“બાળકોને ખવડાવું કે ભૂખે મારી દઉં??”, રડતા રડતા બીમાર દીકરાની માતાએ બનાવ્યો વિડિયો…, માતાની વ્યથા સાંભળીને રુવાડાં ઊભા થઈ જશે..

“બાળકોને ખવડાવું કે ભૂખે મારી દઉં??”, રડતા રડતા બીમાર દીકરાની માતાએ બનાવ્યો વિડિયો…, માતાની વ્યથા સાંભળીને રુવાડાં ઊભા થઈ જશે..

આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે દેવાના ભોજાની હેઠળ દબાયેલા પાકિસ્તાન આર્થિક સંગ્રામણનો સામનો કરી રહ્યા છે. તેમજ ઘણા બધા પરિવાર તો એવા છે કે તેમને ખૂબ જ વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય જીવન જીવવું પણ તે લોકો માટે ખૂબ જ વધારે મુશ્કેલ બની ગયું છે. આજના સમયમાં મોંઘવારી દિવસના દિવસે એટલી હદે વધી રહી છે કે મધ્યમ વર્ગીય પરિવારને, જીવન નિર્વાહ ખૂબ જ વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

પાકિસ્તાનના લોકોની હાલત વધતી મોંઘવારીને કારણે ખૂબ જ વધારે ખરાબ બની ગઈ છે. લોકો માટે બે ટાઈમ નું ખાવાનું મળવું પણ ખૂબ જ વધારે મુશ્કેલ બની ગયું છે. અત્યારે પાકિસ્તાની એક મહિલાએ વિડીયો શેર કર્યો છે અને આ વીડિયોના માધ્યમ દ્વારા તે મોંઘવારીના કારણે ખૂબ જ વધારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે. તેની તમામ આપવીતી જણાવી રહી છે.

અત્યારે આ મહિલાનો વિડીયો ખૂબ જ વધારે થઈ રહ્યો છે અને આ વિડીયો માં મહિલા કહેતી નજરે ચડે છે કે, હું મારા બાળકોને ખાવાનું ખવડાવવું કે મારી નાખું??, પાકિસ્તાની પત્રકાર હામિત મિરે કલાજી ની અંદર રહેતી એક મહિલાનો વિડીયો ટ્વિટર ઉપર શેર કર્યો હતો અને અત્યારે આ વિડીયો ટ્વીટરના માધ્યમ દ્વારા ખૂબ જ વધારે વાયરલ રહ્યો છે. વીડિયોની અંદર આ મહિલા પોતાની પાસે રહેલા બિલ પણ બતાવતી જોવા મળી રહી છે

વાયરલ થયેલા વીડિયોની અંદર મહિલા કહેતી નજરે ચડે છે કે, મારું નામ રાબીયા છે આને હું કરચલી રહેવાસી છું તેમજ હું એક હાઉસવાઈફ છું. અને આ બે બાળકો છે તેમજ મારું એક બાળક પેરાલીસીસ થી પીડિત છે તેમજ હું પોતે ભાડાના મકાનમાં રહું છું. આ વીડિયોની અંદર મહિલા પોતાની દરેક આપ વીતી જણાવી રહી છે. આગળ જણાવે છે કે હું ભાડાના મકાનમાં રહું છું અને તેનું ભાડુ ₹20,000 છે. અત્યારે હું રાશન લઈને આવી છું તેની અંદર લોટ ખાંડ ઘી અને કઠોળ નથી હું તેમને આ બિલ બતાવું છું અને આમાં કોઈ વધારાનો ખર્ચો પણ મેં કર્યો નથી

તેવામાં કોના પ્રકારની જીવન જરૂરિયાત વસ્તુઓ મને મળી નથી તેવામાં હું બાળકોને ભૂખ્યા મારી દઉં કે શું??, આ ઉપરાંત મહિલાએ જણાવ્યું હતું કે અત્યારે હું કરાંચી ની અંદર રહું છું અને કરાચીમાં વીજળી નથી આવતી આમ છતાં મારો વીજળી નો ખર્ચ 556 યુનિટ છે અને અમને 15560 રૂપિયાનું બિલ આવ્યું છે. હું આટલા રૂપિયા કેવી રીતે ભરું??,

તેમજ હું મારા ઘરને કેવી રીતે ચલાવવું તેમ જ ભાડું કેવી રીતે ચૂકવો અને વીજળીનું બિલ કેવી રીતે ભરું તેમજ ટેક્સ કેવી રીતે ભરું?, મારા બાળકોની સારવાર ની દવા પણ એટલી બધી મોંઘી થઈ ગઈ છે કે હવે હું શું કરું??, હું મરીયમ નવાજને શાહબાશ શરીફને પૂછી શકે તમને ખુદાથી ડર નથી લાગતો કે શું??, સોશિયલ મીડિયા ઉપર આ મહિલાનો વિડીયો અત્યારે ખૂબ જ વધારે ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM