રેમોની પત્નીએ કઈ રીતે 105 કિલોમાંથી 65 કિલો વજન ઘટાડ્યું ??, આ રીતે તેમણે ઘટાડ્યું આટલું વજન…

આજે સૌ કોઈ લોકોને વધારે વજન હોવાની પરેશાની સતાવતી હોય છે. તેમાં ઘણા લોકો વજન ઘટાડવા માટે બોલિવૂડ સેલિબ્રિટીઝની નકલ પણ કરતા હોય છે. તેવામાં રેમો એ તેની પત્નીની તસવીરો સોશિયલ મીડિયા ઉપર થોડા સમય પહેલા શેર કરી હતી. આ ફોટા ની અંદર લીઝેલ નું ટ્રાન્સફોર્મેશન જોઈને ચાહકો ચૌકી ગયા છે. સૌ કોઈ લોકો વિચારી રહ્યા છે કે લિઝેલ એ કઈ રીતે તેમનું વજન ઘટાડ્યું હશે??, એમજ વાત કરીએ તો રેમો ની પત્ની લીઝેલે 40 કિલો વજન ઘટાડ્યું છે.
રેમો ની પત્ની લિઝેલે તેમણે કઈ રીતે આટલું વજન ઘટાડ્યું છે તે જર્ની વિશે વાત કરી હતી. તમને જણાવી દઈએ કે ડિસેમ્બર 2018 ની અંદર, તેમણે નક્કી કર્યું હતું કે હવે તે વજન ઘટાડશે. તેમજ તેમણે જણાવ્યું હતું કે, મારા ટ્રેનર પ્રવીણ આયર ને મેસેજ કર્યો હતો કે જ્યાં સુધી તું મારું વજન ઘટાડી શકીએ ત્યાં સુધી, હું તને બેસ્ટ જિમ ટ્રેનર માનવા તૈયાર નથી.
આ ઉપરાંત રેમો ની પત્ની લીજેલે વધુમાં જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2019 ની અંદર એમણે મને ઇન્ટરમિતેન્ટ ફાસ્ટિંગ કરવાનું કહ્યું હતું. તે સમયે લીજેલ સ્ટ્રેટ ડાન્સર ના શૂટિંગ માટે લંડન ગઈ હતી, તેમણે વધુમાં જણાવ્યું હતું કે 2019 જાન્યુઆરી મહિના થી મેં ડાઇંગ કરવાનું શરૂ કર્યું હતું અને કાબસ લેવાના બંધ કરી દીધા હતા. હું પહેલા 15 કલાક સુધી ભૂખી રહેતી હતી, પછી મેં 16 કલાક સુધી ભૂખ્યા રહેવાનો નિર્ણય કર્યો હતો
આ ઉપરાંત, મારા ટ્રેનરની પત્ની મહેક અભિનેત્રી શ્રદ્ધા કપૂરની સાથે લન્ડન ની અંદર રહેતી હતી તેને કારણે મારા ડાયટ ઉપર તે ખૂબ જ સારી રીતે નજર રાખી શકતી હતી. તેમજ પહેલાં વર્ષની અંદર ૧૫થી ૨૦ કિલો વજન ઘટાડ્યું હતું. લિઝેલ એ વધુમાં જણાવ્યું હતું કે, જૂન મહિનાની અંદર મેં વજન ઘટાડવા ની ટ્રેનિંગ અને ડાયટ ઉપર વધારે પડતો ભાર મૂક્યો હતો.
તે સમયે લોકોને મારું વજન ઘટી હોય તેવું લાગી રહ્યું હતું, અમારા ઘરની અંદર જિમ સેટઅપ હોવાને લીધે હું લોકડાઉન્ન માં ઘરે જ કસરત કરતી હતી, તેમજ હુ વજન ઘટાડવાની સાથે સાથે ઉપવાસ પણ કરતી હતી, તેની સાથે સાથે હું માત્ર ઘરે બનાવેલું ભોજન જ લેતી હતી. લોઝેલે વધુ માં જણાવ્યું હતું કે રેમો અને. હું બંને સાથે ચાલવા માટે જતા હતા તેમાંથી ૧૮ થી ૨૦ કલાક સુધી હું ભૂખી રહેતી હતી.
તે સમયે હું માત્ર એક જ વખત જમતી હતી, આ ઉપરાંત મને પીઝા કે બર્ગર બહુ ભાવતા નથી, આ ઉપરાંત હું ચાર પાણી પુરી થતા સિંધી કઢી વધારે પસંદ કરું છું, તેમજ તેની સાથે હું કીટો ડાયટ પણ કરતી હતી. જ્યારે મેં વજન ઘટાડવા ની શરૂઆત કરી હતી ત્યારે, હું કિટો આઈસ્ક્રીમ ની સાથે કિટો પીઝા પણ ખાધી હતી. અનેક લોકોએ ડાયટને અંગે વિવિધ સ્લાઓ પણ આપી હતી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે દરેક લોકોને વજન ઘટાડવા માટે અલગ રીત અપનાવતા હોય છે, પરંતુ હું જણાવું છું કે તમારું બોડી કેવી રીતે રિએક્ટ કરે છે તેના આધારે તમારે ડાયટ કરવું જોઈએ. તેમજ વજન ઘટાડતી વખતે મેં એવી વાત ધ્યાન રાખી હતી કે, જ્યારે કડકડતી ભુખ લાગે ત્યારે જ જમવાનું. આ વર્ષે જ્યારે મારા પતિ બીમાર પડ્યા હતા ત્યારે મેં ડાયટ બંધ કરી દીધું હતું.
ત્યારે મેં લિક્વિડ ડાયેટ અને ઓછી કેલેરીવાળો ખોરાક ઉપર વધારે ધ્યાન આપ્યું હતું, તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારા શરીર ઘટાડવા માટે કિટો ડાયટ ખૂબ જ વધારે કામ કર્યું છે તેમજ તેની અંદર ફૅટ વધુ હોય છે, પરંતુ તમારે આવાકાડો ખાવાનું જરૂર હોય છે. કિટો ડાયટ થી મારું વજન ૮થી ૯ કિલો વધુ ઘટયું હતું. તમે માત્ર ત્રણ મહિનાની અંદર જ ડાયટ કરીને પછી તમે બંધ કરી શકતા નથી, મેં આવી ભૂલ કરી હતી પરંતુ હવે મને ખ્યાલ આવી ગયો છે કે, આવી પરિસ્થિતિ અને અંદર કઈ રીતે મેનેજ કરી શકાય. જેમાંથી 105 કિલો માંથી ૬૫ કિલો વજન થયું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે, રેમો બીમાર પડયો હતો ત્યારે મારું વજન 6 કિલો વધી ગયું હતું, પરંતુ હવે હું ધીમે ધીમે ધીમે તેને ઘટાડવાની કોશિશ કરી રહી છું. હૃદયની બીમારી સાથે આ દરેક લોકો મને કહેવા લાગ્યા હતા કે તું, કીટો ડાયટ ફોલો કરે છો એની અંદર ફેટ વધારે માત્રામાં હોય છે. તે સમયે આવી બધી વાતો સાંભળ્યા પછી મે ડાયટ ઉપર થોડી ઢીલ મૂકી હતી. કોરોના અને લોકોની વાતો સાંભળ્યા પછી ડાયટ કરવાનુ ઓછુ કર્યુ હતું.
તમે આ લેખ દેશીમોજ ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ દેશીમોજ લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.