આ ભાઈ એ પોતાનો જીવ ને જોખમ માં મૂકી ને…, સામેથી આવતી ટ્રેન ની સામે દોડી ને બાળક નો જીવ બચાવ્યો…

આ ભાઈ એ પોતાનો જીવ ને જોખમ માં મૂકી ને…, સામેથી આવતી ટ્રેન ની સામે દોડી ને બાળક નો જીવ બચાવ્યો…

દરેક લોકો જાણે છે કે આપણા ભારતના રેલ્વે મંત્રી પિયુષ ગોયલ ઘણી વખત પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં રેલવે આ બાબતે ઘણા બધા વિડીયો શેર કરતા હોય છે. અત્યારે જે વીડિયો સામે આવ્યો છે. એની અંદર કર્મચારી પોતાનો જીવ જોખમમાં મૂકીને એક બાળકીનો જીવ બચાવવા માટે દોડે છે. આ બાળકીનો જીવ જવાનો હતો પરંતુ ભગવાન બનીને સામે આવેલા કર્મચારીએ બાળકીનો જીવ બચાવી લીધો હતો. આ વિડીયો જોઇને તમને પણ ખુબ જ ગર્વ થશે અને ખૂબ જ વખાણ પણ હશે.

દરેક લોકો જાણે છે કે અવાર નવર રેલવે ઉપર ખુબજ ગંભીર ઘટનાઓ બનતી હોય છે. અને ઘણા લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. તેવામાં રેલવેના પ્લેટફોર્મ પર એક બાળકી હતી. સાથે એવી ઘટના બની હતી કે જેનાથી આ બાળકીનો જીવ જોખમમાં હતો. ત્યારે એક રેલવે અધિકારી પોતાનો જીવ જોખમમાં મૂકીને આ બાળકીનો જીવ બચાવી લીધો હતો. આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી

જાણકારી મળી છે કે આ બાળક નો બચવું મુશ્કેલ હતું. રેલવે અધિકારી મયુર રેલવેના પ્લેટફોર્મની બીજી બાજુ આવે છે અને બાળકીને રેલવે ટ્રેક થી રેલ્વે પ્લેટફોર્મ ઉપર ચડાવી દે છે. આ બાળકીનો જીવ બચાવતા બચાવતા તેનો જીવ પણ જઈ શકે છે પરંતુ. પોતાનો જીવ જોખમમાં મૂકીને આ બાળકી નો જીવ બચાવ્યો.

ઘટનાની જાણ રેલ્વે મંત્રી પિયુષ ગોયલ એ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં પ્રીત કરીને જણાવ્યું છે કે મયુર પર મને ખૂબ ગર્વ છે. ખરેખર વાત એ હતી કે મુંબઈના વંગાની રેલવે સ્ટેશન ઉપર રેલવે કર્મચારીની બહાદુરી જોવા મળી હતી. જેણે પોતાનો જીવ જોખમમાં મૂકીને એક બાળકી નો જીવ બચાવ્યો હતો. રેલવે દ્વારા આ વીડિયો ને શેર કરવામાં આવ્યો છે. એ પરથી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલે પણ આ વીડિયો શેર કરીને રેલવે અધિકારી પ્રશંસા કરી છે

તમને જણાવી દઈએ કે આ બહાદુરીનું કામ રેલવેના કર્મચારી મયુર શેકલે એ કર્યું છે. ૧૭ એપ્રિલના રોજ એક બાળક પ્લેટફોર્મ નંબર બે માંથી પોતાનું બેલેન્સ ગુમાવતા રેલવે ટ્રેક ઉપર પડી જાય છે. એ જ સમયે એક ઝડપથી ટ્રેન સામેથી આવી રહ્યો છે. રેલ્વેના અધિકારી મયુર ને આ વાતની જાણ થતાં બાળક નો જીવ બચાવવા માટે દોડે છે. અને અંતે બાળકનો જીવ બચી જાય છે.

Deshimoj TEAM