સ્કુટી ઉપર બેઠેલી આ છોકરીની પાછળ અચાનક ખૂટ્યા એ આવીને કર્યું એવું કે…, વીડિયો જોઈને બૂમો પાડી દેશો…

અત્યારે સમગ્ર ગુજરાત સહિત સમગ્ર દેશભરની અંદર અત્યારે ખુટીયાનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે અને ઘણી બધી વખત મોટા મોટા અકસ્માત સજાવવાના કિસ્સાઓ પણ આપણી સામે આવી રહ્યા છે. અત્યારના સમયની અંદર રખડતા પ્રાણીઓ ના કારણે ઘણા બધા લોકોને અકસ્માતનો ભોગ બનતા હોય છે અને ઘણા બધા લોકો પણ ઘાયલ થઈ જતા હોય છે.
ખાસ વાત એ છે કે, પ્રાણીઓના સર્જતા અકસ્માતના કારણે ઘણા બધા વ્યક્તિઓના મૃત્યુ પણ થઈ જતા હોય છે અને તેના પણ ઘણા બધા વિડીયો અત્યારે વાયરલ થઇ રહ્યા છે. મિત્રો તમે અત્યાર સુધીમાં ઘણા બધા વિડીયો એવા જોયા હશે તેની અંદર રસ્તાની ચાલતા ચાલતા બાઈક ઉપર ચહેરા વખતે રખડતા ઢોર દ્વારા ઘણી વખત લોકોને અડફેટે લેતા હોય છે.
ત્યારે હાલમાં આવો જ એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે અને તેમાં સ્કુટી ઉપર બેઠેલી એક છોકરીને ખૂટ્યા એ જોરદાર રીતે અડફેટમાં લીધી હતી અને આ સમગ્ર ઘટના મોબાઇલના કેમેરાની અંદર પણ કેદ થઈ ગઈ હતી તેમજ અત્યારે સોશિયલ મીડિયાની ઉપર ફરી એક વખત આ ઘટનાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
વાયરલ થઈ રહેલા વીડિયોની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકે છે કે એક ખૂટ્યો રસ્તા ઉપર ચાલી રહ્યો છે અને રસ્તા ના કિનારા કિનારે સ્કુટી ઉપર બેઠેલી એક છોકરી જોવા મળી રહી છે અને જ્યારે પાછળથી એક ખૂટીયો ખૂબ જ ખરાબ રીતે પણ આગળના બંને ભાગો ઊંચા કરીને આ છોકરીને જોરદાર રીતે લાત મારે છે અને સ્કુટી પલટી વાળી જાય છે તેમજ બંને વ્યક્તિ ખૂબ જ ખરાબ રીતે ઇજાગ્રસ્ત પણ થઈ જાય છે.
મિત્રો અત્યારે આ વિડીયો જોઈને ભલભલા લોકોના રુવાટા પણ બેઠા થઈ જાય ખાસ વાત તો એ છે કે instagram ઉપર આ પ્રકારનો વિડીયો અત્યારે ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે અને વીડિયોને અત્યાર સુધીમાં અત્યારે હજારો લોકો દ્વારા જોવામાં આવ્યો છે અને અત્યારે સુધી આ વીડિયોને લાખો લોકો દ્વારા લાઇક પણ કરી ચૂક્યો છે
તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.