ખૂબ જ સાદગી ભર્યું જીવન જીવે છે “બચપન કા પ્યાર”, ગીતના અસલી ગાયક.. “કમલેશ બારોટ”, જોવો ફોટાઓ અત્યારે કેવું જીવન જીવે છે??

ખૂબ જ સાદગી ભર્યું જીવન જીવે છે “બચપન કા પ્યાર”, ગીતના અસલી ગાયક.. “કમલેશ બારોટ”,  જોવો ફોટાઓ અત્યારે કેવું જીવન જીવે છે??

દોસ્તો આજે સોશિયલ મીડિયા ઉપર કઈ વસ્તુ ક્યારે વાયરલ થઈ જાય તેની કંઈ નક્કી હોતું નથી. સોશિયલ મીડિયા ઉપર આજના સમયમાં લોકો મોટા પ્રમાણમાં વિડીયો મૂકીને વીડિયોના માધ્યમ દ્વારા પાયલ થઈ રહ્યા છે. આજના સમયમાં કોઈ પણ ગીત અથવા તો વીડિયોને વાયરલ થતાં થોડો ઘણો પણ સમય લાગતો નથી. હવે થોડા સમય પહેલા એક બચપન કા પ્યાર નામનું ગીત ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યું હતું અને આની અંદર એક છોકરો,

ખૂબ જ સારું એવું ગીત ગાય રહ્યો હતો. ખરેખર તે વિડિયો સોશિયલ મીડિયા ઉપર એટલી હદે વાઇરલ થઈ રહ્યો હતો કે, રાતો રાતે છોકરો સ્ટાર બની ગયો હતો. એ છોકરો સામાન્ય ગરીબ પરિવારમાંથી આવતો હતો અને નાનકડો બાળક આજે સોશિયલ મીડિયા ઉપર એક રાતોરાત સ્ટાર બની ગયો હતો. જેને તે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પણ સન્માન મળ્યું હતું.

એક સામાન્ય સ્કૂલની અંદર ગરીબ પરિવારનો છોકરો બચપન કા પ્યાર ગીત ગાય રહ્યો હતો અને તે વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા પછી, ખૂબ જ ધૂમ મચાવી હતી. આજના સમયમાં તે નાનકડો બાળક સૌ કોઈ લોકોના દિલમાં રાજ કરી ગયો છે. સુપરસ્ટાર સિંગર એવા બાદશાહે પણ તેમના એક આલ્બમ સોંગની અંદર તે બાળકની સાથે ગીત બનાવ્યું હતું

 

View this post on Instagram

 

A post shared by Kamlesh Barot (@_kamleshbarot)

હવે આ ગીત એટલું બધું ફેમસ થઈ ગયું છે ત્યારે લોકોના દિલની અંદર એક વાત જાણવાની ખૂબ જ વધારે ઉત્સુકતા વધી ગઈ છે, હકીકતમાં આ ગીત રીયલ લાઇફમાં કોણે ગાયું હતું??, તમારા મનમાં પણ આ પ્રકારનો સવાલ આવી રહ્યો છે, તો તમને જણાવી દઈએ કે, આ ગીત પંચમહાલ જિલ્લાની અંદર આવેલા એક નાનકડા ગામની અંદર રહેતા કલાકાર કમલેશ બારોટ દ્વારા ગાવામાં આવ્યું છે

કમલેશ બારોટ ની શરૂઆત ના સમયથી જ ગુજરાત ના લોકો તેમના સુરીલા આવવાથી ખૂબ જ વધારે પસંદ કરતા આવ્યા છે અને મોટાભાગના ગીતો સુપરહીટ થયા છે. ખાસ કરીને કમલેશભાઈ બારો અત્યાર સુધીના 1500થી પણ વધારે ગીતો ની અંદર પોતાનો અવાજ આપી ચૂક્યા છે અને તેઓએ, ટીમલી કિંગ તરીકે ઓળખાઈ રહ્યા છે

અરે પણ કોઈ જગ્યા ઉપર કમલેશ બારોટ નો લોક ડાયરો અથવા તો ભજન સંગીત નો પ્રોગ્રામ હોય ત્યારે ત્યાં લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. જોકે આટલી મોટી પ્રસિધ્ધિ મેળવ્યા પછી પણ કમલેશ બારોટ ખબર સાદી ભર્યું જીવન જીવે છે અને તેમના ગીતો અને લોકો ખૂબ જ વધારે પસંદ કરે છે. ઉપર આ બાળક નો વિડીયો વાયરસ હતા કમલેશ બારોટની પણ પ્રસિધ્ધિ ખૂબ જ વધારે વધી હતી

ટૂંકમાં કહીએ તો સંગીતની દુનિયામાં કમલેશ બારોટનું એક અલગ જ નામ બની ગયું છે અને આ ગીત જ્યારે વાયરલ થયું હતું ત્યારે, કમલેશ બારોટ પણ ચર્ચામાં આવ્યા હતા અને સહદેવની પ્રશંસા કરતા તેમના ગીતની અંદર ફેમસ થવા બદલ લોકોનો આભાર માન્યો હતો

જ્યારે બચપન કા પ્યાર ગીત સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યું હતું ત્યારે ઘણા બધા સેલિબ્રિટી દ્વારા પણ આ ગીત ઉપર વિડીયો બનાવવામાં આવ્યા હતા, આ ગીતની માંગને વધતા જોઈને પ્રખ્યાત રેપર બાદશાહ દ્વારા પણ આ ગીતને આધુનિક રીતે લોન્ચ કરવામાં આવ્યું હતું. તેની અંદર સોશિયલ મીડિયા ઉપર રાતોરાત બની ગયેલા સ્ટાર સહદેવ પણ અભિનય કરતો જોવા મળ્યો હતો

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM