ખજૂર ભાઈ ના ઘરે પૂજ્ય શ્રી હરિ પ્રકાશ સ્વામી અને સંતોએ પધરામણી કરી, અને વૃદ્ધાશ્રમની ભૂમિ માં પાવન પગલા પડ્યા…, જુઓ આ તસવીરો અને વિડિયો….

મિત્રો ગરીબોના મસીહા કહેવાતા એવા ખજૂર ભાઈ ઉર્ફે નિતીન જાની ના ઘરે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો એ પધરામણી કરી હતી અને સાથે જિલ્લાના એસપી સાહેબે પણ ખજૂર ભાઈ ના ઘરે પહોંચ્યા હતા તેમજ વૃદ્ધાશ્રમની ભવનભૂમિ ઉપર પણ પગલા પડ્યા હતા. ખાસ વાત તો એ છે કે આપણા સૌ કોઈ લોકોના લોકલાડીલા અને ગુજરાતીઓના સૌ કોઈ લોકોના ખૂબ જ પ્રિય એવા નિતીન જાની ઉર્ફે ખજૂર ભાઈને આપણે સૌ કોઈ લોકો ઓળખીએ છીએ
જણાવી દઈએ કે નીતિનભાઈએ લોકસેવાના કાર્યો આખા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જ નહીં પરંતુ સમગ્ર દેશભરની અંદર ખૂબ જ મોટું નામ મેળવ્યું છે અને આજના સમયની અંદર ગુજરાતના અંતરિયાળ ગામડાઓની અંદર જઈને પણ નીતિન જાણી એ ગરીબ લોકોના ઘર બનાવી આપ્યા છે અને ગરીબ લોકોની મદદ માટે હંમેશા તેઓ આગળ આવ્યા છે.
ખજૂર ભાઈએ પોતાના કોમેડી શરૂઆત વિડીયો બનાવીને કરી હતી અને આજના સમયની અંદર સમાજ સેવાના કાર્યો તેમજ લોક સેવાના કાર્યો દ્વારા તેઓએ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશભરની અંદર પણ ખૂબ જ મોટું નામ બનાવી ચૂક્યા છે અને આજના સમયની અંદર હજારો લોકો પણ તેઓની મદદ કરી ચૂક્યા છે
ખાસ વાત તો એ છે કે નીતિનભાઈ જાની એટલે કે ખજૂર ભાઈએ હજારો લોકોને પાકા ઘર બનાવ્યા છે અને ઘણા બધા લોકોની મદદ કરી છે તમારે ઘણા બધા લોકોને નવું જીવન પણ આપ્યું છે. મિત્રો સોશિયલ મીડિયા ઉપર નીતિન જાનીના ઘણા બધા લાખો ફોલોવર બની ગયા છે અને આજના સમયની અંદર નીતિનભાઈ જ્યાં પણ પ્રોગ્રામ હોય ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર હોય છે
નિતીનભાઈ એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર કેટલાક ફોટા અને વિડીયો શેર કરીયા હતા જેમાં તેમના ઘરે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તેમજ જિલ્લાના એસપી સાહેબ પણ પધારેલા જોવા મળી રહ્યા છે તેમજ આ દરેક ફોટાઓ શેર કરવાની સાથે નીતિનભાઈ જાણીએ કેપ્શનની અંદર લખ્યું હતું કે,
આજરોજ પરમ પૂજ્ય હરિપ્રકાશ સ્વામી અને કોઠારી સ્વામી તેમજ નવસારી જિલ્લાના એસપી વાઘેલા સાહેબ અમારા ઘરે પધાર્યા અને અમારા વૃદ્ધાશ્રમની ભૂમિમાં પાવન પગલા પડ્યા. મિત્રો આ દરેક ફોટાઓ ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે નીતિનભાઈ ખૂબ જ ખુશ નજર આવી રહ્યા છે તેમજ તેમના ઘરે નીતિનભાઈ ના ભાઈ તરુણ ભાઈ પણ ઉપસ્થિત રહ્યા છે
સ્વામીના સંપ્રદાયના સંતો અને એસપી સાહેબની સાથે લીધેલી ઘરની મુલાકાત અને તેમના ઘરની અંદર ભવ્ય સ્વાગત થયું હતું અને તેમના ફોટાઓ અને વિડિયો પણ સોશિયલ મીડિયા ઉપર શેર કરવામાં આવ્યા છે તેમજ દરેક ફોટાઓ અને વિડિયો એ લોકોના દિલોને ઉપર રાજ કર્યું છે તેમજ લોકોને પણ ખૂબ વધારે પસંદ આવી રહ્યા છે
નીતિનભાઈ ની સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સારંગપુરના હનુમાન દાદા ની પ્રતિભા વાળી તસવીર લઈને ઊભા છે તેમજ નવસારી જિલ્લાના એસપી વાઘેલા સાહેબ પણ તે જગ્યા ઉપર હાજર જોવા મળી રહ્યા છે અને નીતિનભાઈ તેમને હાર પહેરાવતા પણ નજરે ચડે છે. તેમજ બીજા કેટલાક ફોટાઓ પણ સોશિયલ મીડિયા ઉપર વહેતા થયા છે તેમજ નીતિનભાઈ જાની જ્યાં વૃદ્ધાશ્રમ નું નિર્માણ કરવા માટે કાર્યરત છે ત્યાં સંતો અને એસપી સાહેબની સાથે પણ મુલાકાત લેતા પણ આપણે જોઈ શકીએ છીએ.
View this post on Instagram
મિત્ર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા ફોટા ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે વૃદ્ધાશ્રમ ની અંદર જ્યાં પણ જમીન છે ત્યાં સંતોના પાવન પગલા પાડ્યા હતા તેમજ તેમાં ચરણસ્પર્શ કરીને તેમના ફૂલહાર થી પણ સ્વાગત કરતા પણ નજરે ચડે છે. નીતિનભાઈએ તેમની પણ પૂજા તેમજ નીતિનભાઈ અને તરુણભાઈ ના ચહેરા ઉપર પણ આપણે સૌ કોઈ લોકો ખાસ રીતે ખુશી જોઈ શકે છે અને નીતિનભાઈ ના સેવા કે કાર્યોથી લોકો પણ ખૂબ જ વધારે પ્રભાવિત છે તેમજ આ રીતે ખજૂર ભાઈને ધર્મ પ્રત્યેની આસ્થા અને વિશ્વાસ પણ લોકોને દિલ જીતી રહ્યા છે
તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.