મહિલા પોતાના સસરાને પગે લાગી તેની નજરની સામે ચોથા માળેથી નીચે કૂદકો મારી પોતાનુ જીવન ટુંકાવી નાખ્યું…., 12 મહિનાની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી….

મહિલા પોતાના સસરાને પગે લાગી તેની નજરની સામે ચોથા માળેથી નીચે કૂદકો મારી પોતાનુ જીવન ટુંકાવી નાખ્યું…., 12 મહિનાની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી….

મિત્રો અત્યારે સમગ્ર દેશભરની અંદર દિવસે જીવ ટકાવવાની ઘટનાઓ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધવા લાગી છે. ત્યારે હાલમાં એક મહિલાએ મેડિકલ કોલેજના ચોથા માળેથી કૂદકો મારીને પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું છે. મળતી માહિતી પ્રમાણે 22 વર્ષની મહિલા તેના 12 મહિનાની દીકરીની સારવાર માટે મેડિકલ કોલેજમાં આવી ગઈ હતી અને અહીંયા મહિલા પહેલા પોતાના સસરાને પગે લાગી હતી અને ત્યાર પછી સસરા ની નજર ની સામે જ ચોથા માળેથી કૂદકો મારીને પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું હતું

આ સમગ્ર ઘટના બનતાની સાથે જ પરિવારના લોકો પણ દોડતા થઈ ગયા હતા તેમજ ઘટનાની માહિતી મળતા પોલીસનો કાફલોદ તરત જ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને આ ઘટના રવિવારના દિવસે રાત્રિના સમયે મધ્યપ્રદેશના શિવપુરમાં બની હતી. દહેગામની રહેવાસી અનિતા નામની મહિલા 20 જાન્યુઆરીના રોજ પોતાની દીકરીને લઈને મેડિકલ કોલેજમાં આવી હતી

કારણ કે આ મહિલાની દીકરીને ન્યુમોનિયા થઈ ગયો હોવાને કારણે મેડિકલ કોલેજની અંદર દાખલ કરવામાં આવી હતી. મહિલાના સસરા એવું જણાવ્યું હતું કે રાત્રિના લગભગ 9:00 વાગ્યાની આસપાસ તેઓ અહીંયા રોકાયા હતા અને મારી પૌત્રી મેડિકલ કોલેજના ચોથા મળે pic ની અંદર દાખલ હતી તેમજ પુત્ર વધુ અનિતા પણ તેની સાથે હતા

તેમાં સસરા બહાર બેઠા હતા અને અચાનક જ મારી પુત્ર વધુ દોડતી દોડતી મારી પાસે આવી ગઈ હતી અને તેની પાછળ એક નર્સ પણ ત્યાં દોડતી દોડતી આવી હતી. પુત્રવધુ મારી પાસે આવીને અચાનક મારા પગ માં પડી ગઈ હતી અને મારા પગને ચરણપશ કર્યા હતા તેમજ મેં તને ઉભી કરી હતી ત્યારે જણાવ્યું હતું કે તેને, શૌચાલય જાવું છે.

તેથી ત્યાં ત્યાંથી વહી ગઈ હતી અને મારી નજરની સામેથી ચોથા માળેથી કૂદકો મારીને નીચે કૂદી પડી હતી. આ ઘટના આટલી બધી ઝડપમાં બની ગઈ હતી કે હું કંઈ પણ પ્રકારની વસ્તુ સમજી શક્યો નહીં અને એવું કહેવાય રહ્યું છે કે મૃત્યુ પહેલા મહિલાને ફોનમાં એના પતિની સાથે પણ વાતચીત કરી હતી તેમજ મહિલાનો પતિ લગભગ અઢી મહિલા પહેલા કામકાજ માટે મહારાષ્ટ્ર ગયો હતો

દીકરી ની તબિયત અચાનકડી ગઈ હતી તેના કારણે મહિલાએ પોતાના પતિને ઘરે આવવા માટે કહ્યું હતું. પતિ ઘરે આવવામાં અસમર્થ હતો અને મહિલાએ આ પ્રકારનો પગલું ભર્યું હશે હાલમાં કહેવાય રહ્યું છે કે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ એ કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. મહિલાએ આ પ્રકારનું કારણ સર પોતાનું જીવન ટૂંકુંકાવી નાખ્યું છે તેના વિશે ચોક્કસ પ્રકારની માહિતી પણ આપણી સામે આવી રહી નથી

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM