થઇ જાવ સાવધાન…!, આવી રહ્યું છે વધુ એક મોટું વાવાઝોડું.., હવામાન વિભાગે કરી છે મોટી આગાહી…

થઇ જાવ સાવધાન…!, આવી રહ્યું છે વધુ એક મોટું વાવાઝોડું.., હવામાન વિભાગે કરી છે મોટી આગાહી…

સમગ્ર દુનિયાની અંદર આમિકોન વેરિયન્ટ નો ભય જોવા મળી રહ્યો છે. એવામાં 11 દેશોથી આવેલા સુરતની અંદર 39 માંથી તમામ મુસાફરોને RTPCR ટેસ્ટમાંથી નેગેટિવ આવ્યા છે. અને બહારના દેશોમાંથી આવેલા દરેક મુસાફરોને સાત દિવસ માટે હોમ કવોરોંતાઈન કરવામાં આવ્યા છે. આમિક્રોન ના ભાઈ ની વચ્ચે દરેક નગરપાલિકાએ વેક્સિન ની કામગીરી ઝડપી બનાવી છે. આજે કોના વધુ ચાર કેસ આવતા ભયનો માહોલ સર્જાયો છે.

થોડા સમય પહેલા આવેલા તોકતે નામના વાવાઝોડાએ ગુજરાતના ઘણા બધા પ્રદેશ ની અંદર મોટી તારાજી સર્જી હતી. આ પછી ગુજરાતના માથે વાવાઝોડાનું સંકટ ચર્ચાઈ રહ્યું છે. છેલ્લા બે દિવસોથી ગુજરાતની અંદર વરસાદી વાદળ છાયુ વાતાવરણ જોવા મળે છે. ગુજરાતના ઘણા રાજ્યો ની અંદર વરસાદ ખૂબ જ પડ્યો છે. થોડા દિવસોમાં ગુજરાતમાં વાવાઝોડાની શક્યતા સર્જાય તેવી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે બંગાળની ખાડીને બની રહેલા દબાણોને કારણે વાવાઝોડાનું સંકટ મંડરાઇ રહ્યું છે. ભારતના ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ ના રાજ્યો ની ઉપર ચક્રવાતી તોફાન બની રહ્યું છે. અને બંગાળની ખાડી ની અંદર વાવાઝોડું પોતાનો આકાર લઈ રહ્યો છે. 4 ડિસેમ્બર એટલે કે શનિવાર સુધી ની અંદર આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા ના કેટલા દરિયાકિનારો સુધી આ વાવાઝોડું પહોંચી જશે. આ વાવાઝોડાને જવાદ નામ આપવામાં આવ્યું છે. થોડા સમય પછી આ વાવાઝોડું ચક્રવાતી તોફાન નું રૂપ લઇ શકે છે.

આ વાવાઝોડાની અસર સમગ્ર ગુજરાતની અંદર થશે. imd જણાવ્યું છે કે મંગળવારે દક્ષિણ થાઈલેન્ડ અને તેની આજુબાજુના વિસ્તારની અંદર ખૂબ જ લો પ્રેશર સર્જાયું હતું. અને તે ધીમે ધીમે આગળ વધશે. એક તારીખે એટલે કે ગઈકાલે 8:30 વાગ્યા સુધી ની અંદર આ વિસ્તારોમાં મળેલું રહેશે. હવામાન વિભાગ દ્વારા માહિતી મળી છે કે 4 ડિસેમ્બર ની સવાર સુધીમાં ઓડિશા આંધ્રપ્રદેશ ના દરિયાકાંઠા વિસ્તારોમાં આ વાવાઝોડું પહોંચશે.

જવાદ નામના વાવાઝોડાના કારણે માછીમારોને નુકસાન ન થાય તે માટે માછીમારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અત્યારે તેઓ સુરક્ષિત કાંઠા બાજુ પાછા આવવા માટે કહેવામાં આવી રહ્યું છે. બંગાળની ખાડી ઉપર હલચલને કારણે હવામાન વિભાગે આજથી ચાર દિવસ સુધી આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા ના ઘણા ભાગોની અંદર ચેતવણી આપી છે. મોસમ વિભાગે મુંબઈમાં પણ વરસાદ થવાની મોટી ચેતવણી આપી છે.

તમને જણાવી દઈએ કે આવનારા બાળક કલાકોની અંદર અંદમાન સાગર સુધી પહોંચી શકે છે અને તેની સાથે સાથે ૨જી તારીખે વાવાઝોડું દક્ષિણ પૂર્વ અને મધ્યમ ખાડી સુધી પહોંચી શકે છે. ઓરિસ્સાના દરિયા કિનારાની સાથે આ વાવાઝોડુ ૪ ડિસેમ્બરના રોજ સવારે આવી શકે છે. અને ત્યાં અતિભારે વરસાદની આગાહી સર્જાઇ શકે છે.

આ સમગ્ર વાવાઝોડાને કારણે અને વરસાદી સપ્તાહ ને લીધે ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ કમોસમી વરસાદને લીધે પાકને પણ ખૂબ જ ભારે અસર જોવા મળે છે. પગલે ખેડૂતોને પણ ખૂબ જ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે

Deshimoj TEAM