કેન્સર થતાં પહેલાં શરીરમાં જોવા મળે છે આ ખાસ લક્ષણો..!, જાણી લો આ ખાસ માહિતી ખૂબ જ કામ લાગશે…

મિત્રો કોઈ પણ વ્યક્તિને કેન્સર થવાનું હોય અને કેન્સર ની શરૂઆત ના સમય હોય ત્યારે તે વ્યક્તિના શરીરની અંદર ઘણા બધા ફેરફારો થવા લાગે છે. આ પ્રકારના ફેરફારો વિશે આજે આપણે આ લેખની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ. આંતરરાષ્ટ્રીય કેન્સર સંસ્થાના રિપોર્ટ અનુસાર વર્ષ 2016 ની અંદર લગભગ 16 લાખથી પણ વધારે અમેરિકાના લોકોને કેન્સર થયું હતું અને આપણા દેશની અંદર પણ કેન્સરના દર્દીઓની અંદર દર વર્ષે સતત વધારો થઈ રહ્યો છે.
આપણી આસપાસના મિત્ર વર્તુળ અથવા તો પરિવારના લોકોની અંદર પણ કેન્સર જેવી ખૂબ જ મોટી અને ભયાનક બીમારી થતી હોય છે. રિપોર્ટની અંદર એવું કહેવાય રહ્યું છે કે 39.6 ટકા પુરુષો અને મહિલાઓ પોતાના શરીરની અંદર થયેલા કેન્સરને જાણી શકે છે. અને તેમાં ઘણા બધા લક્ષણો અને આપણે ઓળખવા જરૂરી છે. જ્યારે પણ કેન્સર થાય તો શરીરની અંદર ઘણા બધા સામાન્ય ફેરફારો જોવા મળે છે
શરીર ઉપર ધ્યાનમાં આપવામાં આવે તો ટેન્શનની અંદર લક્ષણને પણ આપણે ઓળખી શકીએ છીએ અને, તેમની સામે આપણે જરૂરી એવા પગલાં પણ કરી શકીએ છીએ, ચાલો જાણીએ કયા કયા છે આ લક્ષણો.
૧. સામાન્ય રીતે મોટાભાગના લોકોને આંતરડાની અંદર કોઈને કોઈ સમસ્યાઓ થતી હોય છે અને આ કોઈ મોટી વાત નથી પરંતુ ઘણા બધા કિસ્સાની અંદર, તે કોલેન કેન્સરની શરૂઆતના લક્ષણો પણ હોઈ શકે છે. જેના કારણે કેન્સરના શરૂઆતના સમયની અંદર ડાયરિયા અપચ જેવી ઘણી બધી તકલીફો થઈ છે અને પેટની અંદર ગેસ અને પેટ ફૂલવું ઘણી બધી સમસ્યાઓ પણ થવા લાગે છે.
૨. કેન્સરના પ્રાથમિક લક્ષણની અંદર રક્ત પ્રવાહને પણ ગણવામાં આવે છે જેની અંદર શરૂઆતના સમયમાં, મળ અને મુત્રવિસર્જન માં ઘણી વખત છાતીમાં ખૂબ જ વધારે દુખાવો થવા લાગે છે અને લોહી નીકળવા લાગે છે, તેમજ આ કેન્સરના સંકેતો પણ હોઈ શકે છે. મૂત્ર માં લોહી નીકળવું તેને પ્રોસ્ટેટ કેન્સરનું પણ લક્ષણ ગણી શકાય છે. મહિલા ને માસિક સ્ત્રાવ અટકે નહીં, તો તેના પર વિશેષ પ્રકારનું ધ્યાન આપવું જોઈએ
૩. જ્યારે આપણે રાત્રિના સમયે ઊંઘતા હોઈએ છીએ ત્યારે જો દિવસ કરતાં વધારે પડશો રાત્રે નીકળતો હોય તો શરીરની અંદર થયેલા ઇન્ફેક્શનનો પણ લક્ષણ એક હોઈ શકે છે. આવી પરિસ્થિતિમાં એક થી વધારે અઠવાડિયા સુધી જો આ પ્રકારનો પડશે એવો નીકળતો રહે અને પરસેવો નીકળવાનું બંધ ન થાય તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ
૪. જ્યારે લોકોને બેઠાડું જીવન શૈલી અને કલાકો સુધી બેસી રહેવાનું કામ રહેતું હોય અને શરીરની અંદર પણ ખૂબ જ વધારે દુખાવો થવા લાગે તો તે લોકોને સામાન્ય ગણે છે. ઓફિસની અંદર કામ કરતા લોકોને પીઠમાં દુખાવો અને કમળમાં દુખાવો રહેતો હોય છે પરંતુ આ પ્રકારના સતત દુખાવાને કારણે કેન્સરનું પણ એક કારણ હોઈ શકે છે. જો કંપનીએ આજુબાજુના સ્નાયુઓની અંદર દુખાવો વધારો થતો હોય તો જરૂર કરતાં વધારે થાક લાગે અને તો તારા ડોક્ટરની પાસે ચેક અપ કરાવવું જોઈએ
૫. જો કોઈ વ્યક્તિને શરીર ઉતારવાની અને વધારવાની ઘણી બધી સમસ્યાઓ રહેતી હોય તો સારું છે પરંતુ, જો તમારું વજન કારણ વગર ઘટવા લાગે તો કેન્સરના શરૂઆતથી લક્ષણ હોય શકે છે અને કેન્સરના શરૂઆતથી લક્ષણની અંદર ઓછી ભૂખ લાગી, ભૂખ હોય છતાં પણ ખાઈ ન શકો, શરીરનું વજન અચાનકડું ચારથી પાંચ કિલો ઘટી જાય અથવા તો ચારથી પાંચ કિલો જેટલું વધી જાય તે કેન્સરના લક્ષણો હોઈ શકે છે
૬. જોકે વ્યક્તિને ધુમ્રપાનનો ખૂબ જ વધારે વ્યસન હોય અને ઉધર આવતી હોય તો તેને પણ નજર અંદાજ કરવો જોઈએ નહીં. જો લાંબા સમય સુધી કોઈ વ્યક્તિને તાવ અથવા તો ઉધરસ આવતી હોય તો કેન્સરનું શરૂઆતનું લક્ષણ ગણી શકાય છે. આ ઉપરાંત ચૌદસ થતી વખતે લોહી પણ નીકળે તો ડોક્ટરનો તરત સંપર્ક કરવો જોઈએ.
૭. છાતીની અંદર ઘણી વખત બળતરા થવી અને એસિડિટી થવી તેમજ રહેવોએ શરીર માટે ખૂબ સામાન્યવાદ ગણવામાં આવે છે પરંતુ વધારે પડતો મસાલો થોડાક તળેલો ખાવો અથવા તો બીજા દિવસે આ પ્રકારની સમસ્યા થાય તે પણ એક સામાન્ય વાત છે. પરંતુ જો તમને રોજ આવું ને આવું રહેતું હોય તો તે તમારા માટે ચિંતા નું પણ એક કારણ બની શકે છે
૮. કેન્સર થી બચાવશે કારેલા :- મિત્રો જો તમારે તમારું શરીરને તંદુરસ્ત રાખવું હોય અને કોઈ પણ પ્રકારનું કેન્સર ના થાય તે માટે ફળ અને શાકભાજી થી ભરપુર મિનરલ્સ વાળો ખોરાક ખાવો જોઈએ. આ બધી વસ્તુમાં એક વસ્તુ એવી છે કે જે કેન્સર ને હરાવી શકે છે. તમને નવાઈ લાગશે કે ગાળેલા કડવા હોય છે પરંતુ તેને ખાવાથી ખૂબ વધારે ફાયદો થાય છે અને કારેલાનું સેવન કરવાથી કેન્સરની સારવાર તરીકે પણ કામગીરી કરી આપી શકે છે.
તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.