યુવકે કિન્નર સાથે લગ્ન કરી સમાજમાં દાખલો બેસાડ્યો…, કિન્નર સાથે લગ્ન કરવા પાછળનું કારણ જાણી ચોકી જશો.., જુઓ લગ્નની તસવીરો….

યુવકે કિન્નર સાથે લગ્ન કરી સમાજમાં દાખલો બેસાડ્યો…, કિન્નર સાથે લગ્ન કરવા પાછળનું કારણ જાણી ચોકી જશો.., જુઓ લગ્નની તસવીરો….

મિત્રો કહેવાય છે ને કે પ્રેમમાં પડેલો વ્યક્તિ ક્યારે શું કરે તેનું કંઈ નક્કી હોતું નથી અને પ્રેમની અંદર પડેલો વ્યક્તિ ક્યારે પણ ધર્મ જાતિ રંગ રૂપ સ્થળ વગેરે જોતો નથી. તેમજ અત્યારે આપણી સામે એક એવી પ્રેમ કહાની એનો કિસ્સો સામે આવ્યો છે. મિત્રો તમે પણ આ પ્રેમ કહાની નો કિસ્સો સાંભળીને તમે પણ ચોકી જશો. તમને ખાસ જણાવી દઈએ કે આ પ્રેમ કહાની નો કિસ્સો tiktok થી શરૂ થયો છે.

પછી tiktok ની આ પ્રેમ કહાની ધીરે ધીરે આગળ વધતી વધતી એકબીજાને પ્રેમ થઈ ચૂક્યા હોય અને મિત્રતા બંધાણી હોય પછી ધીમે ધીમે પ્રેમ બંધાયો હતો. જેના કારણે બંને લગ્ન કરવાનું પણ વિચારી લીધું હતું અને આ લગ્ન કિન્નરની સાથે થયા હોવાને કારણે પણ લગ્ન ઘણા બધા ચર્ચાનો વિષય બન્યા હતા. તમને ખાસ જણાવી દઈએ કે આ પ્રેમ કહાની મહારાષ્ટ્રની અંદર આવેલા નાશિક વિસ્તારની છે અને ત્યાં એક મનમાઢ વિસ્તાર આવેલો છે

મિત્રો આ વિસ્તારની અંદર તમને જણાવી દઈએ કે એક કિનારે એક યુવકની સાથે પુરા રીતી રિવાજ પ્રમાણે લગ્ન કર્યા છે અને આ લગ્ન થયા હતા ત્યારે ખૂબ જ વધારે ચર્ચાનો વિષય બન્યા હતા. મિત્રો ખાસ અને મહત્વની વાત તો એ છે યુવકના પરિવારના લોકોને સાથે પણ વહુને અપનાવી લીધી હતી અને લગ્ન કર્યા પછી પણ લોકો મળવા જતા હતા

મળતી માહિતી પ્રમાણે એવી જાણકારી સામે આવી રહી છે કે આ યુવકનું નામ સંજય જાતલે છે અને સમાજના લોકો દ્વારા આને સમાજની અંદર એક ખૂબ જ સારું અને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મિત્રો આ યુવકે સમાજ શું કહે છે અને શું વિચાર છે તેનો કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર કિન્નરની સાથે તમામ પ્રકારના રીધી રિવાજ સાથે મંદિરની અંદર જઈને લગ્ન કરી લીધા હતા અને લગ્નની અંદર હાજરી આપનાર તમામ લોકોએ આ નવા બનેલા દંપતીના આશીર્વાદ આપ્યા હતા અને શુભેચ્છાઓ હાર્દિક પાઠવી હતી

15 જૂનના રોજ મહારાષ્ટ્રની અંદર આવેલા નાસિકના રહેવાસી સંજય ઝાલતે એ લક્ષ્મી નામની કિન્નરની સાથે રીતી રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા અને સમાજની અંદર એક નવો સંદેશો પાઠક ગયો હતો તેમજ આ બંનેની પ્રેમ કહાની વિશે વાત કરવામાં આવે તો tiktok થી પ્રેમ કહાની શરૂ થઈ હતી અને ધીરે ધીરે વાત પ્રેમ સંબંધ બંધ હતો અને મિત્રતા બંધ હતી અને પછી એકબીજાની સાથે લગ્ન કરવાનો વિચાર્યું હતું

ત્યાર પછી સંજયએ પોતાની માતાને લક્ષ્મી વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે સંજય નો પરિવાર લક્ષ્મીના ઘરે રિશ્તો લઈને ગયો હતો અને લગ્ન માટે શિવ લક્ષ્મીને મનાવી હતી તેમજ સંજય કહ્યું હતું કે કિન્નર પણ એક પ્રકારની માણસ જ છે અને તેની પણ પોતાની એક જિંદગી હોય છે અને ત્યારે તેમની સાથે લગ્ન કરવામાં શું વાંધો છે. અને તેવા આવા ખુલ્લા વિચારો રાખીને સંજય એ લક્ષ્મીની સાથે તમામ પ્રકારના રિદ્ધિ રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા અને સમાજમાં એક દાખલો બેસાડ્યો હતો

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM