લીંબુ ની ખટાશ લગનમાં જોવા મળી.., વરરાજાને તેના મિત્રોએ લગ્નમાં એવી ભેટ આપી કે.., જોનારા લોકો થર થર ધ્રુજવા લાગ્યા..!,

લીંબુ ની ખટાશ લગનમાં જોવા મળી.., વરરાજાને તેના મિત્રોએ લગ્નમાં એવી ભેટ આપી કે.., જોનારા લોકો થર થર ધ્રુજવા લાગ્યા..!,

આજના સમયમાં દિવસેને દિવસે શાકભાજી અને લીંબુના ભાવ આખા ગુજરાત સહિત દેશભરની અંદર વધી રહ્યા છે. તેને કારણે અત્યારે ગરમીની સાથે સાથે લગ્ન કરવાની સિઝનો પણ ભરપૂર માત્રામાં ચાલી ગઈ છે. તેમજ લીંબુ અને શાકભાજીના ભાવ આજે આસમાને પહોંચી ગયા છે. ખાસ કરીને તમને જણાવી દઈએ કે અત્યારના સમયમાં 1 કિલો લીંબુ નો ભાવ આશરે 300 રૂપિયા 400 રૂપિયા કિલો ગ્રામ પ્રતિ છે. એવામાં ધોરાજી ની અંદર એક લગ્ન પ્રસંગ યોજાયો હતો.

ખાસ કરીને અત્યારના સમયમાં શાકભાજી ની અંદર સૌથી વધારે લીંબુના ભાવ છે, વાત કરે તો લીંબુનો અત્યારનો ભાવ ૧ કિલો ૩૦૦ રુપીયા થી લઈને ૪૦૦ સુધીનો હોવાને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. ખાસ કરીને ધોરાજી ની અંદર હિરપરા વિસ્તારમાં, પરિવારના થી ઘરે એક પોતાના દીકરાના લગ્ન પ્રસંગમાં અવસર આવ્યો હતો. તેમના દિકરાના લગ્ન પ્રસંગે અંદર મોંઘવારીનો ખુબજ હળવી રીતે વિરોધ પણ જોવા મળ્યો હતો.

ખાસ વાત તો એ છે કે, આ લગ્ન પ્રસંગ ની અંદર પીઠી ચોળવાની વિધિ દરમિયાન તેમના મિત્રો દ્વારા વરરાજાને મોંઘેરા લીંબુ ની ગિફ્ટ આપી હતી. ખાસ કરીને વરરાજા ને ગિફ્ટ રૂપે તેમના ભાઈબંધો એ મીઠાઈના બોક્ષની અંદર લીંબુ આપતા વરરાજાઓ અને મહેમાનો સહિત લોકો ચોંકી ઊઠયા હતા અને ખડખડાટ હસવા લાગ્યા હતા. ખાસ કરીને લીંબુના ભાવ દિવસેને દિવસે વધવાને કારણે આ અનોખી રીતે સૌ કોઈ લોકોનું ધ્યાન ખેંચવા માટે વિરોધ કરવામાં આવ્યો હતો,

તેમજ મહેમાનોએ આ અનોખા દ્રશ્યો જોઈને ભારે હસવા લાગ્યા હતા. ખાસ કરીને ધોરાજી ની અંદર મોણપરા પરિવાર ના લગ્ન પ્રસંગે દરેક વ્યક્તિએ જણાવ્યું હતું કે, આખા ગુજરાતની અંદર શાકભાજી અને લીંબુના ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે. તેને કારણે લોકોને ખૂબ જ ભારે મુશ્કેલી વારો આવી રહ્યો છે, એમાં જ ત્યાં સમયમાં લગ્નગાળાની સિઝન પણ ભરપૂર માત્રામાં ચાલી રહી છે.

જેને લઇને લીંબુ ની ખાસ પ્રકારની જરૂરિયાત હોય છે આવા સંજોગોમાં, અમારા વિસ્તારની અંદર પ્રશાંત મોણપરા લગ્નની અંદર વરરાજાએ અમે સોના ચાંદી કે રોકડ રકમ ને બદલે લીંબુ નું ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા. જે દિવસે આજના સમયમાં ઘણી બધી વસ્તુઓ ની અંદર મોંઘવારી ખૂબ જ વધી રહી છે, કારણે પેટ્રોલ અને ડીઝલ અને ખાદ્ય પદાર્થો ન ભાવ માં પણ વધી રહ્યા છે.

આ ઉપરાંત અત્યારના સમયમાં લીંબુ નો ભાવ ૨૦૦ રૂપિયાથી લઈને 300 રૂપિયા કિલો થઇ ચુક્યા છે. તેને કારણે મારા ફેમિલીના સગાસંબંધીઓએ મીઠાઈ અને રૂપિયા કે દાગીના ની જગ્યાએ મીઠાઈના બોક્ષની અંદર લીંબુ પેક કરીને આવ્યા હતા. આવા અનોખા પ્રકારના ભેદ દ્વારા લીંબુના ભાવ પર નિયંત્રણ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે , વરરાજા ને લીંબુ ની ભેટ આપી હોય તે પ્રકારની ઘટના અત્યારે સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચાએ જોર પકડયું છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM