કિંજલ દવેએ ખરીદી લક્ઝુરિયર્સ મર્સીડીસ કાર…, હવે આ લક્ઝુરિયર્સ ગાડીમાં પડશે કિંજલ નો વટ્ટ.., જોવો ફોટાઓ

ગુજરાતના કોકિલકંઠી એવા કિંજલબેન દવે સમગ્ર ગુજરાતની અંદર પોતાના ગીતોથી લોકપ્રસિદ્ધ બન્યા છે, તેમજ કિંજલ દવે ઘણી વખત અલગ અલગ રીતે ચર્ચામાં આવે છે. એમાં કિંજલ દવે ફરી એક વખત ગુજરાતમાં ધમાકો મચાવ્યો છે, કિંજલ દવે ખાલી નામ જ કાફી છે તેવી રીતે, ભાગ્યે જ કોઈ ગુજરાતી હશે કિંજલ દવે ને ઓળખતો નહીં હોય. આજથી ત્રણ વર્ષ પહેલા ચાર ચાર બંગડી વાળી ગીત ગાયને કિંજલ દવે રાતોરાત ગુજરાતના લોકોના દિલોમાં રાજ કર્યું હતું.
તેમજ કિંજલ દવે નું જીવન ખૂબ જ સંઘર્ષ ભરેલું હતું, આ ઉપરાંત કિંજલ દવે સૌથી મોંઘી કાર ખરીદી ને ફરી એક વખત ગુજરાતમાં ધમાલ મચાવી દીધી છે. ખાસ વાત તો એ છે કે, કિંજલ દવે આજથી દોઢ વર્ષ પહેલા ઓક્ટોબર 2020 ની અંદર, કીઆ કંપનીની સેલ્ટોસ કાર ખરીદી હતી. તેવામાં ગુજરાતની કોકિલ કંઠી કિંજલ દવે એ ફરી એક વખત નવી ગાડી લઈને ધમાકો મચાવી દીધો છે. કિંજલ દવે એ સફેદ કલરની મર્સિડિઝ કાર ખરીદી છે.
કિંજલ દવે એ પોતાની નવી ગાડી ના ફોટા તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર શેર કરીને તેમના ચાહકોને ખુશ ખબરી આપી છે. તેમાં જ તેમણે સ્ટેટસની અંદર મર્સિડિઝ કાર ની તસ્વીરો મુકી હતી, કિંજલ દવે એ પોતાના ફેસબુક પેજ ઉપર પોતાની ગાડી ના ફોટા શેર કર્યા છે અને તેના ચાહકો કિંજલ દવેની નવી ગાડી લેવા બદલ શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા કિંજલ દવે પોતાના સ્ટેટસની અંદર, mercedes જીએલએસ, કરીને એક ગાડી નો ફોટો પોસ્ટ કર્યો હતો. તે સમયે કિંજલના ફેન્સને થોડો ઘણો અંદાજો આવી ગયો હતો કે, સૌની લાડકી કિંજલ દવે એ લક્ઝરિયસ કાર ખરીદવા જઈ રહ્યા છે. તેમજ આ સ્ટેટસ જોઈને કિંજલ દવેના ચાહકોએ અનુમાન લગાવી રહ્યા હતા કે કિંજલ દવે કોઈ નવી કાર ખરીદવા જઈ રહ્યા છે.
વાત કરીએ તો, કિંજલ દવે ખરીદેલી mercedes gls લક્ઝરિયસ કાર ની કિંમત અંદાજે સવા કરોડ રૂપિયા જેટલી થાય છે. આ ઉપરાંત કિંજલ દવે આજથી દોઢ વર્ષ પહેલા ઓક્ટોબર 2020 ની અંદર કીઆ કંપનીની સેલટોસ કાર ખરીદી હતી. તે સમયે બ્લેક કલર ની નવી ગાડી ના ફોટાઓ તેમણે સોશ્યલ મીડિયા પર શેર કર્યા હતા, આ ગાડી તેમના પિતાએ તેમને ગિફ્ટ કરી હતી.
વાત કરીએ તો તે સમયે બ્લેક કલરની તે ગાડી ની કિંમત ૧૮ લાખ રૂપિયાની આસપાસ હતી, આ ઉપરાંત તેમની પાસે પહેલા ઈનોવા કાર હતી. આજે તેમણે એક સ્ટેટસ મૂક્યું હતું તેની અંદર, તેમના પિતા લલીતભાઈ નવી મર્સિડીઝ કાર ચલાવતા હોય તેવા વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. અને વિડીયોની અંદર જોવા મળે છે કે, આ નવી ચમ ચામતી કાર ને ફુલોનો હાર પહેરાવવામાં આવ્યો હતો.
તેમાં જ લક્ઝરિયસ કાર ચલાવવાની ખુશી લલિતભાઈને ચહેરા ઉપર ખૂબ જ સારી રીતે દેખાઈ રહી છે, કિંજલ દવે mercedes-benz જીએસએલ કાર ખરીદી છે. આ કારની કિંમત અંદાજે સવા કરોડ રૂપિયા હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. તેમજ આ ગાડી ની અંદર એકથી એક ખૂબ જ ચડિયાતી ફેેસીલીટી પણ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે કિંજલ દવેની આ ગાડી ના ફોટાઓ તેમણે સોશ્યલ મીડિયા પર શેર કર્યા હતા,
તે સમયે ગાડીની આગળ ઊભા રહીને કિંજલ બેન ને ફોટા પણ પડાવ્યા હતા. જેની અંદર બ્લેક કલરનું ટોપ અને જીન્સ પહેરીને કિંજલબેન એ પોઝ આપ્યા હતા. આવી સુંદર લક્ઝરિયસ કાર ખૂબ જ સુંદર લાગી રહી હતી, તેમજ આ પહેલા પણ આપણા સેલિબ્રિટીઓને નવી નવી કાર ખરીદી હતી તેમાં, જીગ્નેશ કવિરાજ એ પણ થોડા દિવસો પહેલાં મર્સિડીઝ કાર ખરીદી હતી. એમના ફોટાઓ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા હતા
તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.