહેવાર હોવાને કારણે તેના મામાના પરિવાર આ લોકોએ તેને જ્યાં મળવા માટે આવ્યા હતા

તે સમયે પોતાના મામાના ઘરેથી બાઈક લઈને ગામડે ચાર રસ્તા પાસે આટો મારવા માટે નીકળ્યો હતો અને તે સમયે અચાનક પતંગની દોરી તેની પાસે પસાર થઈ ગઈ હોવાને કારણે પતંગની દોરીથી ગળાના ભાગે દોરી ભરાઈ ગઈ હતી અને તેની ચાલુ બાઈક હોવાને કારણે દોરીની સાથે સાથે તેનું ગળું પણ ઘસાઈ ગયું હતું

દોરી ગળામાં વાગી જવાને કારણે અચાનક તેજાગ્રસ્ત થયો હતો અને સંજયભાઈ ને ઇજાગરાત હાલતમાં જોઈને તરત જ આસપાસના વાહન ચાલકના લોકોએ પોતાના વાહનો મૂકીને સંજયભાઈ ને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની કામગીરીમાં લાગી ગયા હતા. પરંતુ તેને ખૂબ જ વધારે દોરી વાગી ગયો હોવાને કારણે ગળાની નસો કપાઈ ગઈ હતી

જેના કારણે તેનો ઘટના સલેમ મૃત્યુ થયું હતું અને સંજયભાઈ નામના પરિવારના લોકોએ આ ઘટનાની જાણકારી કરવામાં આવી હતી તેમજ તે પોતાના મામાના ઘરે રહેવા માટે આવી ગયા હતા અને મામાના પરિવારના લોકો તરત જ કામરેજ ચાર રસ્તા પાસે પહોંચી ગયા હતા. સંજયભાઈ ને તેઓ હાલમાં રડી રહ્યા હતા

મામાના ઘરે ઉતરાયણ કરવા માટે આવેલા અને તેમના ભાણિયા ની સાથે આત્મા બની ગયેલા પરિવારના લોકો પણ આવી રહ્યા હતા. તેમજ ઉતરાયણ ના કારણે એક નહીં પરંતુ ઘણા બધા વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને તેઓ પોતાના પરિવારના લોકોથી દૂર થતાં રહ્યા છે તેમજ આ લોકોના કરુણ મૃત્યુ થયા છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM