મંદિરમાંથી મહિલાના વાળ પકડીને ઢસડીને બહાર કઢાઈ.., આવું કરવા પાછળનું કારણ જાણીને તમે પણ ચોકી જશો…, જુઓ ઘટનાનો લાઇવ વીડિયો…

મંદિરમાંથી મહિલાના વાળ પકડીને ઢસડીને બહાર કઢાઈ.., આવું કરવા પાછળનું કારણ જાણીને તમે પણ ચોકી જશો…, જુઓ ઘટનાનો લાઇવ વીડિયો…

મિત્રો આજકાલ સોશિયલ મીડિયા ઉપર અવારનવાર મહિલાઓની સાથે થતા અત્યાચાર અને બળજબરીના કિસ્સાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં વાયરલ થઈ રહ્યા છે. મિત્રો ખાસ વાત તો એ છે કે સોશિયલ મીડિયા ઉપર અત્યારે ધ્રુજાવી નાખે તેવો વિડીયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોની અંદર મંદિરમાં એક વ્યક્તિ એક મહિનાના વાળ પકડીને તેને ઢસડીને મંદિરની બહાર લઈ જતો જોવા મળી રહ્યો છે

આ સમગ્ર ઘટનાની અંદર મંદિરની અંદર લાગેલા સીસીટીવી કેમેરાની અંદર આખો વિડિયો કેદ થઈ ગયો હતો. વીડિયોની અંદર તમે સૌ કોઈ લોકો જોઈ શકો છો કે એક વ્યક્તિ મહિલાને યાદ અને થપ્પ પર લગાવી રહ્યો છે અને પછી એના વાળ પકડીને તેને ઢસડી રહ્યો છે. તેમજ તેને મંદિરની બહાર પણ લઈ જતો જોવા મળી રહ્યો છે

આ સમગ્ર ઘટનાની માહિતી પ્રમાણે પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે હાજર થઈ હતી અને મંદીના પૂજારીએ પોલીસને એવું જણાવ્યું હતું કે, આ મહિલા ભગવાનને પોતાના પતિ બનાવીને ગર્ભગૃહની અંદર તેની બાજુમાં બેસવાની જીદ કરી રહી હતી. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે તેજીથી વાયરલ થઈ રહ્યો છે

વીડિયોની અંદર તમે સૌ કોઈ લોકો જોઈ શકો છો કે એક વ્યક્તિ બારી પાસે ઊભેલી મહિલાની સાથે વાતચીત કરતો જોવા મળી રહ્યો છે અને ત્યાર પછી તે વ્યક્તિ મહિલાના વાળ ખેંચીને મંદિરના ગેટ સુધી અને ગેટ ની પાસે લઈ જઈ જાય છે. મનીના ગેટની પાસે મહિલા ઉભી થઈ જાય છે અને ફરી એક વખત મંદિરની અંદર ભાગવા લાગે છે

ત્યારે તે વ્યક્તિ મહિલાને થપ્પ લગાવે છે અને તેના કારણે મહિલા જમીન ઉપર પડી જાય છે તેમજ ફરીથી તેના વાળ પકડીને તેને ઢસડે છે તેમજ મંદિરની બહાર લાવીને તે વ્યક્તિ મહિલાની ધુુલાઈ કરે છે. ત્યાર પછી તો આ વ્યક્તિ એક ડંડો લઈને આવે છે અને મહિલાને ત્યાંથી તાત્કાલિક ધોરણે બહાર કાઢે છે

મિત્રો આ સમગ્ર ઘટનાની અંદર નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરાની અંદર પણ આખી ઘટના કેદ થઈ ગઈ છે. બધી માહિતી પ્રમાણે આગળ સમગ્ર ઘટનાની અંદર 21 ડિસેમ્બરના રોજ બની હતી અને આ ઘટનાનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે શુક્રવારના દિવસે પેઢી મહિલાને પોલીસે એની અંદર ફરિયાદ દાખલ કરાવી હતી અને પોલીસે મહિલાની ફરિયાદના આધારે એક વ્યક્તિ વિરુદ્ધ ipc કલમ 354 હેઠળ કરાવી હતી

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM