પોલીસ ને તેમનો હક મળે, પુરો પગાર, ગ્રેડ-પે મળે તો સમગ્ર સરકારનો આભારઃ ગોપાલ ઈટાલિયા

આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ પ્રમુખ એવા ગોપાલભાઈ ઇટાલીયા દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દે મીડિયા ને સંબોધતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી એ છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતની અંદર એક અલગ પ્રકારની જગ્યા બનાવી લીધી છે અને અમે કોઈ રાજનીતિ કરવા માંગતા નથી તેવું ગોપાલભાઈ જણાવી રહ્યા છે. પોલીસને તેમનો અધિકાર મળતો હોય અને પૂરો પગાર મળતો હોય તો
ગૃહ રાજ્યમંત્રી નો આભાર તેમજ પોલીસને જુઓ ગ્રેડ-પેડ મળતો હોય તો આખી સરકારનો આભાર પોલીસ નું જો તારું થતું હોય તો બધાનો જ સરકારને આપવામાં અને આભાર આપવામાં અમને કંઈ વાંધો નથી બસ આ કાર્ય સમયસર થવું જોઈએ અને બધું કાર્ય બરાબર થવું જોઈએ. આજે જો ભાજપના લોકો એવું કહેતા હોય કે અમે તો કરવાના જ હતા પરંતુ હવે ઘણા બધા મુદ્દાઓ એવા છે કે જેની અંદર હડતાલો પણ ચાલુ થઈ ગઈ છે અને
આંદોલન પણ ચાલુ છે તેમાં ધારણા પણ ચાલુ છે અને રેલીઓ પણ ચાલુ છે. અલગ અલગ મુદ્દાઓ સોશિયલ ફ્રેન્ડ થઈ રહ્યા છે અને કદાચ તેમના ગુજરાત પ્રવાસે ફરી એક વખત આવે અને વધુ વિષય ઉપર પોતાનો દૃષ્ટિ પણ રજૂ કરે તેમ જ ભાજપ વાળા ફરી એક વખત એવું કહે કે આવું તો અમે કરવાના જ હતા. એના કરતાં પોલીસ સિવાયના પણ જેટલા આંદોલનો ચલાવી રહ્યા છે તેમની માંગણી સ્વીકારવામાં આવે, આ આખા કાર્યક્રમથી સમગ્ર ગુજરાતના
લોકોમાં એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે અત્યારે આ માર્ગની પાર્ટી ખૂબ જ વધારે ખૂબ જ વધારે વિપક્ષ છે અને સક્ષમ વિકલ્પ છે ગુજરાતના લોકોએ ખૂબ જ વધારે મેસેજ કર્યા અને કહ્યું હતું કે, માનની અરવિંદ કેજરીવાલજી ના એક નિવેદનથી ગુજરાતને એક મજબૂત અને તાકાત વાળો વિકલ્પ મળી ચૂક્યો છે અને હું પોલીસ ડિપાર્ટમેન્ટના તમામ સાથી મિત્રોને શુભેચ્છા પાઠવું છે કે તમારો અવાજ અરવિંદ કેજરીવાલજીના માધ્યમથી ભાજપની સરકારના કાન સુધી પહોંચી ગયો છે
પોલીસની અંદર જે જે મિત્રો છે જે આંદોલનની અંદર મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે તેમને પણ હું ખૂબ જ ખાસ અભિનંદન પાઠવું છું, અને વિશેષની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ જણાવી રહ્યો છું કે, કમિટી બની ગઈ છે અને કમિટીનો રિપોર્ટ પણ આવી ગયો છે તેમજ તમે 14 તારીખે બધું જાહેર પણ કરવાના છો જેનો મતલબ છે કે પોલીસ ભાઈઓની માંગણી સાચી હતી વ્યાજબી હતી અને યોગ્ય હતી.
નીલમબેન મકવાણા ઉપર એફઆઇઆર પણ કરી છે અને બદલી પણ કરી છે હાર્દિકભાઈ પંડયા ની પણ બદલી કરી છે તે સિવાય પણ બીજા 20 પોલીસવાળાઓની ખોટી રીતે તમે બીજા જિલ્લાઓની અંદર બદલી કરી છે તેમણે પણ પાછા તેમના મૂળ જિલ્લાઓમાં બદલી કરી દેવામાં આવે કેમકે હવે તમે પોલીસની માંગ સ્વીકારી લીધી છે અને કબુલ્યું છે કે પોલીસની ગ્રેડ-પે વાળી વાત સાચી હતી
તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.