શું પરસેવાને લીધે, તમારા કપડાં ઉપર પડી જાય છે સફેદ ડાઘ??, તો જલ્દીથી જાણી લો આ માહિતી, નહિતર પાછળથી પસ્તાશો..

શું પરસેવાને લીધે, તમારા કપડાં ઉપર પડી જાય છે સફેદ ડાઘ??, તો જલ્દીથી જાણી લો આ માહિતી, નહિતર પાછળથી પસ્તાશો..

આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે ઉનાળાની ઋતુ આવતા ની સાથે ખૂબ જ પરસેવો થવા લાગે છે. અને પરસેવો કોઈ લોકોને પસંદ હોતો નથી. ઉનાળાની ઋતુમાં પરસેવો આવો એ એક સામાન્ય વાત છે અને આવું દરેક માનવીની સાથે થતું હોય છે. અતિશય સૂર્યપ્રકાશને લીધે શરીરની અંદર થી પાણી બહાર આવવાનું શરૂ થાય છે તેને આપણે પરસેવો કહીએ છીએ. તમે મોટાભાગના લોકોની અંદર જોયું હશે કે પરસેવાને કારણે વ્યક્તિઓના કપડાની અંદર પાછળની બાજુમાં થોડો સફેદ રંગ થઈ જાય છે

જ્યારે આ કપડાં ધોવામાં આવે છે ત્યારે અમુક ડાઘ હજુ પણ રહી જાય છે. આ સફેદ ડાઘ એટલા માટે પડી જાય છે કારણ કે આપણા શરીરમાંથી આવતા પરસેવા મહેનત થોડી માત્રામાં મીઠું હોય છે. જેના કારણે પરસેવો સુકાઈ ગયા પછી કપડાની અંદર સફેદ ડાઘ રહી જાય છે. શું પરસેવાને કારણે તમારા કપડાં ઉપર પણ સફેદ ડાઘ પડી જાય છે??, તો આજે અમે તમને તેના ઘરેલુ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ

શું પરસેવાના કારણે તમારા કપડાં ઉપર પણ સફેદ ડાઘ પડી જાય છે??, ઉનાળાની ઋતુમાં શરીર ઉપર પડશે સામાન્ય વાત છે. શરીર ઉપર પડશે અને સફેદ ફોલ્લીઓની હાજરીનો સ્પષ્ટ અર્થ થાય છે કે શરીરની અંદરથી પદાર્થો બહાર આવી રહ્યા છે જેને કારણે તમારા શરીરની અંદર અનિચ્છનીય થતું હોય છે. જ્યારે શરીરની અંદર મીઠાની માત્રા વધી જાય છે ત્યારે તમારા શરીરનું વજન પણ વધવાનું શરૂ થઈ જાય છે

તેની સાથે સાથે તમારા શરીરના હાડકાઓ પણ નબળા પડવા લાગે છે અને શરીરની અંદર જ્યારે મીઠું પરસેવા રૂપે બહાર આવે છે ત્યારે સ્થૂળતાની શક્યતાઓ પણ ખૂબ જ ઓછી થાય છે. તમને આ સફેદ ડાઘથી શું કરવા મેળવવા માટે આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો આ ઘરેલુ ઉપાય જાણીએ અને અપનાવીએ.

મીઠું આ ડાઘો ને દૂર કરે છે :- એક કપ નવશેકા પાણીની અંદર એક ચમચી મીઠું નાખીને, એને પરસેવા વાળા ડાઘ ઉપર લગાવો અને બ્રશથી અથવા તો હાથથી હળવા હળવા ઘસી લો. આ ડાઘ જાતે જાતે ઓછા થઈ જશે અને કપડાની ઉપર વાઈન ડાઘ પડ્યા હોય તો તેની અંદર મીઠું નાખીને થોડો સમય મૂકી દો અને પછી ડાઘ ધોવાશે ત્યારે ચાલ્યા જશે.

ડાઘને દૂર કરવા માટે સરખો અપનાવો :- પરસેવાના હઠીલા ડાઘો ને દૂર કરવા માટે કપડાના જે ભાગ ઉપર ડાઘ પડ્યા હોય ત્યાં સરખી રીતે સરખો લગાવો જોઈએ. તમે જોઈ શકો છો કે, માત્ર ગણતરીના મિનિટોમાં જ સફેદ ડાઘ અદ્રશ્ય થઈ જશે અને બીજા ડાઘ પણ તમે તેની મદદથી દૂર કરી શકો છો.

લીંબુ અથવા તો સોડા :– કપડાને દસ મિનિટ માટે લીંબુ અથવા તો સોડામાં પાણીની અંદર પલાળીને રાખો અને સરખી રીતે ધોઈ લો આવી રીતે કરવાથી તમે તમારા કપડાં ઉપર પડેલા સફેદ ડાઘને દૂર કરી શકો છો અને કપડા ઉપર ઘણા બધા પ્રકારના ડાઘથી છુટકારો મેળવી શકો છો. સાથે કપડામાંથી સારી રીતે ગંધ પણ આવે છે

ફટકડી નો ઉપાય :- વધારે પડતો પરસેવો થવાથી દિવસમાં તમારે બે વખત ફટાકડી પલાળીને રાખવી જોઈએ અને તેને શરીરની ઉપર લગાવી જોઈએ તેનાથી તમારો પરસેવો ધીરે ધીરે ઓછો થઈ જશે. આ સિવાય તમારા કપડાની ઉપર પરસેવાના કારણે સફેદ ડાઘ પડે છે અને તેને ફટકડી ની મદદથી તમે સાફ પણ કરી શકો છો. શરીરને પરસેવો અને ગંધથી બચાવવા માટે બળતરા વિરોધી લોશન અથવા તો પાવડર લગાવી શકો છો અને દિવસમાં બે વખત સ્નાન કરી લો. જેનાથી દરેક સમસ્યાઓ દૂર થઈ જશે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM