ઘોર અંધશ્રદ્ધા..!, મહિલાને ગર્ભવતી બનાવવા તાંત્રિકે મહિલા ને એવી વસ્તુ ખવડાવી કે…, હિંમત હોય તો જ આખી ઘટના વાંચજો…

ઘોર અંધશ્રદ્ધા..!, મહિલાને ગર્ભવતી બનાવવા તાંત્રિકે મહિલા ને એવી વસ્તુ ખવડાવી કે…, હિંમત હોય તો જ આખી ઘટના વાંચજો…

આપણી સામે એક ઘટના સામે આવી છે અને આજના આધુનિક જમાનાની અંદર પણ હજુ પણ ઘણા બધા લોકો એવા છે કે જેઓ મેલીવિદ્યા અને અંધશ્રદ્ધા જેવી વસ્તુઓમાં પણ માની રહ્યા છે. ઘણા બધા લોકો અમુક વખત અંધશ્રદ્ધામાં એવું પગલું ભરી બેસતા હોય છે કે તમે સપનામાં પણ ક્યારેય વિચાર્યું ન હોય. ત્યારે હાલમાં બનેલી એક એવી ઘટના આજે આપણી સામે આવી રહી છે

મિત્રો આ ઘટનાની અંદર કાળા સાધુની પ્રથા ના ભાગરૂપે એક મહિલાને એવી વસ્તુ ખવડાવી હતી કે સાંભળીને તમે પણ હચમચી જશો. તમને ખાસ જણાવી દઈએ કે તાંત્રિકે મહિલાને ગર્ભવતી બનાવવા માટે માનવ હાડકાનો પાવડર મહિલા ને ખવડાવ્યો હતો અને મહિલાના સાસરીવાળા લોકોએ અને પતિએ પણ આ કાર્યની અંદર આંતરિક નો ખૂબ જ વધારે સાથ આપ્યો હતો

આ ધ્રુજાવી નાખે તેવી ઘટના મહારાસ્ટ્ર ની અંદર આવેલા પુણે માંથી સામે આવી છે તેમજ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીઓની સામે બે કેસ નોંધાવ્યા પણ છે. પહેલા કેસની અંદર પીડિત મહિલાએ આરોપ લગાવ્યો હતો કે 2019 માં લગ્ન સમયે તેના સાસરીવાળા લોકોએ દહેજ ની માંગણી કરી હતી

જેની અંદર કેટલાક રોકડા રૂપિયા તેમાં સોના ચાંદીના દાગીના તેમજ બીજા ઘટનાની અંદર પોલીસે મહિલાની ફરિયાદના આધારે લગ્ન પછી મહિલાને વિવિધ અંધશ્રદ્ધા પ્રવૃત્તિઓની અંદર ધકેલી દેવામાં આવી હતી અને કાળ જાદુની અંદર પણ સામેલ કરવામાં આવી હતી.

મારી માહિતી પ્રમાણે એવી જાણકારી સામે આવી રહી છે કે મહિલાના સાસરીવાળા લોકોએ તેના ઘરની અંદર કેટલીક અંધશ્રદ્ધા પ્રવૃત્તિઓની માટે કરવા માટે પણ દબાણ કર્યું હતું અને અન્ય કેટલીક વિધિઓ કહીને મહિલાને જબરદસ્તી એક અજાણ્યા સ્મશાનની અંદર પણ લઈ ગયા હતા અને મહિનાની ઈચ્છા વિરુદ્ધ તેને હાડકાનો પાવડર બનાવીને ખવડાવવામાં આવ્યો હતો

પોલીસ પાસેથી એવી જાણકારી પણ સામે આવી રહી છે કે, સાસરીવાળા લોકો પીડિતાને અન્ય ધાર્મિક વિધિઓના બહાને પણ મહારાષ્ટ્રના કોકાણા પ્રદેશના એક અજ્ઞાત વિસ્તારમાં લઈ ગયા હતા અને ત્યાં એક ઝરણાની નીચે મહિલાને એક પ્રથામાં ભાગ લેવા માટે મજબૂર કર્યો હતો અને એટલું જ નહીં આ દરમિયાન વિડીયોકોલ દ્વારા એક તાંત્રિક બાબાની નિર્દેશ પણ લઈ રહ્યા હતા

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM