વલસાડ હાઈવે ઉપર કાર ટ્રક સાથે ધડાકા સાથે અથડાઈ…, કાર માં બેસેલા વ્યક્તિ ને…

વલસાડ હાઈવે ઉપર કાર ટ્રક સાથે ધડાકા સાથે અથડાઈ…, કાર માં બેસેલા વ્યક્તિ ને…

થોડા સમય પહેલા જ વલસાડ નજીક એક ભયંકર અકસ્માત સામે આવ્યો છે. આ અકસ્માતમાં વલસાડ હાઈવે ઉપર આવતી ગુંદલાવ ચોકડી નજીક મુંબઈથી સુરત તરફ જતાં એ કાલે પોતાનું સેટીંગ ઉપરથી કાબૂ ગુમાવીને કાર રોડ ડીવાઇડર સાથે અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

તમને જણાવી દઈએ કે જ્યારે આ ઘટના બની ત્યારે બાજુના રોડ ઉપર એક કન્ટેનર સામેથી આવતું હતું. આ કાર કન્ટેનરની સાથે અથડાતા ગંભીર અકસ્માત થયો હતો. કારચાલક ગંભીર રીતે ઘાયલ થતા તાત્કાલિક ૧૦૮ નો સંપર્ક કરવામાં આવ્યો. અને તેને નજીક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કાર વધારે સ્પીડમાં આવતી હોવાથી બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે

સમગ્ર મળતી માહિતી પ્રમાણે મુંબઈથી સુરત તરફ વહેલી સવારે આવતી MH ૦૪ HU ૦૨૦૧ નંબરની કાર પરનો સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાજુના રોડ ઉપરથી સામે આવતા ટેન્કર જેનો નંબર GJ ૧૮ BT ૩૫૨૬ સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આકસ્માત ની અંદર કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો

આ કારની અંદર ફસાયેલા કાર ચાલકને સ્થાનિક લોકો દ્વારા, કારની ફ્રેમને દોરડા થી સુધી કરી ને યુવકના બહાર કાઢવામાં આવ્યો હતો. આ અકસ્માત જે જગ્યાએ બન્યો હતો ત્યાં હાજર યુવાક રાકેશ પટેલ એ 108 અને પોલીસ ની ટીમ ને તાત્કાલિક જાણ કરી હતી. થોડી જ વારમાં 108 અને પોલીસની ટીમ ઘટનાસ્થળે હાજર થઈ હતી.

108 મારફતે ઘાયલ થયેલા કારચાલકને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માત થતા સંપૂર્ણ વાહન વ્યવહાર ૪૮ કલાક માટે ખોટવાઈ ગયો હતો. અને ખૂબ જ ટ્રાફિક ઝામ થયો હતો. પોલીસ દ્વારા કેરન ને બોલાવી ને ટ્રાફિક ને ક્લીઅર કર્યો હતો

Deshimoj TEAM