સુરતના ચાવડા પરિવારે લગ્નની કંકોત્રીમાં દેખાડ્યો રાષ્ટ્રપ્રેમ..!, લગ્નની કંકોત્રીમાં એવું લખાણ લખાવ્યું કે ચારે બાજુ થઈ રહા છે વખાણ..!, જુઓ કંકોત્રીમાં એવું તો શું છે કે…

સુરતના ચાવડા પરિવારે લગ્નની કંકોત્રીમાં દેખાડ્યો રાષ્ટ્રપ્રેમ..!, લગ્નની કંકોત્રીમાં એવું લખાણ લખાવ્યું કે ચારે બાજુ થઈ રહા છે વખાણ..!, જુઓ કંકોત્રીમાં એવું તો શું છે કે…

મિત્રો આજના સમયમાં લોકો બીજાથી કંઈક અલગ કરવા માટે લગ્નની કંકોત્રી ની અંદર અવનવા લખાણ લખાવતા હોય છે અને કંઈક નવું કરતા હોય છે. બીજાથી કંઈક કરવા માટે લગ્ન પ્રસંગ ની અંદર પણ ઘણા લોકો લાખો રૂપિયાનો દેખાડો કરતા હોય છે ત્યારે ઘણા લોકો ખૂબ જ નિખાલસ ભાવે પણ બીજાથી કંઈક અલગ કરતા હોય છે. ઘણા લોકો લગ્નની કંકોત્રી ની અંદર આવો નવા નવા લખાણ લખાવીને પણ ભારે ચર્ચાનો વિષય બનતા હોય છે

ત્યારે સુરતની અંદર તો છેલ્લા ઘણા સમયથી લોકો પોતાના દીકરા અથવા તો દીકરીના લગ્ન પ્રસંગની કંકોત્રીમાં અવનવા લખાણ લખાવીને ભારે ચર્ચાનો વિષય બનતા હોય છે. સુરતના લોકો પોતાની જિંદગી ની અંદર આવતા પ્રસંગોને યાદગાર બનાવવા માટે અનેક પ્રકારના પ્રયોગો અને પ્રયાસો કરતા હોય છે. વાત કરવામાં આવે તો સુરતના એક યુવકે પોતાના જ લગ્ન પ્રસંગની કંકોત્રી ની અંદર આઝાદીના લડવૈયાઓ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે

દેશને આઝાદી મળી અને 75 વર્ષ થઈ ચૂક્યા છે અને તેનો અમૃત મહોત્સવ અત્યારે ઉજવાઈ રહ્યો છે. ત્યારે અમૃત મહોત્સવના ઉત્સવ નિમિત્તે યાદ કરવાની સાથે સાથે આઝાદી આપના લડવૈયાઓને પણ સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપે છે. દેશના દુનિયાની અંદર સુરત કંઈક ને કંઈક દર વખતે અલગ કરતું હોય અને જાણીતું છે. ત્યારે સુરતના લોકો હંમેશા કંઈક ને કંઈક આવું કરતા હોય છે

અત્યારે ભારત દેશના આઝાદીના 75 વર્ષને લઈને આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને સુરતના આ યુવકે આ દેશ આઝાદ થયા અને 75 વર્ષની ઉજવણી પોતાના જ ઘરની અંદર આવેલા લગ્ન પ્રસંગ ની અંદર લોકો સુધી પહોંચે તે માટે પ્રયત્ન કર્યો છે. દેશની આઝાદી માં લડવૈયા સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહ નો પણ મહત્વનો ભાગ રહ્યો છે અને ત્યારે તેમને કેમ ભુલાય??

એટલા માટે સુરતના આ યુવકે પોતાના દિલની અંદર રહેલા દેશ પ્રત્યેનો પ્રેમ પોતાની લાગણી અને કંકોત્રી ની લગ્નની કંકોત્રી ઉપર ઉતારયો છે. દેશની હાજરીના લડવૈયાઓને લોકો યાદ કરે તે માટે પોતાની લગ્નની કંકોત્રીમાં તેમણે સ્થાન આપવામાં આવ્યું છે અને આ કંકોત્રી જ્યાં જ્યાં જઈ રહી છે. તે કંકોત્રી ને લઈને અત્યારે ચર્ચાએ શરૂ કરી છે

આજના નવા યુવાનો લગ્ન પહેલા પ્રિ વેડિંગ શૂટિંગ પણ કરાવતા હોય છે જેને લઈને યુવકે આ ખોટા ખર્ચાઓ બચાવીને આજના પૈસા માંથી પછાત વિસ્તારની અંદર જઈને ગરીબ બાળકોની સાથે જમાડવા માટે અને તેમને મદદ કરવા માટેના પ્રયત્નો કર્યા છે તેમજ યુકે લગ્ન બાદ પણ ફરી એક વખત આવા વિસ્તારની અંદર આવીને છોકરાઓની સાથે જમવાનું અને આર્થિક રીતે તેમને મદદ કરવાનું પણ નિર્ણય કર્યો છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM