યુવતીએ ના પાડવા છતાં સતત શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો આ વ્યક્તિ…. પછી થયું એવું કે..

યુવતીએ ના પાડવા છતાં સતત શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો આ વ્યક્તિ…. પછી થયું એવું કે..

યુવતીઓ અને શારીરિક શોષણ માટે ખૂબ જ મજબૂર કરવા માં આવે છે. અને યુવતીઓની ઉપર અત્યારે બંધ થવાનું નામ નથી લઇ રહ્યો. તેવામાં અમદાવાદ ફરી એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં આજે વ્યક્તિ સોશિયલ મીડિયાની મારફતે એક યુવતીને હેરાન-પરેશાન કરતો હતો. અને યુવતીની સાથે સંબંધો રાખવા માટે યુવતી ઉપર દબાણ કરતો હતો. જેને લઇને યુવતીએ કંટાળીને આરોપીની સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતી પહેલેથી જ પરણિત હતી. આમ છતાં તેની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો.

આ વ્યક્તિએ હતો ક્યારે વટાવી કે જ્યારે યુવતીને બદનામ કરવા માટે તેના એકાઉન્ટમાં જઈને અશ્લીલ પોસ્ટ કરી હતી. તમે જણાવી દઈએ કે આ યુવતીને instagram ઉપર પોતાના જ નામનો બીજો એક એકાઉન્ટ જોવા મળ્યું હતું. આ પછી તમે ફેસબુક ઉપર તપાસ કરી તો facebook ઉપર પણ આરોપી એ ફરીથી એક એકાઉન્ટ બનાવ્યું હતું.

જેની અંદર યુવતીનાં અશ્લીલ પોસ્ટ કરેલી જોવા મળી હતી. આ પછી યુવતીએ સાયબર ક્રાઇમ માં ગુનો દાખલ કરાવ્યો હતો. ત્યારબાદ મોબાઇલ નંબરના આધારે પોલીસે તપાસ કરીને, હાલો પીને મહેસાણા નો એક વ્યક્તિ નો નંબર જાણવા મળ્યો હતો. છેલ્લા એક વરસથી ત્યાં ખેતી કરે છે, પહેલા આ વ્યક્તિ અમેરિકા રહેતો હતો

અમેરિકાથી પાછા આવ્યા પછી ઘણા સમય પછી તેની ફેસબુક ઉપર એક યુવતી સાથે મિત્રતા બંધાઈ હતી. અને તેને મળવા માટે ની ખૂબ જ કરતો હતો. આ સમગ્ર ઘટના બાબતે યુવતીના સાસરિયાઓની અંદર જાણ થતા છૂટાછેડા થયા હતા. ત્યાર બાદ યુવતીએ પણ તેની સાથે સંબંધ તોડી નાખ્યો હતો. જેથી અમેરિકાથી પરત આવેલા વ્યક્તિએ બદલો લેવાનું વિચાર્યું હતું

સોશિયલ મીડિયાની ઉપર ફેક એકાઉન્ટ બનાવીને અશ્લીલ પોસ્ટ મૂકીને યુવતીને બદનામ કરવાનું શરૂ કર્યું હતું. આ પછી આરોપીએ સમગ્ર ઘટના બાબતે કબૂલ કર્યું હતું કે, આ યુવતીએ તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું બાદમાં તે ઉશ્કેરાઈ ગયો હતો. અને તેણે બદલો લેવાનું નક્કી કર્યું હતું. સમગ્ર મામલે આરોપી પાસેથી ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો

ખાસ વાત તો એ છે કે એક તરફી પ્રેમ ની અંદર પાગલ બનેલા આરોપીએ, આની સાથે સાથે હવે તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે. અને આરોપીની સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે

Deshimoj TEAM