નાની બાળકી ટીવી જોતી હતી.., અચાનક આવી ગઈ આ ખતરનાક જાનવર…, અને પછી….

નાની બાળકી ટીવી જોતી હતી.., અચાનક આવી ગઈ આ ખતરનાક જાનવર…, અને પછી….

જ્યારે આપણે ગામડામાં રહેતા હતા ત્યારે ઘણીવાર સાપ ઉંદર વીંછી જેવા ઝેરી જીવજંતુઓ નો ભય આપણને સતત રહેતો હતો. જો તે કરડી જાય તેનાથી ભારે નુકસાન પહોંચ્યું હતું. ધીરે-ધીરે ગામડાના લોકો આ બધા જીવ જંતુ ની સાથે રહેવાની ટેવ પડી ગઈ હોય છે. અને આવી ઘટનાઓની પણ લાગતી નથી. જ્યારે શહેરનો વ્યક્તિ ગામડામાં જાય છે ત્યારે આવા નાના મોટા જીવ જંતુ ને જોઈને ખૂબ જ રહેતા હોય છે.

અત્યારે આવી જ ઘટના સામે આવી છે. ખરેખર આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તમને જણાવી દઈએ કે એક પરિવાર આખો ઘરની અંદર જમીન પર આરામથી સુઈ રહ્યો હતો. અને વિડીયોને આપણ ને જોવા મળી રહ્યું છે કે, એક નાની બાળકી જમીન પાર્ક ખાતા ખાતા ટીવી જોઈ રહી હતી. અને તેવામાં એવી એક ઘટના બને છે જેને જોઈને લોકો ચોંકી જાય છે.

ખરેખર વીડિયોમાં જોવા મળે છે કે ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો હોય છે અને તેમાંથી એક મોટી જબર પાટલા ઘો ઘરમાં ઘૂસી જાય છે. આ ઘો ખૂબ જ મોટી હોય છે. તમને જણાવી દઈએ કે પહેલા તો કોઈ લોકોનું ધ્યાન ગયું નહીં. ત્યારબાદ ટીવી જોઈ બાળકીએ અચાનક એની ઉપર રાડો પાડે છે. અને અચાનક બુમાબુમ કરવા લાગે છે. જેને સાંભળીને જમીન પર સુઈ રહેલા લોકો ઝડપથી ઊભા થઈ જાય છે

જણાવી દઈએ કે ઘરે પરિવાર દ્વારા બાળકીને છાની રાખવામાં આવી હતી ત્યારે. બાળકી ઈશારો કરીને ઘો કઈ બાજુ થાય છે તે બતાવે છે. જેને પછી એક વ્યક્તિ હાથમાં ડંડો લઈને આ ઘો ને બહાર કાઢી મૂકે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો બેન્કોગ નો હોવા નું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયા પર આ વીડિયોને જોઈને લોકોમાં ભયનો માહોલ.

મિત્રો અવાર નવાર સોશિયલ મીડિયા ઉપર ઘણા વિડીયો વાયરલ થાય છે. આ વીડિયો વાયરલ થતાં ઘણા લોકોને ઘણું બધું શીખવા મળે છે. ઘણા વિડીયો થી ઘણા લોકોને ખૂબ હસવું પણ મળે છે. નવા નવા લોકો વિડીયો મુકતા હોય છે. તેમાં ઘણા વિડીયો સારા હોય છે અને ઘણા વિડિયો ખરાબ પણ હોય છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM