આ કાકા એ કર્યો એવો ખતરનાક ડાન્સ કે ભલભલા ડાન્સરોનો પરસેવો છૂટી ગયો…, વીડિયો જોઈને તમે હસી હસીને ગોટો વળી જશો…

મિત્રો આજના સમયની અંદર ડાન્સ ના વિડીયો ખૂબ જ વધારે સોશિયલ મીડિયા ઉપર વાઈટલ થઈ રહ્યા છે. તમને ખાસ જણાવી દઈએ કે આજના સમયની અંદર સોશિયલ મીડિયા ઉપર લોકો અલગ અલગ પ્રકારના ડાન્સના વિડીયો ખૂબ જ વધારે વાયરલ કરી રહ્યા છે અને ખાસ કરીને દેશી ભાભીઓના પણ વિડીયો ખૂબ જ વધારે વાયરલ થઇ રહ્યા છે. અલગ અલગ બોલિવૂડ તેમજ હરિયાણવી અને પંજાબી ગીત ઉપર અલગ અલગ રીતે ડાન્સ નો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતા હોય છે અને તેનો વિડીયો ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે
મિત્રો આવો જ એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર આપણી સામે આવી રહ્યો છે અને આ વિડીયો વિશે વાત કરવામાં આવે તો એક આધેડ ઉંમરના કાકા ને આ દિવસે જવાનીનો પારો ચડ્યો હતો અને સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો અત્યારે ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે. ખાસ વાતો એ છે કે અત્યારે આ વિડીયો એવરીથીંગ અબાઉટ નેપાલ નામના એક એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે
મિત્રો આ વિડીયો વિશે વધુમાં વાત કરવામાં આવે તો તેની અંદર સુપર અંકલ એવું નામ પણ લખવામાં આવ્યું છે અને સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો અત્યારે ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે તેમજ આ કાકા એટલો જોરદાર રીતે ડાન્સ કરે છે કે ભલભલા ડાન્સરોને પણ પરસેવો છૂટી જાય. મિત્રો આ કાકા લગભગ નેપાળના હોય તેવું લાગી રહ્યું છે પરંતુ હજુ કોઈ પણ પ્રકારની સત્ય વાતની પુષ્ટિ થઈ રહી નથી
View this post on Instagram
આ કાકા ના વિડીયો વિષય વધુમાં વાત કરવામાં આવે તો એવરીંગ અબાઉટ નેપાલ નામના એક એકાઉન્ટ આ કાકા નો વિડીયો અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે તેમજ 11,59,000 થી પણ વધારે લોકોએ આ વીડિયોને લાઈક કરી ચૂક્યા છે અને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ કાકા ના વિડીયો ની અંદર આપી રહ્યા છે
મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ પ્રકારના આ કાકા ના વિડીયો ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યા છે અને વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકીએ છીએ કે કાકા એક ખૂબ જ જોરદાર રીતે ડાન્સ કરી રહ્યા છે અને ડાન્સના ઉપર લોકો લાઈક પણ કરી રહ્યા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે. આ કાકા નો વિડીયો જોઈને તમને પણ ખૂબ જ હસવું આવી જશે
તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.