વર્ષો જૂનો રાજભા ગઢવી નો ભેંસ ચરાવતો વિડિયો થયો અત્યારે વાયરલ…??, આ વિડીયો ભાગ્યે જ લોકોએ તમે જોયો હશે….

વર્ષો જૂનો રાજભા ગઢવી નો ભેંસ ચરાવતો વિડિયો થયો અત્યારે વાયરલ…??, આ વિડીયો ભાગ્યે જ લોકોએ તમે જોયો હશે….

આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે સમય દરેકનો આવે છે અને સમય હંમેશા બદલાતો હતો એ હોય છે તેમજ ફેસબુક ઉપર અત્યારે ખૂબ જ વધારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ખાસ વાત તો એ છે કે આ વીડિયોની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ કે ગીરના જંગલો ની અંદર અમુક લોકો ઢોરો ચડાવી રહ્યા છે અને એક યુવક તેમાંથી દુહા પણ ગાઈ રહ્યો છે.

અમર લોકથી આવ અમારા શાયર મેઘાણી માત સરસ્વતી મીટ માડીને જોતા કોઈ દુલારો, સત્ય ભાગી નિર્ભય નિર્વ્યાસની કોણ છે ઉપાસક મારો, બાવલ બેચડો જોઈને બગસરે હૈયામાં હરખાણી અમરલોકથી અમારા શહેર મેઘાણી, મિત્રો તમને ખાસ જાણીને નવાઈ લાગશે કે આ કોઈ બીજું નહિ પરંતુ આપણા સૌ કોઈ લોકોના પ્રિય રાજભા ગઢવી છે.

આજના સમયની વાત કરવામાં આવે તો આજે તેમની પાસે ખ્યાતિની સાથે સાથે આભાર સંપતિ પાસે અને સમય અને પ્રત્યે પ્રયત્નની શક્તિ પણ છે તેમજ જો તેમની આગળ વધો અને આત્મવિશ્વાસ તેમજ હિંમતની સાથે સખત મહેનત કરશો તો તમે તમારું પણ સપનું સાકાર કરી શકો છો. રાજભા ગઢવી ના અંગત જીવનની વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાની અંદર આવેલા કનકાઈ ભાણેજ ની અંદર ગીર લીલા પાણી ખાતે તેમનો જન્મ થયો હતો અને રાજભા ગઢવી એક પ્રકારનું શિક્ષણ પણ મેળવ્યું નથી

ખાસ તો એ છે કે તેઓએ પોતાનો સંપૂર્ણ કૌશલ્ય અને નિપુણતાના આધારે અભ્યાસ ન હોવા છતાં પણ રાજભા ગઢવીએ અનેક પ્રકારના સાહિત્ય નું વાંચન કર્યું છે અને તેઓ લોકસાહિત્યના સારા કવિ અને ગીતકાર પણ છે તેમજ રાજભા ગઢવી બાળપણથી જ રમત ગમત માટે પણ ખૂબ જ વધારે મહેનત કરતા હતા. મિત્રો રાજભા ગઢવીના જંગલો ની અંદર ના ખોળે તેમની બોલવાની શૈલી અને ભાષાની અંદર આપણે સૌ કોઈ લોકો જોઈ શકીએ છીએ

મિત્રો બાળપણની અંદર જ રાજભા ગઢવી ટોરો ચરાવતા અને રેડિયો ઉપર ભજન પણ ગાતા હતા તેમજ વર્ષ 2001 ની અંદર રાજભા ગઢવીના સતાધાર નજીક રામપરા ગામની અંદર એક ખૂબ જ ભવ્ય કાર્યક્રમની અંદર પણ મોટા અને મુખ્ય કલાકારો માટે બોલાવવામાં આવ્યા હતા અને ત્યારે તેમને મંચ પર જવાનો પણ મોકો મળ્યો હતો

આજના સમયની અંદર તેઓ જ્યાં પણ જાય છે ત્યાં સુધી આપણે તેમના જીવનની અંદર વળાંક પણ જોઈ શકીએ છીએ અને આ સમયની અંદર સમય શક્તિ છે અને જે કોઈપણ વ્યક્તિનું જીવન બદલાવી શકે છે. મિત્રો આપણે સૌ કોઈ લોકો રાજભા ગઢવી ને અંગત જીવન વિશે વાત કરવામાં આવે તો, તેઓનો જન્મ અમરેલી જિલ્લાની અંદર આવેલા કનકાઈ બાણેજ ની અંદર ગીર લીલા પાણી ખાધા જન્મ થયો હતો અને તેમને કોઈ પણ પ્રકારનું શિક્ષણ મેળવ્યો નથી અને પોતાની પ્રતિભા અને કૌશલ્યથી આટલા બધા સારા કવિ અને ગીતકાર બની ગયા છે

તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Deshimoj TEAM