ગરીબ લોકો માટે ખજૂર ભાઈ એક દિવસમાં કરે છે આટલા હજાર રૂપિયાનું મોટું દાન…., એક દિવસના દાનનો આંકડો સાંભળીને તમારી પણ આખો પહોળી થઈ જશે….

મિત્રો તમે સૌ કોઈ લોકો ખજૂર ભાઈ નીતિન જાનીને તો ઓળખતા હશો. તેમજ ખજૂર ભાઈ પોતાની ટીમની સાથે મળીને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સેવા કે કાર્યોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ખજૂર ભાઈ ને ગુજરાતના સોનુ શુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ખજૂર ભાઈ દિવસ રાત જોયા વગર ગરીબ લોકોને મદદ કરી રહ્યા છે તેમજ અત્યાર સુધીમાં ખજૂર ભાઈએ ઘણા બધા લોકોને નવા ઘર બનાવી આપ્યા છે
ખજૂર ભાઈ ના આ પ્રકારના સેવાકીય કાર્યોને કારણે તેના વખાણ કરો તેટલા ઓછા પડે છે. ખજૂર ભાઈ અને તેમની ટીમ ઘણા બધા ગરીબ લોકો માટે ભગવાન બની ગયા છે અને લાખો ગુજરાતી લોકોના દિલોની અંદર પણ ખજૂરભાઈ વસી રહ્યા છે. આજે અમે તમને ખજૂર ભાઈની એક એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ જે સાંભળીને તમે પણ દિલથી ખજૂર ભાઈના વખાણ કરશો
મિત્રો આ દુનિયાની અંદર ખજૂર ભાઈનો વ્યક્તિત્વ એવું છે કે તેઓ ગરીબ લોકોના દુઃખને દૂર કરી રહ્યા છે અને ખજૂર ભાઈ એક દિવસમાં એટલે કેટલા હજાર નું દાન કરી નાખે છે, તે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે ખજૂર ભાઈ એક દિવસમાં લગભગ 50 હજાર રૂપિયાથી પણ વધારે નું દાન કરે છે
અત્યાર સુધીમાં ખજૂરભાઈ એશેકડો ગરીબ લોકોને જરૂરિયાત વાળા લોકોના ઘર બનાવી આપ્યા છે અને ખજૂર ભાઈ 50 થી 60 હજાર રૂપિયા નો ખર્ચો કરે છે અને ખજૂર ભાઈ એક ઇન્ટરવ દરમિયાન એવું જણાવ્યું હતું કે પોતાની આવકનો 90% હિસ્સો ગરીબ લોકો અને જરૂરિયાતમંદ લોકો માટે વાપરે છે અને ખજૂર ભાઈ ની આવક એક youtube ચેનલ માંથી આવી રહી છે
પ્રમાણે ખજૂર ભાઈ એક youtube પર છે અને તેમાંથી જેટલા પણ રૂપિયા આવે છે તેમાંથી ૯૦ ટકા જેટલા હિસ્સો દાન કરે છે અને youtube ઉપર ખજૂર ભાઈની બે ચેનલ છે તેમાંથી એકનું નામ ખજૂર ભાઈ અને બીજું નામ ખજૂર ભાઈ બ્લોકસ છે.
ખજૂર ભાઈ પોતાની પહેલી ચેનલ ઉપર કોમેડી વિડિયો અપલોડ કરે છે અને બીજી વિડીયો ઉપર કોમેડી વિડિયો જોઈને લોકો ને ખૂબ જ ગમે છે અને લાખો લોકો ખજૂર ભાઈ ની કોમેડી પણ ખૂબ જ વધારે પસંદ કરે છે કંઈક ખજૂર ભાઈ ની સાથે સાથે તેમની ટીમ પણ કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર લોકોની મદદ કરે છે
તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.