કાચિંડો સાપ ની સામે જોતો હતો…, પછી સાપે કર્યું એવું કામ કે…, જોવો વિડીઓ મજા આવશે

કાચિંડો સાપ ની સામે જોતો હતો…, પછી સાપે કર્યું એવું કામ કે…, જોવો વિડીઓ મજા આવશે

સાપ અને નોળિયા ની વાર્તા ઓ તો તમે સાંભળી જશે. જણાવીએ કે સાપ અને નોળિયો બંને એકબીજાને ખૂબ મોટા દુશ્મન છે. અને તેમની લડાઇ પણ ખૂબ જોરદાર હોય છે, આપણે જોઈએ છે કે સાપ અને નોળિયાની વચ્ચેની લડાઈમાં ખુબ જ જોરદાર થાય છે, અવાર નવાર વીડિયો સોશિયલ મીડિયા પર આપણે જોતા હોઈએ છીએ, પરંતુ સવાલ એ થાય છે કે કાચિંડો અને સાપ એકબીજાની સાથે તમે લડતા જોયાં છે ??? , તમે નાનો કાચિંડો અને સાપ જોયો છે?? આવો જ એક વીડિયો વાયરલ થયો છે

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો વાયરલ થયો છે, આ વિડીયો ખૂબ જ જૂનો છે, એમાં એક નાનો કાચિંડો અને સાપ બંને લડી રહ્યા છે, પણ લડાઈ ખૂબ જ એક તરફી લાગે છે, કારણ કે સાપ થોડી જ વારમાં કાચીંડા ને બતાવી દે છે.

આ વીડિયોમાં જોઇ શકાય છે કે સાપ અને કાચિંડા ની લડાઈ માં સાપ જીતી જાય છે અને તેને પકડીને જાડી ની અંદર લઈ જાય છે, આ વિડીયો કૃગર સાઈટ્સ નામની youtube chanel માં શેર કરવામાં આવ્યો હતો.. આ વીડિયોને 140000 થી વધુ વખત જોવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે જંગલ રસ્તાઓ ઉપર એક કાચિંડો બેઠો છે. અને તેની સામે એક સાપ દેખાય છે. કાચીંડા ને જોઈને લાગે છે કે સાથે ને હેરાન કરશે. સાપ પણ કાચીંડા ને જોઈને તેનો શિકાર કરવા માટે તેની પાસે આવે છે.

સાપ કાચીંડા ને જોઈને તેની નજીક આવે છે, નાના કાચિંડો ગભરાઈ ને તે કાંઈ કરી શકતો નથી, આનો ફાયદો ઉઠાવતા સાપ તેની તરફ આવે છે, અને તેના તેની ફેણ થી પકડી લે છે. કાચિંડા ને ફેણ થી ઉપર થી ઉછાળી ને. સાપ ઝડપથી આગળ વધવાનું શરૂ કરે છે અને તેને એક ઝાડીમાં લઈ જાય છે.

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા ઉપર લોકો અવાર નવાર વિડીયો મુકતા હોય છે. સોશિયલ મીડિયા ઉપર સાપ ની લડાઈ વાળા વિડીયો જોઈને લોકો સ્તબ્ધ થઇ ગયા છે. કાચીંડા ના પગ પક્ષીઓ જેવાં હોય છે. તેને બે અંગૂઠા હોય છે. તેની જીભ લાંબી અને બહાર ઝડપથી બહાર આવે છે. ક્યાં છે તેનાં થી તે જીવાતોને પકડીને ખાઈ છે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ

Deshimoj TEAM