મગરે કરી હાથી ની સળી.., હાથી નો મગજ જતા.., કર્યું એવું કે.. જોવો વીડિયો

મગરે કરી હાથી ની સળી.., હાથી નો મગજ જતા.., કર્યું એવું કે.. જોવો વીડિયો

નમસ્કાર દોસ્તો, આજે સોશ્યલ મીડિયાના યુગમાં લોકો ખુબજ એક્ટિવ રહે છે. આ યુગમાં મોબાઈલ એક વ્યસન બનતું જાય છે. આજે સોશિયલ મીડિયા પર અવારનવાર અનેકો વીડિયો વાયરલ થાય છે. ઘણા વિડીયો જોઈને આપણે ઘણું શીખતા હોય એ છીએ.

અને ઘણા વિડીયો જોઇને આપણને ડર પણ લાગતો હોય છે. અમુક વિડીયોમાંથી ઘણું શીખવા પણ મળે છે. સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો વાયરલ થાય છે. અમુક વીડિયો માંથી આપણે હસવું પણ આવે છે.

અમુક વિડિયો એવા હોય છે કે જે આપણે જોઈએ તો આપણને હસી-હસીને ગોટો વળી જાય છે. અને તેનાથી આપણને ઘણો બધો આનંદ પણ આવે છે. વિડીયો વાયરલ થયેલો જોવા મળ્યો, આજે અમે તમને દેખાડી શું. જે જોઈને તમને ખુબ મજા આવશે

આજે અમે તમને હાથી અને મગજનો એક વીડિયો વાયરલ થયો છે. તમને દેખાડવા જઈ રહ્યા છીએ. વીડિયોમાં તમે જોઈ શકો છો કે હાથીને જૂથ પાણી પીવા માટે ખાબોચિયા પાસે આવે છે. અને તે પાણીમાં એક મગર પણ હોય છે. હાથી ને પાણી પાસે આવતા જોઈને મગર હાથી ને હેરાન કરે છે. અને જ્યારે હાથી નો મગજ જતા, હાથી જે મગર સાથે કરે છે. તે જોઈ ને તમને ખૂબ આનંદ આવશે.

હાથી અને મગર ના વિડીયો ખૂબ ફાયદો થયો છે. મગર હાથીને હેરાન કરે છે. અંતે હાથી એવું કંઈક કામ કરે છે કે. એ મગજ ભારે પડી જાય છે, મગર ના પોતાના મોઢામાં હાથીની સૂંઢ હોય છે. તેને છોડવાની કોશિશ કરે છે. મગર ના માથા પર જોરદાર પગ મૂકે છે.

તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે હાથીનો ગુસ્સો ખૂબ જ વધારે હોય છે, જેની સામે મગરને હાર માની પડે છે, આ વિડીયો @hgsdhliwal નામના ટ્વીટર યૂઝર્સે પોતાના એકાઉન્ટ ઉપર મૂક્યો છે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે લોકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે

આ ઉપરાંત આ વિડીયો @irsankurapria નામના યૂઝર્સે પણ વિડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર મૂક્યો હતો, મગર હાથીની સૂંઢ પોતાના મોઢામાં રાખી હતી, જોઈને હાથી જોરજોરથી બૂમો પાડી રહ્યો હતો, અને આ વીડિયોમાં જોઇ શકાય છે કે હાથી ને બચાવવા બીજા હાથીઓ પણ આવી પહોંચે છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ

Deshimoj TEAM