આ મહિલાને ઘણા લાંબા સમયથી પગનો દુખાવો હતો.., માં મોગલ ની માનતા રાખવાથી દુખાવો દૂર થયો અને, માનતા પૂરી કરવા માટે મહિલા 5000 રૂપિયા લઈને મોગલ ધામ આવી પહોંચી ત્યાર પછી એવું થયું કે…

આ મહિલાને ઘણા લાંબા સમયથી પગનો દુખાવો હતો.., માં મોગલ ની માનતા રાખવાથી દુખાવો દૂર થયો અને, માનતા પૂરી કરવા માટે મહિલા 5000 રૂપિયા લઈને મોગલ ધામ આવી પહોંચી ત્યાર પછી એવું થયું કે…

ગુજરાત રાજ્યની અંદર ઘણા દેવી દેવતાઓના મંદિર આવેલા છે. તેમજ લોકો પોતાની આસ્થા અને વિશ્વાસથી અલગ અલગ દેવી દેવતાઓની ઉપર શ્રદ્ધા રાખતા હોય છે. અને તેમના મંદિરે જઈને દર્શન કરતા હોય છે. આજે આપણે આ લેખની અંદર માં મોગલ ની વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, માં મોગલના પરચા આપણા પાર છે. તેમજ માં મોગલના દર્શન કરવા માત્રથી જ ભક્તોના તમામ દુઃખ દર્દ દૂર થઈ જાય છે.

અને ભક્તોના જીવન ખુશીઓથી ભરપૂર કરી દે છે, એવું કહેવાય રહ્યું છે કે, માં મોગલ તો 18 વરણની માતા કહેવાય છે. તેમજ મા મોગલ ક્યારે પણ પોતાના ભક્તોને દુઃખી જોઈ શકતા નથી, તેમ જ મા મોગલ ની ઉપર રાખવામાં આવતી શ્રદ્ધા અને વિશ્વાસથી મા મોગલ અચુક પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. એવું કહેવાય છે કે,આજ દિન સુધી મા મોગલ એ લાખો ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે

અને ભક્તો પણ જ્યારે પોતાના જીવનની અંદર કંઈ પણ દુઃખ આવે છે. ત્યારે અચૂક માં મોગલ ને યાદ કરે છે, મા મોગલ ની ઉપર રાખવામાં આવતો શ્રદ્ધા અને વિશ્વાસથી મા મોગલ હંમેશા તેમના ભક્તોની માનતા પૂરી કરે છે. તેવામાં આજે આપણે માં મોગલના એક એવા કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમાં એક મહિલા પોતાની માનતા પૂરી કરવા માટે કપડવ ધામ માં આવેલા માં મોગલના ધામે પહોંચી ગઈ છે.

આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે, કબરાઉ ધામમાં મા મોગલ ધામમાં મણીધર બાપુ સાક્ષાત બિરાજમાન છે, ત્યારે એ મહિલા પોતાની માતા પૂરી કરવા માટે 5000 રૂપિયા લઈને માં મોગલના ચરણે અર્પણ કરવા માટે કબરાઉ ધામ માં મોગલના મંદિરે પહોંચી આવી હતી, ક્યારે મહિલાએ બાપુના આશીર્વાદ લીધા હતા, અને મણીધર બાપુએ મહિલા ને પૂછ્યું હતું કે,

બેટા તે શેની માનતા માની હતી. ત્યારે મહિલાએ મણીધર બાપુને જણાવ્યું હતું કે, મને ઘણા લાંબા સમયથી પગના સાંધાનો દુખાવો રહેતો હતો. તેમ જ ઘણી બધી જગ્યાએ દવા કરાવી છતાં પણ ફરક પડ્યો નહીં, તેમ જ ઘણા રૂપિયા ની દવા પણ લીધી હતી. ત્યારે અંતે મેં માં મોગલ ની ઉપર શ્રદ્ધા રાખીને મા મોગલ ની માનતા રાખી હતી.

જે હવે માં મોગલના આશીર્વાદથી પગના સાંધાનો દુખાવો ઓછો થઈ ગયો છે.  અને પહેલા કરતા પણ ખૂબ જ વધારે સારું લાગવા લાગ્યું છે. મેં માં મોગલ ની માનતા રાખી હતી ત્યારે મને સારું થઈ ગયું છે. જેને કારણે મારી માનતા પૂરી છે તેની સાથે જ હું કબરાવ ધામ પહોંચી આવી છું, અને મણીધર બાપુએ મહિલાના હાથમાંથી પાંચ હજાર રૂપિયા લીધા હતા અને તેમાં એક રૂપિયો ઉમેરીને મહિલાને પાછો આપ્યો હતો,

તેમ જ મરીધર બાપુએ મહિલાને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, આ પૈસા તારી બેન દીકરીઓને આપી દેજે માં મોગલ હંમેશા રાજી થશે, આ ઉપરાંત માં મણીધર બાપુએ કહ્યું હતું કે, મા મોગલ ને કોઈ દાન અથવા તો ભેટ ની જરૂર નથી, એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.  માં મોગલ ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા રાખો તો, તે પોતાના ભક્તોને દરેક મનોકામના પૂર્ણ કરે છે, અને આ કોઈ પણ પ્રકારનો ચમત્કાર નથી, પરંતુ તમે રાખેલો મા મોગલ ની ઉપર એક વિશ્વાસ છે, જે તમને ફળ્યો છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM