ઇંટો ના ઢગલા પાસેથી કોબ્રા સાપ ને પકડતો હતો, પછી સાપે માર્યો ડંખ, અને પછી તો….

ઇંટો ના ઢગલા પાસેથી કોબ્રા સાપ ને પકડતો હતો, પછી સાપે માર્યો ડંખ, અને પછી તો….

દરેક મિત્રો જાણીએ છીએ કે સાપને જોતા જ પણ હાલત ખરાબ થઇ જશે, અને સાપ થી લોકો દૂર ભાગવા લાગે છે. આવી સ્થિતિમાં પણ સાપ અને પડકા ની પાસે સાપ પ્રેમી, જીવ જોખમમાં મુકીને તેની પાસે જાય છે. અને તેને પકડીને રહેણાક વિસ્તાર થી દુર લઈ જાય છે. આવી જ ઘટના સામે આવી છે. આજે અમે તમને આ લેખમાં જણાવીશું.

ઘટના એ છે કે મધ્યપ્રદેશના છિંદવાડા માં સાપ મિત્ર સાપ ને પકડી રહ્યો હતો.. ને તે મિત્ર ને સાપ કરડવા થી તેનુ મોત થયું હતું. આ ઘટના મધ્યપ્રદેશનાં છિંદવાડા જિલ્લાના પરાસિયા બ્લોકની છે. આજે વીડિયો સામે આવ્યો છે જેમાં સ્પષ્ટ પણે દેખાય છે કે એક માણસ ઇંટો ના ઢગલા નજીક એક કોબ્રા પ્રજાતિ ના સાપ ને જતા જોવે છે. અને આ સાપને જોતા છે સાપ મિત્ર તે સાપ ને પકડવા ની કોશિશ કરે છે. અને તેને પ્લાસ્ટિકના ડબ્બામાં પૂરવાની કોશિશ કરે છે.

ખરેખર આ દરમિયાન તે ઝેરી સાપ, તે વ્યક્તિના હાથમાં લપેટાઈ જાય છે અને તે પછી તે વ્યક્તિના હાથમાં કરડી જાય છે. સાપ કરડ્યા પછી સાપ મિત્ર સાપને પકડી રાખે છે. સાપ કોબરા પ્રજાતિનો ઝેરી સાપ હતો. આ ઝેરી સાપ ને કારણે થોડા સમયમાં સ્થિતિ વગાડવાની શરૂઆત થઈ જાય છે

આમ છતાં સાપ કરડયા પછી, પણ સાપ મિત્ર સાપને ડબ્બા માં નાખવા માં સફળ થઈ જાય છે. કે પછી તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. પરંતુ તે બચી શકતા નથી. અને અંતે તેનું અવસાન થાય છે.

તમને જણાવી દઈએ કે મળતી માહિતી પ્રમાણે, તે માણસે સાપ ને પકડવા માટે હાથમાં ચામડાના ગલોવ પણ પેર્યા હતા. પણ સાપ તેના આખા હાથે લપેટાઈને પડી ગયો હતો. તે પછી વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સાપ કરડ્યા પછી પણ તે સાપ ને ડબ્બામાં મૂકવાનો પ્રયાસ કર્યો. તેના કારણે સ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ. મૃતક વ્યક્તિ સતરામ છેલ્લા બે વર્ષથી સાપ પકડવાનું કામ કરતો હતો. તે મજૂરી સાથે સાથે સાપ પણ પકડતો હતો

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ

Deshimoj TEAM