દરરોજ સવારે પીવો આ ખાસ પાણી.., પેટ અને પગની ચરબી માખણની જેમ ઓગળવા લાગશે.., મહિલાઓ ખાસ વાંચે..!

દરરોજ સવારે પીવો આ ખાસ પાણી.., પેટ અને પગની ચરબી માખણની જેમ ઓગળવા લાગશે.., મહિલાઓ ખાસ વાંચે..!

અત્યારે સમય ખૂબ જ આધુનિક બની ગયો છે આને આધુનિક સમયગાળાની અંદર કોઈપણ લોકોને પોતાના સ્વાસ્થ્ય માટે થોડો ઘણો પણ સમય નથી. આજ ના સમયમાં મોટાભાગના લોકો ખુરશી ઉપર બેઠા બેઠા કરે છે અને બહારનું ખાવા પીવાનું અને બેઠાડું જીવન શૈલીને કારણે લોકોને પેટની ઉપર ચરબીના થર જામવા લાગે છે. જેના કારણે ઘણી વખત મોટાભાગના લોકો અમુક દબાવો અથવા તો જીમ નો સારો લેતા હોય છે

પરંતુ તમને જણાવી દઈએ કે મોંઘી મોંઘી દવાઓ લેવાને કારણે અંતે આપણા શરીરને જ નુકસાન થાય છે. એક વખત વજન વધી જાય પછી વજનને ઘટાડવું ખૂબ જ વધારે મુશ્કેલ કામ છે, તેમાં પણ તમે વર્કિંગ વુમન છો તો આખો દિવસ કામકાજમાં વ્યસ્ત રહેતા હોવ છો. સમયના અભાવને કારણે તમે તમારા શરીરના વજન ઘટાડવા માટે કશું કરી શકતા નથી. ચરબી કે વજન કેવી રીતે ઘટાડવો એ ખૂબ જ મોટો પ્રશ્ન બની જાય છે??

થોડા ઘણા ઘરેલુ ઉપાય કરવાથી તમે તમારા શરીર ઉપર જામેલી ચરબીના થરને સરળતાથી ઘટાડી શકો છો. તમારા સામાન્ય જીવનની અંદર વધરી જતી પેટની ચરબી પણ ઘટાડી શકો છો. થોડા ઘરેલુ ઉપાય અપનાવવાથી તેની અસર તમારા શરીરની અંદર જલ્દીથી જોવા મળશે. ઘરેલુ ઉપાય અપના માંથી તમે તમારા શરીરની ઉપર ભેગી થયેલી ચરબીના ઘટાડી શકો છો અને અન્ય રોગોના જોખમથી પણ બચી શકો છો. તો ચાલો જાણીએ તે ઘરેલુ ઉપાય કયા કયા છે??

જીરું પાણી :- વજન ઘટાડવા માટે જે લોકોને સમયગાળો મળતો નથી. લોકો માટે આ ઉપચાર રાંમબાણ ઉપચાર સાબિત થાય છે. સૌથી પહેલા તમારે રાત્રિના સમયે એક ચમચી જીરાને પાણીમાં પલાળીને રાખો અને સવારે આ પાણીને સરખી રીતે ઉકાળીને ગાળીને પી જાવ. જીરા વાળું ઉકાળેલું પાણી ઠંડુ અથવા તો ગરમ ગમે તે રીતે પી શકો છો. પાણી તમને તમારા શરીર માટે ખૂબ જ વધારે ફાયદો પહોંચાડે છે.

જો તમને એકલું જીરું પાણી પસંદ ન આવે તો તમે તેની અંદર સ્વાદ માટે લીંબુનો રસ પણ નીચવીને ઉકાળેલું જીરું પાણી પી શકો છો. જીરાની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ પોટેશિયમ તેમજ સેલેનિયમ જેવા ખૂબ જ સારા પોષક તત્વો મળી રહે છે અને તે તમારી ત્વચાને સુધારવા માટે પણ મદદરૂપ સાબિત થાય છે. કારણે તમે તમારા શરીરનું વજન પણ સરળતાથી ઘટાડી શકો છો

મેથીના દાણા :- મેથીના દાણા પણ તમારા શરીરની ચરબીના ઘટાડવા માટે ખૂબ જ ફાયદા રૂપ સાબિત થાય છે. જીરાનો પાણી સિવાય મેથીના દાણા ને પાણીમાં ભેળવીને, થોડા કલાક બાદ તે પાણી પીવાથી તમે તમારા શરીરનું વજન નિયંત્રણ કરી શકો છો. આ માટે માત્ર એક ચમચી મેથીને રાત્રિના સમયે પાણીમાં પલાળીને રાખવાથી અને તે પાણીને સવારે ઉકાળીને, સરખી રીતે અલગ ગ્લાસની અંદર ગાળી લો અને તેનું સેવન કરો આમ કરવાથી તમારા શરીરની ચરબી એક મહિનાની અંદર ધીમે ધીમે ઓગળવા લાગશે.

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM