લોકો ચોમાસાને આતુરતાથી રાહ જોવે છે..!, ને ગુજરાતમાં ચોમાસાને લઇને આવ્યા છે આ ખરાબ સમાચાર…

લોકો ચોમાસાને આતુરતાથી રાહ જોવે છે..!, ને ગુજરાતમાં ચોમાસાને લઇને આવ્યા છે આ ખરાબ સમાચાર…

છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. તેમાં ગુજરાતની અંદર કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો વરસાદની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે અત્યારે ગરમીનું વાતાવરણ ખુબ જ વધારે છે, અને ક્યારેક-ક્યારેક ગરમીનું પ્રમાણ થોડુંક ઓછું થવાને કારણે બફારો પણ વધ્યો છે. જેને લીધે હવે લોકો ખુબ જ વરસાદની રાહ જોઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતની અંદર આવેલા અનેક જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે સાથે ઘણી જગ્યાએ વરસાદી છાંટા પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત ઘણા લોકોમાં ચોમાસાની રાહ ખૂબ જ વધારે થઈ ગઈ હતી. તેમજ હવામાન વિભાગ દ્વારા અને ગુજરાતના જાણીતા નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ ઘણી બધી આગાહી આપવામાં આવી હતી. પરંતુ આ દરેક આગાહી વચ્ચે ગુજરાતના ચોમાસાને લઈને ખરાબ સમાચાર છે

હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ પ્રમાણે જાણવા મળ્યું છે કે ચોમાસાના વહેલા આગમનની અત્યારે કોઈ પણ પ્રકારની શક્યતા નથી. હવામાન ખાતાની આગાહી પ્રમાણે જણાવ્યું છે કે 20 જૂન સુધી ગુજરાતની અંદર ચોમાસાના આગમનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ પ્રકારની આગાહી પહેલા પણ ૧૦ જૂને વરસાદ પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ પવન ની પેટન બદલાતાં સાથે, 20 જૂન સુધી ચોમાસાનું આગમન થશે તેમ જ રાજ્યની અંદર આ વર્ષે ચોમાસુ 10 જૂનની આસપાસ બેસવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુજરાતની અંદર પવનની દિશા બદલાવને કારણે હવે ગુજરાતની અંદર 20 જૂન સુધીમાં ચોમાસાની આગમનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખરેખર પવન ની પેટન સાનુકૂળ ન હોવાને કારણે ઘરની અંદર ચોમાસુ આવનારા પાંચ દિવસોમાં બેસવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જેનાથી અત્યારે ગુજરાતની અંદર ચોમાસુ વહેલું બેસી શકે એવી કોઇ પ્રકારની શક્યતા નથી.

લેટેસ્ટ અપડેટ પ્રમાણે જાણવા મળ્યું છે કે, આવનારા દિવસોની અંદર ગુજરાતની અંદર ગરમીનો પારો ૪૦ ડિગ્રીની આસપાસ રહેવાનો છે. આ ઉપરાંત આવનારા પંદર દિવસો સુધી રાજ્યની અંદર ચોમાસુ બેસવાની પણ આશંકા નહિવત પ્રમાણમાં હોવાને કારણે વાતાવરણમાં ગરમી અને બફારાનું પ્રમાણ પણ યથાવત રહેશે. ખરેખર આ વર્ષે ૫ થી ૧૦ જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસુ બેસવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

માહિતી મળી છે કે અત્યારે ચોમાસુ શ્રીલંકા સુધી પહોંચી ગયું છે તેમજ આવનારા ચારથી પાંચ દિવસની અંદર ચોમાસુ કેરળ સુધી દસ્તક દઇ શકે તેવી આશંકા છે. ખરેખર કરાવ્યા બાદ પશ્ચિમ કાંઠા તરફ ધીમે ધીમે આ ચોમાસું આગળ વધશે તેમજ આવનારી પંદર દિવસો સુધી ચોમાસાની પ્રગતિ ધીમી રહેશે. એટલું જ નહીં રાજ્યની અંદર વરસાદ ખેંચી લાવે એવા પવનની સાનુકૂળ પેટન રચાતી નથી તેને કારણે ચોમાસું વહેલું રહેશે તેવી આશંકાઓ અત્યારે નથી

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM