સુરતમાં સાયકલ ચલાવતા બાળકની એક નાનકડી ભૂલે માતા પિતાને દોડતા કરી નાખ્યા…, વિડીયો જોઈને ભલભલાના કાળજા ધ્રુજી ઉઠશે….

સુરતમાં સાયકલ ચલાવતા બાળકની એક નાનકડી ભૂલે માતા પિતાને દોડતા કરી નાખ્યા…, વિડીયો જોઈને ભલભલાના કાળજા ધ્રુજી ઉઠશે….

મિત્રો જ્યારે બાળકો નાના હોય છે ત્યારે તેને ખૂબ વધારે ધ્યાન રાખવું પડતું હોય છે તેમજ જ્યારે નાનકડા બાળકો હોય ત્યારે ઘણી વખત તેમની કાળજી પણ રાખવી પડતી હોય છે કારણ કે નાનકડી એમ થી બેદરકારીને કારણે પણ બાળક ઘણી વખત મોટી મુશ્કેલીમાં ફસાઈ જતું હોય છે. નાનકડા બાળકના મોટી મુશ્કેલીમાં ફસાઈ જતા ઘણા બધા વિડીયો અત્યારે વાયરલ થઇ રહ્યા છે.

મિત્રો થોડા સમયમાં જ સુરતની અંદર એક એવી ઘટના બની હતી કે જેનાથી બાળકના માતા-પિતા પણ રોડે દોડી આવ્યા હતા. વાત કરવામાં આવે તો સુરતની અંદર આવેલા વરાછા વિસ્તારની અંદર આવેલા કિરણ પાર્ક સોસાયટી ની અંદર એક નાનકડા બાળકે પોતાની નાનકડી એવી ભૂલને કારણે ખૂબ જ મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો હતો. ફાસ્ટ વાત છે કે બાળક પોતાની ધુનમાં સોસાયટી ની અંદર રોડ ઉપર સાયકલ ચલાવી રહ્યો હતો અને ત્યારે અચાનક એવી ગંભી ઘટના બની ગઈ હતી કે માતા-પિતાના શ્વાસ પણ અધ્ધર ચડી ગયા હતા

હકીકતમાં વાત કરવામાં આવે તો સુરતની અંદર આવેલા વરાછા વિસ્તારની અંદર કિરણ પાક નામની સોસાયટી આવેલી છે અને ત્યાં એક નાનકડો એવો બાળક સોસાયટીની અંદર આરસીસીના રોડ ઉપર બિન્દાસ સાયકલ ચલાવતો હતો અને બાળકને ક્યાં ખબર હતી કે તેની સાથે આવનારા સમયની અંદર આ પ્રકારની ઘટના બનશે. મિત્રો આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરા ની અંદર પણ કેદ થઈ ગઈ હતી

વાયરલ થઈ રહેલા ફૂટેજ ની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે, એક માસુમ બાળક સાયકલ ચલાવતા ચલાવતા ડમ્પર કુદાવાનો પણ પ્રયત્ન કરે છે અને નાનકડી એવી ભૂલ ના કારણે આ બાળક ખૂબ જ મોટી મુશ્કેલીનો પણ ભોગ બની ગયો હતો. તેમજ આ નાનકડો એવો બાળક જાણે ત્યાં ઢળી પડે છે અને અકસ્માત ની અંદર ધ્રુજાવી નાખી તેવા સીસીટીવી ફૂટે કેમેરાની અંદર કેદ થયા હતા

સીસીટીવી ફૂટેજ ની અંદર આપણે સૌ કોઈ લોકો સ્પષ્ટ પણે જોઈ શકીએ છીએ કે એક બાળક સાયકલ ચલાવી રહ્યો છે અને તે દરમિયાન બાળક બમ્પર કુદાવાનો પણ પ્રયત્ન કરે છે અને બાળક બમ્પર કુદરતી વખતે પોતાનું સંતુલન ગુમાવી બેઠે છે અને આગળ જઈને બાળક ગોથું ખાઈ જાય છે.

મિત્રો આ સમગ્ર ઘટના બની ત્યારે બાળકને માથાના ભાગે ખૂબ જ વધારે ગંભીર ઈજા પણ પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજ ની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે બાળકના માથાના ભાગે કંઈક મોટી ઈચ્છા પહોંચી હોય તેના કારણે તે ઉભો પણ થઈ શક્યો નહોતો. ત્યાર પછી આસપાસના લોકો પણ તરત ને તરત ભેગા થઈ ગયા હતા

મિત્રો સુરતની અંદર આવેલા સોસાયટી ની અંદર બનેલી આ પ્રકારની ઘટના દરેક વાલીઓ માટે સમાન કિસ્સો સાબિત થયો છે અને કહી શકાય કે આ ઘણા બધા માતા-પિતા પોતાના સંતાનોને સાયકલો આપે છે પરંતુ સાયકલ કઈ રીતે ચલાવવી તે શીખવાડતા નથી જેના કારણે બાળકો આવી પ્રકારની મોટી મુશ્કેલીમાં પણ ફસાઈ જાય છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM