રોડ ઉપર જીપ ઉભી રાખીને યુવક ખરીદી કરવા ગયો.., પાછા આવી જીપની અંદર જોયું તો.., પગ નીચેથી જમીન ખસી ગઈ..!

રોડ ઉપર જીપ ઉભી રાખીને યુવક ખરીદી કરવા ગયો.., પાછા આવી જીપની અંદર જોયું તો.., પગ નીચેથી જમીન ખસી ગઈ..!

સોશિયલ મીડિયાના ઉપર અવારનવાર ઘણા બધા વાયરલ વિડીયો ખૂબ જ વધારે વાયરલ થતા હોય છે. જેમાંથી ઘણા વિડીયો ખૂબ જ સારા હોય છે અને ઘણા વિડીયો જોઈને લોકો ચોકી જતા હોય છે. હવે સોશિયલ મીડિયા ની અંદર વાયરલ થયેલા એક વિડીયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા વીડિયોની વાત કરવામાં આવે તો, એક જીપનો અનોખો વિડિયો વાયરલ થયો છે

આ જીપની અંદર કંઈક એવું જોવા મળ્યું હતું કે જેના વિશે જાણીને સૌ કોઈ લોકો હચમચી ઉઠશે. હકીકતમાં એક વ્યક્તિ પોતાની જીભને રોડની બહાર પાર્ક કરીને દુકાનમાં સામાન લેવા માટે ગયો હતો. તો જ્યારે યુવક ખરીદી કરીને બહાર આવે છે ત્યારે જીપની અંદર જોતા ની સાથે જ તે યુવકના પગ નીચેથી જમીન ખસી જાય છે. જીપની અંદર યુવકે એવી તો કઈ વસ્તુ જોઈ કે આટલો બધો ડરી ગયો??

હકીકતમાં જીપની અંદર એક મધુ માખીનું ઝુંડ દેખાય જાય છે. જેને જોઈને આ વ્યક્તિને પણ ખૂબ જ વધારે આશ્ચર્ય થાય છે. વાત કરવામાં આવે તો મોટાભાગે મધુ માખીઓ એવી જગ્યા ઉપર પોતાનું ઘર બનાવે છે કે જ્યાં લોકોની અવર જવર બિલકુલ ઓછી હોય. અને એકદમ શાંત જગ્યા હોય ત્યાં મધુ માખીઓ ઘર બનાવતી હોય છે. પરંતુ અહીંયા મધુ માખીઓએ હરતી ફરતી જીપ ની અંદર પોતાનું ઘર બનાવ્યું હતું.

વાત કરીએ તો જ્યારે થોડા સમય પહેલા એક વ્યક્તિ શોપિંગ કરવા માટે ગાડીની બહાર ગયો હતો ત્યારે, કેટલા સમયમાં તો મધુ માખીઓએ તેના જીભ ની અંદર પોતાનું ઘર બનાવી લીધું હતું અને જણાવી દઈએ કે, આ ચોંકાવનારી ઘટના ઓસ્ટ્રેલિયાની છે. અહીંયા સીડની અંદર આવેલા હેકડન સ્ટ્રીટ નજીક રિઝવાન ખાન નામનો વ્યક્તિ ખરીદી કરવા માટે આવ્યો હતો. ત્યારે તેમણે થોડા સમય માટે પોતાની ગાડી રોડની સાઈડમાં પાર્ક કરી હતી

અને તેટલા સમયમાં તો બધું માખીઓએ પોતાનું ઘર બનાવી દીધું હતું. ત્યાર પછી આ વિડીયો ટ્વીટર ઉપર તેમને શેર કર્યો હતો અને રસપ્રદ કેપ્શન આપ્યું હતું કે મધ વધારે પસંદ નથી પરંતુ મને જેટલું મળ્યું એટલામાં હું વધારે ખુશ છું. સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે, એવું કહેવાય રહ્યું છે કે રિઝવાને તે સમયે એક વ્યક્તિની મદદ થી જીપ માંથી મધમાખી અને બહાર કાઢી લીધી હતી

હવે અત્યારે આ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે, ધુમાખીઓને તમારા જીપનું મધ વધારે પસંદ આવ્યું છે અને બીજા લોકો કહી રહ્યા છે કે હવે તમને તાજુ મધ જીપની અંદરથી જ મળશે. સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો અત્યારે ખૂબ જ વધારે થઈ રહ્યો છે અને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM