ડાયરા કિંગ કીર્તીદાન ગઢવી એ ખરીદી ખુબ સુંદર અને વૈભવી ગાડી…, પત્ની એ આપી ભેટ.., જોવો ફોટાઓ

ડાયરા કિંગ કીર્તીદાન ગઢવી એ ખરીદી ખુબ સુંદર અને વૈભવી ગાડી…, પત્ની એ આપી ભેટ.., જોવો ફોટાઓ

પોતાના ગીતોથી આખા ગુજરાતને ડોલાવનાર ડાયરા કિર્તીદાન ગઢવીના કાલે જન્મદિવસ હતો તેવામાં. કિર્તીદાન ગઢવીએ આજનો દિવસ ઉપર તેમની પત્ની દ્વારા ખૂબ જ કીમતી ગિફ્ટ આપવામાં આવી હતી, એતો કિર્તીદાન ગઢવી ને તેમની પત્ની સોનલ દ્વારા એક શાનદાર ટોયોટા વેલ્ફેર ગાડી ગિફ્ટ માં આવી છે. તેમજ આ ગાડી ખૂબ જ અલ્ટ્રા લક્ઝુરિયાસ છે. વાત કરીએ તો આ ગાડી ગુજરાતી અંદર ખૂબ જ ઓછા કલાકારો ની પાસે હશે.

ગઈકાલે કિર્તીદાન ગઢવી નો ભવ્ય જન્મ દિવસ હતો તેને કારણે તેમના જન્મદિવસ નિમિત્તે લોકોએ ઢગલાબંધ શુભકામનાઓ પાઠવી હતી. તેમજ તેના ગઢવીને ચાહકોએ ખૂબ જ ઉત્સાહ માં લાવી દીધા હતા. કિર્તીદાન ગઢવી ના જન્મદિવસ ના ખાસ પ્રસંગે તેમની પત્નીએ શાનદાર ભેટ આપી છે. વાત કરીએ તો કિર્તીદાન ગઢવી ને ભેટમાં મળેલી આ ટોયોટાની કાર ની કિંમત અંદાજે 1 કરોડ રૂપિયા આંકવામાં આવે છે.

વાત કરીએ તો, આ ગાડી ને જોતા જ આપણને લક્ઝૂરિયાસ ફિલિંગ આવવા લાગે. તેમજ એક જ મહિનામાં ત્રણ અલગ-અલગ સિંગર હોય એ ગાડી લઈને ધમાકો મચાવી દીધો છે. વાત કરીએ તો આ પહેલા જીગ્નેશ કવિરાજ એ પછી કિંજલ દવે અને પછી કિર્તીદાન ગઢવી ગાડી લઈને ગુજરાતમાં તહેલકો મચાવ્યો છે.

વાત કરીએ તો આવો કિર્તીદાન ગઢવી ના જન્મદિવસ પરિવારની સાથે રાજકોટ ની અંદર ઉજવ્યો હતો. રાજકોટ ની અંદર આવેલા તેમના ઘરની મા કિર્તીદાન ગઢવી પરિવારના લોકોની હાજરીમાં જન્મદિવસની ઉજવણી કરી હતી, આવા ઉત્સાહના મોકા ઉપર તેમની પત્ની સોનલ ગઢવી અને તેમના પુત્ર ક્રિષ્ના અને રાગે પિતાને કેક ખવડાવી ને તેમને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. કિર્તીદાન ગઢવી ના જન્મદિવસ નિમિત્તે જીગ્નેશ દાદા એ ઘરે પધારીને તેમને આશીર્વાદ આપ્યા હતા.

કિર્તીદાન ગઢવીના જન્મદિવસ નિમિત્તે સૌ કોઈ લોકો ખૂબ જ ખુશ નજર આવી રહ્યા હતા. તેમજ પત્નીએ કિર્તીદાન ગઢવી ના જન્મદિવસ ઉપર ખૂબ જ કીમતી અને શાનદાર આલીશાન ગિફ્ટ કરી છે. પત્ની સોનલ અને કિર્તીદાન ગઢવી ન ટોયોટા વેલ્ફેર ગિફ્ટ આપી છે. પત્ની આવી મોંઘી અને સુંદર ગિફ્ટ આપી તે સમયે કિર્તીદાન ગઢવી ખૂબ જ ગદગદિત થઈ ગયા હતા. તેમણે પોતાના ઘરની બહાર ઊભી રાખી હતી અને ફોટાઓ પડાવ્યા હતા.

આ જન્મદિવસના પ્રસંગે કિર્તીદાન ગઢવી કાર ખરીદતા પત્ની અને તેના પરિવારના લોકોએ ચાંદલો અને હાર પહેરાવી ને, તમામ પૂજા અને વિધિ કરવામાં આવી હતી. વાઈટ કલર ની અલગ અલગ ડિઝાઈનની કિર્તીદાન ગઢવી પર્સનાલિટીને મેચ થતી આ કાર છે. કિર્તીદાન ગઢવીના પહેલેથી જ કાર નો ખૂબ જ શોખ રહેલો છે. તેમાં જ તેમની પાસે મર્સિડીઝ ફોરચુનર જેવી એકથી એક ચડિયાતી સુપર કાર છે.

એવામાં અત્યારે કિર્તીદાન ગઢવી ને, ગીફ્ટ ની અંદર ટોયોટાની વેલ્ફેર ગાડી મળી છે અને આ ગાડી ની ડિઝાઇન પણ ખુબ જ જોરદાર અને યુનિક છે. આ ગાડી ઓન રોડ કિમત એક કરોડ રૂપિયાની થવા જઈ રહી છે તેમજ સેવન સીટર ફેમિલી કાર છે.

આ ગાડી ની અંદર ઘણી બધી સ્પેશ છે તેમ જ અંદરથી પણ ખૂબ જ રિચ અને લક્ઝરિયસ છે. વાત કરીએ તો કિર્તીદાન ગઢવી ની સફળતાની પાછળ ઘણા બધા વર્ષો ની ખૂબ જ મહેનત અને આતાર્થ સંઘર્ષ છે. તેમજ તેમણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, બાળકની અંદર મોટું થાય છે પરંતુ દુઃખમાં વહેલું મોટું થઈ જાય છે. તેમજ મેં આ ફિલ્મની અંદર એટલો બધો સંઘર્ષ કર્યો છે કે કોઈ બીજો કલાકાર હોત તો આ ફિલડ ને છોડીને જતો રહે.

તમને જણાવી દઈએ કે ગીત અને તેના જીવનની અંદર ખૂબ જ સંઘર્ષ કર્યો છે તેમજ કિર્તીદાન ગઢવી ના જન્મ 23 ફેબ્રુઆરી ૧૯૭૫ના દિવસે આણંદ જિલ્લાના વાલોલ ગામમાં થયો હતો. તેમાં જ તેમણે 12મું ભણી ને વલ્લભવિદ્યાનગર ખાતે પોતાની ઓળખ કોલેજનો અભ્યાસ પૂરો કર્યો હતો પછી તેણે એમ.એસ.યુનિવર્સિટીની અંદર અભ્યાસ માટે ગયા હતા. એમ જ વાત કરીએ તો તેમણે એક મ્યુઝિકલ કોલેજ માં નોકરી પણ કરી હતી પછી ઈશુદાન ગઢવી સાથે બે વર્ષ અલગ-અલગ લોકડાયરાના કાર્યક્રમમાં ગયા હતા.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM