મહિલાએ ધોધ માં 100 ફૂટ ઊંચાઈ પરથી લગાવી મોત ની છલાંગ..!, ઘટનાનો લાઈવ વિડીઓ જોઈને થર થર ધ્રુજવા લાગશો…

મહિલાએ ધોધ માં 100 ફૂટ ઊંચાઈ પરથી લગાવી મોત ની છલાંગ..!, ઘટનાનો લાઈવ વિડીઓ જોઈને થર થર ધ્રુજવા લાગશો…

દિવસે દિવસે ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી આત્મહત્યાના કિસ્સાઓ ખૂબજ મોટી માત્રામાં બની રહ્યા છે. ખાસ વાત તો એ છે કે, સોશિયલ મીડિયા ઉપર અવારનવાર આત્મહત્યાના બનાવો અંગે ના ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે. એવામાં અત્યારે થોડા સમય પહેલાં જ એક વિડીયો ખૂબ જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વિડીયો ની અંદર આપણે જોઈ શકીએ છીએ એક યુવતી, ઊંચાઈ ઉપર આવેલા એક ધોધ પર થી મોતની છલાંગ લગાવીને એક વિચિત્ર પ્રકારનો આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.

ખરેખર ઘટનાની વાત કરીએ તો, છતીસગઢ ની અંદર આવેલા જગદલપુર ના ચિત્રકોટ દૂધની અંદર એક છોકરીએ મોતની છલાંગ લગાવીને નીચે પડી ગઈ હતી. ખરેખર આ યુવતી કોણ છે અને ક્યાંથી આવી છે તેમજ એ યુવતીનું નામ શું છે??, તે સમગ્ર વિગત બાબતે હજુ પણ જાણી શકાયું નથી. શુક્રવારના દિવસે બપોરના સમયે આ યુવતી સો ફૂટ ઊંચાઈ પર આવેલા ધોધના મુખ પ્રદેશ પાસે પહોંચી હતી અને ધોધ ઉપરથી નીચે કૂદી પડી હતી

મીડિયા એજન્સીના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, આ યુવતી જ્યારે નીચે પડ્યા ત્યારે પાણી ના મોજા માં કંઈક ખોવાઈ ગઈ હતી અને તેને શોધવા માટે પોલીસની ટીમ અત્યારે સતત કામગીરી કરી રહી છે. તેમજ પોલીસની પ્રાથમિક તપાસમાં અંદર સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ તપાસવામાં આવી રહી છે. આખી ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થઇ ગયો છે. સમગ્ર ઘટના શુક્રવારના દિવસે બપોરના સમયે બે વાગ્યાની આસપાસ બની હતી

વાત કરીએ તો, આ છોકરી પાણીના ધોધ ની પાસે પહોંચી ગઈ હતી અને પોતાની સાથે કપડા પણ રાખ્યા હતા. થોડીવાર પાણીની અંદર રહી હતી અને પછી નજીક પહોંચી ગઈ હતી. એ સમયે સુરક્ષા કર્મચારીઓએ તેને આગળ વધતા અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સ્થાનિક લોકોએ પણ તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. આમ છતાં યુવતી ૧૦૦ ફૂટની ઊંચાઈએથી દૂધની અંદર મોતની છલાંગ લગાવી દીધી હતી

જ્યારે યુવતીએ મોતની છલાંગ લગાવી હતી ત્યારે નીચે ખલાસીઓ પણ હાજર હતા, પરંતુ તે લોકો પણ યુવતી નો જીવ બચાવી શક્યા નહોતા. પોલીસે અત્યારે સીસીટીવી કેમેરા ની તપાસ પણ કરી રહી છે અને યુવતીનો મૃતદેહ મળી આવ્યો નથી. યુવતીએ આત્મહત્યા કરવા માટે આવી રીતે વિચિત્ર પ્રકારની ચલાવી હોય તે પ્રકારનું માનવામાં આવે છે. તેમજ પોલીસ અત્યારે આસપાસના વિસ્તારના લોકોને પ્રાથમિક તપાસ અને પૂછપરછ કરી રહ્યા છે

કેટલાક નજરે જોનારા લોકોએ જણાવ્યું હતું કે જ્યારે છોકરી અચાનક શોધના કિનારે ગઈ ત્યારે લોકોને તેને અટકી જવા માટે ઘણું બધું જણાવ્યું હતું, પરંતુ મહિલા માનવા તૈયાર થતી નહીં, એક છોકરીએ આ ઘટનાને લઇને મોબાઈલ કેમેરા ની અંદર ફોનમાં કેદ કરી નાખી હતી. ખરેખર આ યુવતીનું નામ શું છે અને તેને કયા કારણોસર આત્મહત્યા કરી છે તેમજ તેનો કઈ જગ્યાએ છે તે વિશે હજુ પણ કોઈ માહિતી સામે આવી નથી

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM