પોલીસ ની કઠોરતા :- બાળક હાથ માં હોવા છતાં યુવક ને લાકડી થી ઢોર માર માર્યો.. , જોવો વિડીઓ

પોલીસ ની કઠોરતા  :- બાળક હાથ માં હોવા છતાં યુવક ને લાકડી થી ઢોર માર માર્યો.. , જોવો વિડીઓ

સોશિયલ મીડિયા ઉપર ઉત્તરપ્રદેશ પોલીસને એક વીડિયો ખૂબ વાયરલ થયો છે જેમાં, પોલીસ કર્મી એક યુવકને ખૂબ જ કઠોરતાથી માર મારી રહ્યા છે. આ વીડિયોમાં દેખાતા જે વ્યક્તિ માર ખાઇ રહ્યા છે. તેના હાથની અંદર એક નાનું માસૂમ બાળક પણ છે. અને વ્યક્તિ ખૂબ જ બૂમાબૂમ પાડે છે.

તમને જણાવી દઇએ કે આ વીડિયોને ખૂબ જ ધ્યાનથી સાંભળતા, સાહેબ મારશો નહિ. હાથમાં બાળક છે વાગી જશે. હાથમાં માળા હોવા છતાં માર ખાતો વ્યક્તિ પુનિત શુક્લા છે. અને તમને જણાવી દઈએ કે જે પોલીસ કર્મી આ વ્યક્તિને મારે છે એનું નામ વિનોદકુમાર મિશ્રા છે. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ઘાયલ થયા પછી વિનોદકુમાર મિશ્રા ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

તમે જણાવી દઈએ કે આ સમગ્ર ઘટના કાનપુરના ગામનો છે. અહીં કેટલાક જિલ્લો બામ બની રહેલી હોસ્પિટલ માટે આવાસ ની આજુબાજુ, ગંદકી અને સફાઈ ને કારણે વિરોધ કરતા હતા. આ વિરોધ કરનારા લોકો સરકારી અધિકારી ઓ જ છે. અને આ સરકારી કર્મચારીઓએ નવ ડિસેમ્બરના રોજ opd ના ગેટ બંધ કરીને ત્યાં જ ધારણા ઉપર બેસી ગયા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે ધરણા પર બેઠેલા લોકોને ઉઠાવવા માટે પોલીસે પહોંચી ગઈ હતી અને બંને પક્ષો વચ્ચે હાથાપાઈ થઇ હતી. પોલીસે આરોપ લગાવ્યો છે કે આ સમગ્ર હડતાલનું પ્રમુખ કરનારા રજની શુક્લાએ પોલીસ સ્ટેશનની અંદર એક વ્યક્તિ ને અંગૂઠો દાજાડ્યો હતો. આ ઘટના બન્યા પછી પોલીસે બળ નો પ્રયોગ કર્યો હતો.

આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ઘણા બધા નેતાઓએ આ વીડિયોને ઉપર એક્શન લેવાનું ટ્વીટર પર જણાવ્યું હતું. તમને જણાવી દઇએ કે આ સમગ્ર ઘટના બાબતે એડિએસના કાનપુર ને તપાસ કરીને દોષિત પોલીસ કર્મીઓ વિરુધ્ધ કાર્યવાહી કરવાની મોટી આદેશ આપ્યા છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM