ઉના ની અંદર સગા મામા એ તેની 19 વર્ષ ની ભાણી કર્યું એવું કામ કે…., પછી ભાણી નું પેટ બહાર આવતા….

ઉના ની અંદર સગા મામા એ તેની 19 વર્ષ ની ભાણી કર્યું એવું કામ કે…., પછી ભાણી નું પેટ બહાર આવતા….

ઘણી વખત એવા બનાવો બને છે કે જેને જાણીને આપણા જ પરિવારના કોઈ સદસ્ય ઉપર આંગળી ઊઠી શકે છે. એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાજકોટ ની અંદર એક યુવતી નર્સિંગનો અભ્યાસ કરતી હતી. આ વિદ્યાર્થી ની સાથે તેના મામા અવારનવાર દુષ્કર્મ આચરતાં હતા. આ ઘટના મામલે છોકરીઓ પણ કોઈને કાંઈ વાત કરી ન હતી. જ્યારે યુવતી ગર્ભવતી થઈ ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો.

યુવતી નું કહેવું છે કે જ્યારે તે ગામડે ગઈ હતી ત્યારે, તે સમયે તેના મામાએ નવા નવા તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેને લઇને પોલીસે પણ આ સમગ્ર મામલે યુવતીની ફરિયાદ નોંધીને આરોપી મામા ની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ વિદ્યાર્થી નર્સિંગ સ્કૂલ માં અભ્યાસ કરે છે.

ખરેખર વાત એ હતી કે આ યુવતીનું અચાનક તેના પેટમાં દુખાવો થતાં, તેની સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. તે સમયે હાજર ડોકટરો એ ખુલાસો કર્યો હતો કે યુવતી ગર્ભવતી છે. આ સમગ્ર મામલે આ વિદ્યાર્થી ની વ્યથા સાંભળીને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી

સમગ્ર પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે જ્યારે લોકડાઉન માં આ યુવતી ગામડે ગઈ હતી ત્યારે, આ સમયે તેના મામાએ આવા નવા તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. દુષ્કર્મ કર્યા પછી મામા તેની ભાણી ને અવાર નવાર ધમકી આપતો હતો કે, કોઈના વિશે જાણકારી મળે નહીં. પરંતુ જ્યારે યુવતી ગર્ભવતી થતા સમગ્ર મામલાને ભાંડો ફૂટયો હતો.

ખાસ વાત તો એ છે કે રાજા અને વધી રહેલા દુષ્કર્મના બનાવો ખૂબ જ ચિંતાનો વિષય બની રહ્યો છે. આમ છતાં દુષ્કર્મના બનાવવાને લઇને મહિલાઓની સુરક્ષા ઉપર ઘણા મોટા ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

Deshimoj TEAM